ગુજરાતમાં જુના મકાનોમાં રહેતા લોકો ચેતી જજો, રીપેર  માટે આવી મોટી ખબર જાણો આ યોજના 

gujarat redevelopment policy 2024:ગુજરાતમાં જુના મકાનોમાં રહેતા લોકો ચેતી જજો, રીપેર  માટે આવી મોટી ખબર જાણો આ યોજના ગુજરાત હાઉસિંગ બોર્ડે રાજ્યભરમાં 30 થી 50 વર્ષ જુના અને જર્જરિત થયેલા 30 હજાર મકાનોને રીપેર કરાવવા અથવા રીડેવલપમેન્ટ સ્કીમમાં જોડાવવા માટે નોટિસ ફટકારી છે.

જુના મકાન રિપેર કરવાનો નિર્ણય લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યો છે જૂના મકાનોની દિવાલો છત મકાનના અન્ય ભાગો પડી જાય અને કોઈ માણસને નુકસાન ના થાય તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે

જુના મકાન સોસાયટીઓ શોધવા બનાવી  25 ટીમ 

ગુજરાત હાઉસિંગ ડેવલપમેન્ટ બોર્ડ દ્વારા રાજ્યના તમામ 127 સોસાયટીના 30,000 મકાન જીપીએલ કરવા માટે બધાને નોટિસ આપવામાં આવી છે તમને જણાવી દઈએ કે જૂના મકાનો ને શોધવા માટે આ 25 ની ટીમ બનાવી છે જે અમદાવાદના નારણપુર વિસ્તારમાં હાઉસિંગ બોર્ડ છે તેમાં વર્ષોથી જુના મકાનોમાં રહેતા લોકોને મૃત્યુ થયા છે જેને ધ્યાનમાં રાખી

સરકાર જૂના મકાનો રિપેર કરવાની યોજના બનાવી છે હાઉસિંગ બોર્ડનાં મકાનો જુના થઈ ગયા છે એટલે તેમની દીવાલો પડવાની સંભાવના રહેલી છે ત્યારે ચોમાસામાં લોકોને સુરક્ષાને ધ્યાનમાં લઈને જે જૂના મકાનો છે તેમને 127 સોસાયટી ને ફરી રીડેવલપ કરવામાં આવશે

127 સોસાયટીને રીડેવલપમેન્ટ કરવા માટે નોટિસ આપવામાં આવી છે અમદાવાદમાં 27 સેવા અલગ અલગ વિભાગોમાં નોટિસ આપવામાં આવી છે વડોદરામાં 21 સુરતમાં 9 રાજકોટમાં 19 સોસાયટીઓને નોટિસ આપવામાં આવી છે જે આવ 25 ટીમો બનાવવામાં આવી છે તે બધી જગ્યાએ જઈ અને સર્વે કરી અને નોટિસ આપે છે

આધાર કાર્ડ દ્વારા ઘરે બેઠા ₹10,000 થી ₹50,000 રૂપિયાની લોન મેળવો આવી રીતે અરજી કરો

રીડેવલપમેન્ટ સ્કીમ ફાયદો શું 

gujarat redevelopment policy 2024:ગુજરાત હાઉસિંગ બોર્ડે જર્જરિત કોલોનીઓ માટે રીડેવલપમેન્ટ સ્કીમ પણ રજૂ કરી છે. આ સ્કીમ હેઠળ, રહીશોને નવા ઘર મળશે જેમાં મૂળ મકાન કરતા 40 ટકા વધારે બાંધકામનો સમાવેશ થશે.

Leave a Comment