આવતીકાલથી તમારું ફાસ્ટેગ બ્લોક કરવામાં આવશે, આવી રીતે આજે જ અપડેટ કરાવો

આવતીકાલથી તમારું ફાસ્ટેગ બ્લોક કરવામાં આવશે, આવી રીતે આજે જ અપડેટ કરાવો

fastag kyc kevi rite karvu in gujarati:આવતીકાલથી તમારું ફાસ્ટેગ બ્લોક કરવામાં આવશે, આવી રીતે આજે જ અપડેટ કરાવો નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા બધાને સૂચનામાં આપવામાં આવી છે કે જો તમારો ફાસ્ટેગ કેવાયસી આ તારીખ સુધી નહીં કરાવો તો બેંક દ્વારા તમારું ફાસ્ટટેગ બંધ કરવામાં આવશે

fastag kyc kevi rite karvu in gujarati:મિત્રો તમને ખબર જ હશે કે paytm દ્વારા હાલમાં ફાસ્ટ બંધ કરવામાં આવેલ છે તો તમારા વાહન પર ફાસ્ટ એકનો ઉપયોગ કરતા હોય તો ખાસ તે કેવાયસી કરાવવાની છેલ્લી તારીખ આપવામાં આવેલા હતી

WhatsApp ગ્રુપ જોડાઓ
ટેલિગ્રામ ગ્રુપ જોડાઓ
માર્ચ મહિનામાં ચૌદ દિવસ બેંકો બંધ રહેશે જાણી લો નહીંતર ધક્કા ખાવા પડશે

FASTag KYC કેવાયસી કેવી રીતે કરવું?

ફાસ્ટેગ કેવાયસી કરવાની ત્રણ રીતો છે જે તમને નીચે આપેલ છે

1. NPCI વેબસાઇટ:

 • NPCI વેબસાઇટ – https://www.npci.org.in/what-we-do/netc-fastag/product-overview
 • તમારી બેંક પસંદ કરો.
 • બેંકના ફાસ્ટેગ પોર્ટલ પર લોગિન કરો.
 • સૂચનાઓ અનુસાર વિગતો ભરો અને દસ્તાવેજો સબમિટ કરો.

2. IHMCL વેબસાઇટ:

 • IHMCL ગ્રાહક પોર્ટલ – https://ihmcl.co.in/
 • રજિસ્ટર્ડ નંબર અને પાસવર્ડ/OTP દ્વારા લોગિન કરો.
 • ‘My Profile’ > ‘KYC’ પર જાઓ.
 • સૂચનાઓ મુજબ વિગતો ભરો અને દસ્તાવેજ સબમિટ કરો.
ગુજરાતમાં રિડેવલપમેન્ટ માટે સરકારનો મોટો નિર્ણય, રાહત મળશે ફી અને ચાર્જમાં, જાણો કોને મળશે 

FASTag KYC ઑફલાઇન:

 • તમારી બેંક શાખામાં જાઓ.
 • જરૂરી દસ્તાવેજો આપીને ફાસ્ટેગ એકાઉન્ટ અપડેટ કરો.
 • જરૂરી દસ્તાવેજો:
ગુજરાતમાં જુના મકાનોમાં રહેતા લોકો ચેતી જજો, રીપેર  માટે આવી મોટી ખબર જાણો આ યોજના 

FASTag KYC કેવાયસી માટે ID પ્રૂફ

પાસપોર્ટ, ડ્રાઇવિંગ લાઇસન્સ, મતદાર ID, પાન કાર્ડ, આધાર કાર્ડ, NREGA જોબ કાર્ડ
વાહન નોંધણી પ્રમાણપત્ર (RC)

Leave a Comment