Bank Holiday In March 2024 Gujarati :માર્ચ મહિનામાં ચૌદ દિવસ બેંકો બંધ રહેશે જાણી લો નહીંતર ધક્કા ખાવા પડશે

Bank Holiday in March 2024 gujarati :માર્ચ મહિનામાં ચૌદ દિવસ બેંકો બંધ રહેશે જાણી લો નહીંતર ધક્કા ખાવા પડશે

Bank Holiday in March 2024 gujarati :માર્ચ મહિનામાં ચૌદ દિવસ બેંકો બંધ રહેશે જાણો બેંક રજા નું લિસ્ટ બેંક રજા વિશે તમને જણાવી દઈએ કે ઘણા લોકોને ખબર નથી હોતી કે બેંકમાં ક્યારે રજા છે અને ક્યારે ચાલુ છે તે માટે લોકોને ધક્કા પડે છે તે માટે અમે તમને જણાવી દઈએ કે માર્ચ મહિનામાં 14 દિવસ બેંક બંધ રહેશે તેની સંપૂર્ણ માહિતી નીચે આપવામાં આવેલ છે

માર્ચ મહિનામાં લોકોને બેંકમાં જવા માટે ધક્કા ના ખાવા પડે તે માટે વાર્તા એ વાર હોવાના કારણે 14 દિવસ બેંક બંધ રહેશે

WhatsApp ગ્રુપ જોડાઓ
ટેલિગ્રામ ગ્રુપ જોડાઓ
ફ્રી ઝટકા મશીન 15000 રૂપિયા સબસીડી | અહીં થી અરજી કરો

માર્ચ મહિનામાં ચૌદ દિવસ બેંક બંધ રહેશે જાણો

માર્ચ મહિનામાં બેન્કોમાં 14 દિવસ જાહેર રજા જાહેર કરવામાં આવી છે રજામાં આવતા રવિવાર બીજો અને ચોથો શનિવાર તેમની પણ રજા રહેશે આ સિવાય બીજા આઠ દિવસ બેંક બંધ રહેશે અલગ અલગ રાજ્ય પ્રમાણે અલગ અલગ રજા જાહેર કરેલ છે

માર્ચ મહિનામાં આ દિવસે બેંકો બંધ રહેશે જાણો લિસ્ટ 

માર્ચ 2024માં બેંક રજાઓની યાદી:

સુકન્યા સમૃદ્ધિ યોજના દીકરીનું ભવિષ્ય સુરક્ષિત! આ રીતે તમને એકસાથે 74 લાખ રૂપિયા મળશે જાણો અહીં 

તારીખ કારણ શહેર/રાજ્ય

  • 01 માર્ચ 2024 છપચાર કુટ આઈઝોલ
  • 03 માર્ચ 2024 રવિવાર સમગ્ર દેશ
  • 08 માર્ચ 2024 મહા શિવરાત્રી/ શિવરાત્રી અમદાવાદ, મુંબઈ અને મોટાભાગના શહેરો
  • 09 માર્ચ 2024 બીજો શનિવાર સમગ્ર દેશ
  • 10 માર્ચ 2024 રવિવાર સમગ્ર દેશ
  • 17 માર્ચ 2024 રવિવાર સમગ્ર દેશ
  • 22 માર્ચ 2024 બિહાર દિવસ પટના
  • 23 માર્ચ 2024 ચોથો શનિવાર સમગ્ર દેશ
  • 24 માર્ચ 2024 રવિવાર સમગ્ર દેશ
  • 25 માર્ચ 2024 હોળી/ધુળેટી અમદાવાદ અને મોટાભાગના શહેરો
  • 26 માર્ચ 2024 હોળી/યાઓસાંગ ભોપાલ, ઇમ્ફાલ, પટના
  • 27 માર્ચ 2024 હોળી પટના
  • 29 માર્ચ 2024 ગુડ ફ્રાઈડે મોટાભાગના શહેરો

Leave a Comment