મધ્યાહન ભોજન યોજના ભરતી 2023 પગાર 15,000 આ ભરતીની સંપૂર્ણ માહિતી જાણો અહીંથી

Madhyahan Bhojan yojana gujarat recruitment 2023

Madhyahan Bhojan yojana gujarat recruitment 2023:મધ્યાહન ભોજન યોજના ભરતી 2023 પંચમહાલ જિલ્લા દ્વારા ભરતી બહાર પાડવામાં આવી છે જેમાં પોસ્ટ જિલ્લા પ્રોજેક્ટ કો-ઓર્ડિનેટર, MDM સુપરવાઈઝર ની ભરતી માટે સૂચના બહાર પાડી છે. મધ્યાહન ભોજન યોજના ભરતી 2023 એપ્રેન્ટિસ પોસ્ટ્સ માટે અરજીઓ મંગાવવામાં આવી છે. લાયક અને રુચિ ધરાવતા ઉમેદવારો ઑફલાઇન પર અરજી કરી શકે છે … Read more