હવે WhatsApp માં બેંકની બધી સેવા SBIમાં ખાતું ખોલાવાથી કરીને લોન સુધી અલગ અલગ 15 સેવાનો લાભ મળશે જાણો શું કરવાનું

SBI WhatsApp Banking 2024

SBI WhatsApp Banking 2024:તમે ઘરે બેઠા બેંક ઓફ ઈન્ડિયાની વોટ્સએપ બેંકિંગ સેવા દ્વારા એકાઉન્ટ બેલેન્સ, મિની સ્ટેટમેન્ટ, પેન્શન સ્લિપ, લોનની માહિતી અને કર્મચારીઓ વિશે ફરિયાદ કરી શકો છો. એ જાણવું જરૂરી છે કે તમે SBI ના WhatsApp બેન્કિંગ સુવિધા કેવી રીતે લેવી જાણો  જો તમે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા એટલે કે SBIમાં ખાતું ખોલાવવા માંગો … Read more