આજથી સોનામાં રોકાણ કરવાની મોટી તક, 10 ગ્રામ સોના પર સરકાર આપી રહી છે બમ્પર ડિસ્કાઉન્ટ! જાણો સંપૂર્ણ માહિતી અહીં થી 

Sovereign Gold Bond Scheme 2023-24

Sovereign Gold Bond Scheme 2023-24: સરકારે આજથી સોવરિન ગોલ્ડ બોન્ડની નવી યોજના બહાર પાડી છે. આ વખતે એક ગ્રામ સોનાની કિંમત 6,199 રૂપિયા નક્કી કરવામાં આવી છે. તમે 22 ડિસેમ્બર સુધી આ સ્કીમમાં પૈસા રોકી શકો છો. સોવરિન ગોલ્ડ બોન્ડ સ્કીમ આજે 18મી ડિસેમ્બરથી ખુલી છે.યોજનાની વિગતો વિશે જાણવું જરૂરી છે કારણ કે સોનું સારો … Read more