Surendranagar GRD bharti 2024 : ધો.3 પાસ ઉમેદવાર માટે નોકરી મેળવવાની સુવર્ણ તક

Surendranagar GRD bharti 2024 : સુરેન્દ્રનગર જીઆરડી ભરતી- વિગત 

Surendranagar GRD Bharti 2024: પોલીસ અધિક્ષક દ્વારા જાહેર કરવામાં આવેલી જીઆરડી ભરતીની જાહેરાત કરવામાં આવી છે. આ અંગે લાયક અને રસ ધરાવતા ઉમેદવારો પાસે ઓફલાઇન અરજી મંગાવી છે. સુરેન્દ્રનગરમાં રહેતા ધોરણ 3 પાસ ઉમેદવારો માટે નોકરી મેળવવાની તક છે. સુરેન્દ્રનગર પોલીસ અધિક્ષક દ્વારા જિલ્લામાં જીઆરડી પોસ્ટ માટે ભરતી બહાર પાડી છે. પોલીસ અધિક્ષક દ્વારા જાહેર કરવામાં … Read more