Varsai Certificate Online

જમીન વારસાઈ કરવા માટે વારસાઈ પ્રમાણપત્ર માટે વારસાઈ નોંધ/ વારસાઈ પેઢીનામું ફોર્મ/ Varsai affidavit format in Gujarati

Varsai Certificate Online:વારસાઈ પ્રમાણપત્ર અથવા વારસાઈ નોંધ જે જમીન વારસાઈ પેઢીનામું ફોર્મ,વારસાઈ સોગંદનામું,વારસાઈ પરિપત્ર,વારસાઇ અરજી ફોર્મ ( Varsai Certificate in Gujarat ) અને વારસાઈ મિલકત અરજી ફોર્મ જેમાં વારસાઇ માટે અલગ અલગ વારસાઈ પેઢીનામુ ફોર્મ pdf, જમીન વારસાઈ અરજી ફોર્મ pdf,ઉપયોગ માં લેવાના આવેશે. વારસાઈ પ્રમાણપત્ર (Varsai affidavit format in Gujarati)

 

Varsai Certificate નો ઉપયોગ શું ?

WhatsApp ગ્રુપ જોડાઓ
ટેલિગ્રામ ગ્રુપ જોડાઓ

Varsai Certificate Online વારસાઈ પ્રમાણપત્ર નો ઉપયોગ પેન્શન, પગાર, પ્રોવિડન્ટ ફંડ, ગ્રેજ્યુઇટી મેળવવા માટે કરી શકાય છે. Varsai Certificate form pdf/varsai certificate documents/online varsai/varsai form/jamin varsai online/iora varsai/jamin varsai niyam/iora online varsai/online varsai gujarat. 

Varsai માં તમારું એકલાનું નામ રાખવા માટે.

પ્રથમ તમે હયાતીમાં વારસાઈ કરાવો અને તમારું તથા તમારા ભાઈ બહેનનું નામ દાખલ કરાવો ત્યાર બાદ ભાઈ તથા બહેન તથા માતા નું નામ રૂ.૩૦૦/- ના સ્ટેમ્પ ઉપર સબ રજિસ્ટ્રાર માં નોંધણી કરાવીને તમારા એકલાનું નામ રાખી શકો છો. Legal heir certificate online gujarat varsai, Legal heir certificate online gujarat download, Legal heir certificate online gujarat apply, legal heir certificate in gujarati, 

 

આ પણ જોવો:ઘરે બેઠા મોબાઈલ થી જમીન માપણી કરો આ રીતે જમીન માપણી ગણતરી

વારસાઈ ફોર્મ ઓનલાઇન ભરવા માટે જાણો.(varsai certificate documents)

 • વારસાઈ પ્રમાણપત્ર માટે ”ડીજીટલ ગુજરાત પોર્ટલ ”( gujarat.gov.ln) વેબ સાઇટ તમારા ફોન અથવા  કેમ્પ્યુટર માં ખોલો.
 • ઉપર મેનુબાર માં એક ઓપ્શન દેખાશેVarsai Certificate Online
 • પછી ”સેવા” ઓપ્શન પર ‘‘ક્લીક” કરો.
 • સેવા” ઓપ્શન માં ગયા પછી  ”નાગરિક સેવા” પર ક્લીક કરો.
 • નાગરિક સેવા” પર ક્લીક કરશો એટલે એક નવું પેજ ખુલશે.
 • તે પેજ પર નીચે જશો એટલે વારસાઈ પ્રમાણપત્ર (varsai certificate)
  એવું એક વિકલ્પ આવશે.
 • વારસાઈ નોંધ માટે  ”વારસાઈ પ્રમાણપત્ર” વિકલ્પ પર ક્લીક કરો.

Varsai Certificate Online

 • ”વારસાઈ પ્રમાણપત્ર આપવું” એના પર ક્લીક કર્યા પછી ”ઓનલાઇન અરજી” પર ક્લીક કરો.
 • ઓનલાઇન અરજી કર્યા પછી રજીસ્ટર ની એક ”user id” ખુલશે.
 • જો તમારે ડીજીટલ ગુજરાત પોર્ટલ માં રજીસ્ટર કરેલ હશે તો LOG IN ID અને પાસવર્ડ નાખી લોગિન કરો.
 • ડીજીટલ ગુજરાત પોર્ટલ માં ”રજીસ્ટર” ના કરેલ હોય તો પહેલા નોચે ક્લીક પર રજીસ્ટર કરવું ફરજીયાત છે.        

 સ્ટેપ બાય સ્ટેપ કેવી રીતે NEW REGISTER કરવું તે વાંચો. Click Here

Varsai Certificate Online

 • સેવા પસંદ કર્યા પછી તમે પસંદ કરેલી સેવાનું માહિતી પેજ ખુલશે. દસ્તાવેજની ભાષા પસંદ કરવી (અંગ્રેજી અથવા ગુજરાતી).જરૂરી દસ્તાવેજોની યાદ વાંચો (પછી અપલોડ કરવા માટે) પછી પેજ નીચે સ્ક્રોલ કરો. ત્યારપછી ”continue to service” પર ક્લિક કરો.
  (મહત્વપૂર્ણ : તમે ” સેવા ચાલુ રાખો” બટન ઉપરના પેજના તળિયે ફીની વિગતો જોઈ શકો છો. બધી અરજી પૂર્ણ કરવા માટેનો અંદાજિત સમય 15 મિનિટનો છે

Varsai Certificate Online

 • તમને તમારી વિનંતી ID અને એપ્લિકેશન નંબર દર્શાવતી એક પોપઅપ વિન્ડો દેખાશે. હવે ” Continue ” પર ક્લિક કરો.
 • તમે એક ફોર્મ મળશે જે તમારે કાળજીપૂર્વક ભરવાનું રહેશે.

વારસાઈ પ્રમાણપત્ર  માટે જરૂરી દસ્તાવેજ (વારસાઈ નોંધ)

નીચેના માંથી કોઈ એક રહેઠાણનો પુરાવો:

રેશન કાર્ડ નકલ  લાઇટ બીલની નકલ 
ટેલીફોન બીલની ઝેરોક્ષ   PSU:દ્વારા જારી કરાયેલ સરકારી ફોટો આઈડી કાર્ડ નકલ 
પાસપોર્ટની ઝેરોક્ષ  ચુંટણી કાર્ડની નકલ 
 બેંક પાસબુક નકલ  પાણીનું બિલ ૩ મહિનાથી જૂનું નહી
 પોસ્ટ ઓફિસ એકાઉન્ટ સ્ટેટમેન્ટ પાસબુક ગાડી લાયસન્સ નકલ 

વારસાઈ પ્રમાણપત્ર માટે કોઇપણ એક ઓળખાણનો પુરાવો આપવાનો રહેશે.

ચુંટણી કાર્ડ ની નકલ PSU દ્વારા જારી કરાયેલ સરકારી ફોટો આઇડી કાર્ડ
ગાડી લાયસન્સ નકલ ઇન્કમટેક્સ પાન કાર્ડ ની નકલ
પાસપોર્ટ ની નકલ નાગરિકનો ફોટો ધરાવતા કોઈપણ સરકારી દસ્તાવેજ

સેવાની વિગતવાર માટે ના જરૂરી પુરાવા:

પેઢીનામું / રેશનકાર્ડ નકલ    પેન્શન મૃત્યુ પ્રમાણપત્ર નકલ 
પી. પી. ઓ. યુક્ત નકલ એફિડેવિટ  સોગંદનામું / પેઢીનામું

⦿ આ ફોર્મ ભર્યા પછી ડોક્યુમેન્ટ અપલોડ કરવાનું પેજ દેખાશે. 

Varsai Certificate Online

 ⦿ ઉપર આપેલ વારસાઈ પ્રમાણપત્ર ફોર્મ ભરવા અજરદાર ની માહિતી ભરવી જરૂરી છે

 ⦿ માહિતી ભર્યા પછી ”આગળ વધો” લખેલ હશે તેના પર ક્લીક કરો.

 ⦿ વારસાઈ પ્રમાણપત્ર ફોર્મ ઓનલાઈન સબમિટ કર્યા પછી તમારા અરજી ફોર્મની પ્રિન્ટ નીકાળી શકો છો.

સહીવાળી અરજી સાથે મરણનું પ્રમાણપત્ર તથા મરણ પામનાર ખાતેદારનું, તલાટી રૂબરૂનું “પેઢીનામ” – સ્કેન કરીને અપલોડ કરવાના રહેશે. તથા અરજી સબમિટ કર્યા તારીખથી મહત્તમ ૧૫ દિવસમાં અસલ દસ્તાવેજો, જે તે તાલુકાના ઇધરા કેન્દ્ર ખાતે રજૂ કરવાના રહેશે.

આ વારસાઇ પ્રમાણપત્ર નો ઉપયોગ પેન્શન, પગાર, પ્રોવિડન્ટ ફંડ, ગ્રેજ્યુઇટી મેળવવા માટે કરી શકાય છે ફિ 20 રહેશે,

આ પણ જોવો: 7/12 ના ઉતારા download online, જમીન રેકોર્ડ જોવા માટે વેબસાઈટ

 • વારસાઇ પ્રમાણપત્ર ચુકવણી:

અરજી ફી બિન રિફંડપાત્ર છે. એકવાર સબમિટ કરેલી અરજીઓ માટે ચૂકવવામાં આવેલી ફી રિફંડ કરવામાં આવશે નહીં” અરજીઓનો અસ્વીકાર ધ્યાનમાં લેવામાં આવશે નહીં.

તકનીકી અથવા અન્ય કારણોસર પ્રાપ્ત થયેલ કોઈપણ વધારાની ચુકવણી 7 કાર્યકારી દિવસોમાં રિફંડ કરવામાં આવશે.

Varsai Certificate Online

રિફંડનો મોડ ઇલેકટ્રોનિક હશે અને રકમ (પ્રોસેસિંગ ફી સિવાય) તે જ કાર્ડ અથવા બેંક એકાઉન્ટ પર યોગ્ય રીતે રિફંડ કરવામાં આવશે જેના દ્વારા વ્યવહાર કરવામાં આવ્યો હતો તે એકાઉન્ટ માં.

FAQS 

પેઢીનામું,સોગંનામુ,ક્યાં કરાવવું?

પેઢીનામું,સોગંનામુ સરકારી વકીલ જોડે કરાવવું.

વારસાઈ પ્રણામપત્ર કેવી રીતે મેળવવું?

વારસાઈ પ્રણામપત્ર મેળવવા digitalgujarat.gov.in પર થી ઓનલાઇન ફોર્મ ભરવું પડે.

વારસાઈ ફોર્મ ડાઉનલોડ કેવી રીતે કરવું?

વારસાઈ ફોર્મ ડાઉનલોડ digitalgujarat.gov.in પર થી કરી લેવું

Leave a Comment