vasant panchami nu mahatvaવસંત પંચમીનું મહત્વ શું છે:શિયાળાની ઋતુ પૂર્ણ થતા ઉનાળાની શરૂઆત એ વસંત ઋતુથી થાય છે આ વસંત ઋતુમાં હિન્દુ ધર્મના પવિત્ર તહેવારમાંનું એક તહેવાર એટલે વસંત પંચમી હિન્દુ ધર્મમાં આ તહેવારને અલગ મહત્વ રહેલું છે મહા મહિનાના શુદ્ધ પાંચમના દિવસે આ તહેવાર હિન્દુ પર્વ તરીકે ઉજવાય છે
હજારો હિન્દુઓ માટે આ પર્વ એ આ સ્થાન ઉપર ગણાય છે હિન્દુ પરંપરા મુજબ વસંત પંચમીના દિવસે વિદ્યાદેવી માં સરસ્વતી અને ચેહરનો પ્રાગટ્ય દિવસ ગણવામાં આવે છે તો હવે આપણે આગળ ચર્ચા કરીશું કે વસંત પંચમીનો આપણા હિન્દુ ધર્મમાં મહત્વ શું રહેલું છે
વસંત ઋતુ વિષે જાણો
vasant panchami nu mahatvaઆંબામાં મોર આવો કોયલની કળા કરવી ઋતુમાં ફેરફાર થવો શિયાળા થી ઉનાળા તરફ ઋતુનું ઢળવું એટલે વસંત ઋતુ એ વસંત ઋતુમાં એક તહેવાર એટલે પસંદ પંચમી આમ તો વસંત ઋતુએ હરિયાળી ઋતુ કહેવાય છે અને આ હરિયાળીમાં આપતો માટે એક અનેરી હરિયાળી પૂરું પાડતું આપણું હિન્દુ તહેવાર એટલે વસંત પંચમી તેવી સરસ્વતીની પ્રાગટ્ય દિવસ રહેલો છે
વસંત પંચમીનું મહત્વ :
આમ તો આપણા હિન્દુ ધર્મના તહેવારનું મહાત્માએ રહેલું છે પરંતુ વસંત પંચમીનો મહાત્મય એ કંઈક અલગ જ છે કેમકે આજના દિવસે વિદ્યાદેવી સરસ્વતી નું પ્રાગટ્ય દિવસ તરીકે ઓળખવામાં આવે છે ભગવાન બ્રહ્માંના મુખારવિંદે થી પ્રગટ થયેલા દેવી સરસ્વતીનું આ જન્મ દિવસ ગણાય છે વસંત પંચમી હિન્દુ કેલેન્ડર પ્રમાણે મહા સુદ પાંચમના દિવસે ઉજવવામાં આવે છે આ દિવસે ભારતીય નારીઓ પીળા વસ્ત્ર પહેરી દેવી સરસ્વતીની પૂજા યથના કરે છે દેવી સરસ્વતી નું મહાત્મય વિષે આપણે આગળ વાત કરીશું
દેવી સરસ્વતી નું પ્રાગટ્ય:
વિદ્યા દેવી સરસ્વતી નું જન્મ દિવસ એટલે વસંત પંચમી હિન્દુ ધર્મના પુરાણો મુજબ દેવી સરસ્વતીનો જન્મ ભગવાન શ્રી બ્રહ્માજીના મુખારવિંદ માંથી થયો હતો મા સરસ્વતીને જ્ઞાનદેવી તરીકે પણ ઓળખવામાં આવે છે સાથે સાથે વિદ્યાદેવી સરસ્વતીને સંગીતની દેવી તરીકે પણ ઓળખવામાં આવે છે કલા સાધનાના ગુરુ હંમેશને માટે દેવી સરસ્વતીને પૂજા અર્ચના કરતા હોય છે એટલે પુરાણોમાં દેવીમાં સરસ્વતીનું અલગ જ મહાત્મ રહેલો છે હિન્દુ શાસ્ત્ર મુજબ વસંત પંચમીની ગુપ્ત નવરાત્રી તરીકે પણ ઓળખવામાં આવે છે ગુપ્ત નવરાત્રી એટલે દેવી સરસ્વતી ની પૂજા અર્ચના કરવાનો દિવસ કહેવામાં આવે છે. વર્ષા ઋતુના શરૂઆતમાં પાંચમ હોવાથી વસંત ઋતુ ની પહેલ પણ ગણવામાં આવે છે.
માં ચેહરનો પ્રાગટ્ય દિવસ:
વસંત પંચમીના દિવસે દેવી સરસ્વતી સિવાય માં ચેહરનો પ્રાગટ્ય દિવસ તરીકે પણ ઓળખવામાં આવે છે ગુજરાતમાં હજારો શ્રદ્ધાળુ માં ચેહરને માને છે આજના દિવસે અલગ અલગ ધર્મ સ્થળો પર ગુજરાતમાં મેળાઓ ભરાય છે જેમ કે ચેહર માતાના મેળા માટે મહેસાણામાં આવેલું મરતોલી ગામ હોય કે પછી બનાસકાંઠાના કાંકરેજ તાલુકામાં આવેલું તેરવાડા ગામ હોય
માં ચેહર નો પ્રાગટ્ય દિવસ વિશે વાત કરીએ તો માં ચેહરનો જન્મ એક રાજપૂત દરબારને પૂજા આરાધના થી પ્રસન્ન થઈ માં ચામુંડા રાજપૂત પરિવારમાં જન્મ લીધો હતો હિંદુ પુરાણોમાં માં ચેહરના પ્રાગટ્ય વિશે અનેક મહિમાઓ આપેલી છે એમાં મહિમા પુજક આજના દિવસે માં ચેહર નો જન્મ થયો હતો .ધર્મસ્થાન વિશે વાત કરીએ તો ગુજરાત રાજ્યમાં આવેલ મહેસાણા જિલ્લાના મરતોલી ગામ અને બનાસકાંઠા જિલ્લાના તેરવાડા ગામે માં ચેહરનો મોટું મંદિર આવેલું છે અહીંમાં ચેહરની ભક્તિ કરવા માટે આવે છે લાખો લોકોની ભીડ કે પંચમીના દિવસે આ ધામમાં જોવા મળે છે મિત્રો અમને આશા છે કે તમને આ પોસ્ટ પસંદ આવી હશે ધન્યવાદ