Virat Kohli Centuries list:વિરાટ કોહલી ક્રિકેટના ભગવાનનો રેકોર્ડ તોડ્યો 50 ODI સદી ફટકારનાર પ્રથમ બન્યો જાણો લિસ્ટ

Virat Kohli Total ODI Centuries list:વિરાટ કોહલી 50 ODI સદી ફટકારનાર વિશ્વનો પ્રથમ ખેલાડી બન્યો, તેણે ક્રિકેટના ભગવાન સચિન તેંડુલકરનો 49 સદીનો રેકોર્ડ તોડ્યો.વિરાટ કોહલીએ સચિન તેંડુલકરનો ઓલ ટાઈમ સૌથી વધુ ODI સદીનો રેકોર્ડ તોડ્યો છે. વિરાટ કોહલીએ આજે ​​ચાલી રહેલા ICC મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપમાં 50મી ODI સદી પૂરી કરી અને તે અત્યાર સુધીનો સૌથી વધુ સદી ફટકારનાર ખેલાડી બન્યો છે,

વિરાટ કોહલીએ એક જ વર્લ્ડ કપમાં સૌથી વધુ રન બનાવવાના સચિનના રેકોર્ડ પણ પાછળ છોડી દીધો છે. તેંડુલકરે 2003ના વર્લ્ડ કપમાં બનાવેલા 673 રન આગળ છે , virat kohli total centuries vs sachin tendulkar, virat kohli total centuries in odi, virat kohli centuries list against 

 

Virat Kohli Total ODI Centuries:સચિને કહ્યું હતું 

સચિનની એક ભવિષ્યવાણી પણ સાચી પડી. નિવૃત્તિ પછી, સચિન એક કાર્યક્રમમાં ગયો હતો જેના બોલિવૂડ સ્ટાર સલમાન ખાન હતા. સલમાને સચિનને પૂછ્યું હતું કે તેના કહેવા પ્રમાણે તેનો રેકોર્ડ કોણ તોડી શકે છે? તેના પર સચિને કહ્યું હતું કે જો કોઈ ભારતીય બ્રેક કરે છે અને વિરાટ કોહલી, રોહિત શર્મામાં આવું કરવાની ક્ષમતા હોય તો તે ખુશ થશે. 10 વર્ષ બાદ કોહલીએ એક મોટો રેકોર્ડ પોતાના નામે કરીને સચિનની વાત સાચી પાડી.

New Yamaha R3MT: ડિસેમ્બર 2023 માં લોન્ચ થશે, તેની નવી આ સિસ્ટમથી બજારમાં બૂમ પડી ગઈ

સહારા ઇન્ડિયામાં આ રીતે મળશે તમારા ફસાયેલ પૈસા એ પણ ઘરે બેઠા જાણો સંપૂર્ણ માહિતી

Virat Kohli Total ODI Centuries

Virat Kohli Total ODI Centuries list

ક્રમ  રન  કોની સામે તારીખ
1 107 વિરાટ કોહલી વાયરલ વિડીયો: જીતની જીત ઇન્ટરનેટ હો રહી શ્રિલંકા 24 ડિસેમ્બર 2009
2 102* † વિરાટ કોહલી વાયરલ વિડીયો: જીતની જીત ઇન્ટરનેટ હો રહી બાંગ્લાદેશ 11 જાન્યુઆરી 2010
3 118 † વિરાટ કોહલી વાયરલ વિડીયો: જીતની જીત ઇન્ટરનેટ હો રહી ઓસ્ટ્રેલિયા 20 ઓક્ટોબર 2010
4 105 † વિરાટ કોહલી વાયરલ વિડીયો: જીતની જીત ઇન્ટરનેટ હો રહી ન્યૂઝીલેન્ડ 28 નવેમ્બર 2010
5 100* વિરાટ કોહલી વાયરલ વિડીયો: જીતની જીત ઇન્ટરનેટ હો રહી બાંગ્લાદેશ 19 ફેબ્રુઆરી 2011
6 107 વિરાટ કોહલી વાયરલ વિડીયો: જીતની જીત ઇન્ટરનેટ હો રહી ઈંગ્લેન્ડ 16 સપ્ટેમ્બર 2011
7 112* † વિરાટ કોહલી વાયરલ વિડીયો: જીતની જીત ઇન્ટરનેટ હો રહી ઈંગ્લેન્ડ 17 ઓક્ટોબર 2011
8 117 † વિરાટ કોહલી વાયરલ વિડીયો: જીતની જીત ઇન્ટરનેટ હો રહી વેસ્ટ ઈન્ડિઝ 2 ડિસેમ્બર 2011
9 133* † વિરાટ કોહલી વાયરલ વિડીયો: જીતની જીત ઇન્ટરનેટ હો રહી શ્રિલંકા 28 ફેબ્રુઆરી 2012
10 108 † વિરાટ કોહલી વાયરલ વિડીયો: જીતની જીત ઇન્ટરનેટ હો રહી શ્રિલંકા 13 માર્ચ 2012
11 183 † વિરાટ કોહલી વાયરલ વિડીયો: જીતની જીત ઇન્ટરનેટ હો રહી પાકિસ્તાન 18 માર્ચ 2012
12 106 † વિરાટ કોહલી વાયરલ વિડીયો: જીતની જીત ઇન્ટરનેટ હો રહી શ્રિલંકા 21 જુલાઈ 2012
13 128*† વિરાટ કોહલી વાયરલ વિડીયો: જીતની જીત ઇન્ટરનેટ હો રહી શ્રિલંકા 31 જુલાઈ 2012
14 102 †‡ વિરાટ કોહલી વાયરલ વિડીયો: જીતની જીત ઇન્ટરનેટ હો રહી વેસ્ટ ઈન્ડિઝ 5 જુલાઇ 2013
15 115 †‡ વિરાટ કોહલી વાયરલ વિડીયો: જીતની જીત ઇન્ટરનેટ હો રહી ઝિમ્બાબ્વે 24 જુલાઈ 2013
16 100* વિરાટ કોહલી વાયરલ વિડીયો: જીતની જીત ઇન્ટરનેટ હો રહી ઓસ્ટ્રેલિયા 16 ઓક્ટોબર 2013
17 115* † વિરાટ કોહલી વાયરલ વિડીયો: જીતની જીત ઇન્ટરનેટ હો રહી ઓસ્ટ્રેલિયા 30 ઓક્ટોબર 2013
18 123 વિરાટ કોહલી વાયરલ વિડીયો: જીતની જીત ઇન્ટરનેટ હો રહી ન્યૂઝીલેન્ડ 19 જાન્યુઆરી 2014
19 136 †‡ વિરાટ કોહલી વાયરલ વિડીયો: જીતની જીત ઇન્ટરનેટ હો રહી બાંગ્લાદેશ 26 ફેબ્રુઆરી 2014
20 127 † વિરાટ કોહલી વાયરલ વિડીયો: જીતની જીત ઇન્ટરનેટ હો રહી વેસ્ટ ઈન્ડિઝ 17 ઓક્ટોબર 2014
21 139*‡ વિરાટ કોહલી વાયરલ વિડીયો: જીતની જીત ઇન્ટરનેટ હો રહી શ્રિલંકા 16 નવેમ્બર 2014
22 107 † વિરાટ કોહલી વાયરલ વિડીયો: જીતની જીત ઇન્ટરનેટ હો રહી પાકિસ્તાન 15 ફેબ્રુઆરી 2015
23 138 † વિરાટ કોહલી વાયરલ વિડીયો: જીતની જીત ઇન્ટરનેટ હો રહી દક્ષિણ આફ્રિકા 22 ઓક્ટોબર 2015
24 117 વિરાટ કોહલી વાયરલ વિડીયો: જીતની જીત ઇન્ટરનેટ હો રહી ઓસ્ટ્રેલિયા 17 જાન્યુઆરી 2016
25 106 વિરાટ કોહલી વાયરલ વિડીયો: જીતની જીત ઇન્ટરનેટ હો રહી ઓસ્ટ્રેલિયા 20 જાન્યુઆરી 2016
26 154* † વિરાટ કોહલી વાયરલ વિડીયો: જીતની જીત ઇન્ટરનેટ હો રહી ન્યૂઝીલેન્ડ 23 ઓક્ટોબર 2016
27 122 ‡ વિરાટ કોહલી વાયરલ વિડીયો: જીતની જીત ઇન્ટરનેટ હો રહી ઈંગ્લેન્ડ 15 જાન્યુઆરી 2017
28 111* †‡ વિરાટ કોહલી વાયરલ વિડીયો: જીતની જીત ઇન્ટરનેટ હો રહી વેસ્ટ ઈન્ડિઝ 6 જુલાઈ 2017
29 131 †‡ વિરાટ કોહલી વાયરલ વિડીયો: જીતની જીત ઇન્ટરનેટ હો રહી શ્રિલંકા 31 ઓગસ્ટ 2017
30 110*‡ વિરાટ કોહલી વાયરલ વિડીયો: જીતની જીત ઇન્ટરનેટ હો રહી શ્રિલંકા 3 સપ્ટેમ્બર 2017
31 121 ‡ વિરાટ કોહલી વાયરલ વિડીયો: જીતની જીત ઇન્ટરનેટ હો રહી ન્યૂઝીલેન્ડ 22 ઓક્ટોબર 2017
32 113 ‡ વિરાટ કોહલી વાયરલ વિડીયો: જીતની જીત ઇન્ટરનેટ હો રહી ન્યૂઝીલેન્ડ 29 ઓક્ટોબર 2017
33 112 †‡ વિરાટ કોહલી વાયરલ વિડીયો: જીતની જીત ઇન્ટરનેટ હો રહી દક્ષિણ આફ્રિકા 1 ફેબ્રુઆરી 2018
34 160* †‡ વિરાટ કોહલી વાયરલ વિડીયો: જીતની જીત ઇન્ટરનેટ હો રહી દક્ષિણ આફ્રિકા 7 ફેબ્રુઆરી 2018
35 129* †‡ વિરાટ કોહલી વાયરલ વિડીયો: જીતની જીત ઇન્ટરનેટ હો રહી દક્ષિણ આફ્રિકા 16 ફેબ્રુઆરી 2018
36 140 †‡ વિરાટ કોહલી વાયરલ વિડીયો: જીતની જીત ઇન્ટરનેટ હો રહી વેસ્ટ ઈન્ડિઝ 21 ઓક્ટોબર 2018
37 157* †‡ વિરાટ કોહલી વાયરલ વિડીયો: જીતની જીત ઇન્ટરનેટ હો રહી વેસ્ટ ઈન્ડિઝ 24 ઓક્ટોબર 2018
38 107 ‡ વિરાટ કોહલી વાયરલ વિડીયો: જીતની જીત ઇન્ટરનેટ હો રહી વેસ્ટ ઈન્ડિઝ 27 ઓક્ટોબર 2018
39 104 †‡ વિરાટ કોહલી વાયરલ વિડીયો: જીતની જીત ઇન્ટરનેટ હો રહી ઓસ્ટ્રેલિયા 15 જાન્યુઆરી 2019
40 116 †‡ વિરાટ કોહલી વાયરલ વિડીયો: જીતની જીત ઇન્ટરનેટ હો રહી ઓસ્ટ્રેલિયા 5 માર્ચ 2019
41 123 ‡ વિરાટ કોહલી વાયરલ વિડીયો: જીતની જીત ઇન્ટરનેટ હો રહી ઓસ્ટ્રેલિયા 8 માર્ચ 2019
42 120 †‡ વિરાટ કોહલી વાયરલ વિડીયો: જીતની જીત ઇન્ટરનેટ હો રહી વેસ્ટ ઈન્ડિઝ 11 ઓગસ્ટ 2019
43 114* †‡ વિરાટ કોહલી વાયરલ વિડીયો: જીતની જીત ઇન્ટરનેટ હો રહી વેસ્ટ ઈન્ડિઝ 14 ઓગસ્ટ 2019
44 113 વિરાટ કોહલી વાયરલ વિડીયો: જીતની જીત ઇન્ટરનેટ હો રહી બાંગ્લાદેશ 10 ડિસેમ્બર 2022
45 113 † વિરાટ કોહલી વાયરલ વિડીયો: જીતની જીત ઇન્ટરનેટ હો રહી શ્રિલંકા 10 જાન્યુઆરી 2023
46 166* † વિરાટ કોહલી વાયરલ વિડીયો: જીતની જીત ઇન્ટરનેટ હો રહી શ્રિલંકા 15 જાન્યુઆરી 2023
47 122* † વિરાટ કોહલી વાયરલ વિડીયો: જીતની જીત ઇન્ટરનેટ હો રહી પાકિસ્તાન 10 સપ્ટેમ્બર 2023
48 103* † વિરાટ કોહલી વાયરલ વિડીયો: જીતની જીત ઇન્ટરનેટ હો રહી બાંગ્લાદેશ 19 ઓક્ટોબર 2023
49 101* † વિરાટ કોહલી વાયરલ વિડીયો: જીતની જીત ઇન્ટરનેટ હો રહી દક્ષિણ આફ્રિકા 5 નવેમ્બર 2023
50 117 વિરાટ કોહલી વાયરલ વિડીયો: જીતની જીત ઇન્ટરનેટ હો રહી ન્યૂઝીલેન્ડ 15 નવેમ્બર 2023

આ જોવો : Virat Kohli Centuries Video: વિરાટ કોહલીનો એક વીડિયો ઇન્ટરનેટ પર ખૂબ જ ઝડપથી વાયરલ થયો જોવો અહીંથી

About the Author: PRAVIN

Contact Email: anyror gujarat@gmail.com

Notice: Our article permission is required before copying the text of our article. Hello readers, anyrorgujarat.com is a private website and does not represent any government body, organization or department. Here we share information collected from automobile, finance, recruitment, mobile and gadgets, schemes, news and various official websites of Gujarat government and newspapers and other websites.But always do cross verification of job vacancy manually to prevent fraud in the name of job.

Leave a Comment