હવે બરોડા બેંક તમને ઘરે આપવા આવશે ₹50,000 ની લોન, તમારા સબંધીઓ હવે કાળજું નહિ ખાય

BOB LOAN APPLY 2023: બેંક ઓફ બરોડા મુદ્રા લોન આ લેખમાં આપ સૌને હાર્દિક અભિનંદન. આ લેખમાં, અમે તમને બેંક ઓફ બરોડા મુદ્રા લોન ઑનલાઇન અરજી કરવાની પ્રક્રિયા વિશે વિગતવાર જણાવીશું. બેંક ઓફ બરોડાની મુદ્રા લોન ઓનલાઈન એપ્લિકેશન મુજબ , 50,000 થી 10,00,000 સુધીની લોન ખૂબ જ ઓછા વ્યાજ દરે સરળતાથી આપવામાં આવી રહી છે તો લેવાનું ચૂકશો નહિ.

બેંક ઓફ બરોડા મુદ્રા લોન માટે કોણ અરજી કરી શકે 

BOB LOAN APPLY 2023

બેંક ઓફ બરોડા મુદ્રા લોન 2023 ઓનલાઈન જો કોઈ વ્યક્તિ નાનો વ્યવસાય કરે છે અને તેનો વ્યવસાય મોટો કરવા માંગે છે, તો બેંક ઓફ બરોડા મુદ્રા લોન તેના માટે ઉપયોગી થઈ શકે છે. હાલમાં બેંક ઓફ બરોડા દ્વારા મુદ્રા લોનની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે જેથી લોકો આ લોન માટે નાના ઉદ્યોગો શરૂ કરવા માટે સરળતાથી અરજી કરી શકે. બેંક ઓફ બરોડા મુદ્રાલોન મેળવવા માટેની પ્રક્રિયા ખૂબ જ સરળ છે. ત્યારબાદ, લોનની ચુકવણીની મુદત 12 મહિનાથી 84 મહિના સુધીની હોય છે, જે બેંક દ્વારા નક્કી કરવામાં આવે છે.

બેંક ઓફ બરોડા મુદ્રા લોનથી કયા કયા લાભ થાય 

BOB LOAN APPLY 2023

  • અરજદાર નાનો ધંધો કરે છે અને તેને મુડી ની ખાસ જજુર છે તો તેને મોટા ધંધા માટે લોન આપવામાં આવે છે 
  • નાના ઉદ્યોગો માટે મુદ્રા લોન  સારી સાબિત કરવામાં આવેછે 
  • બેંક ઓફ બરોડા મુદ્રા લોન હેઠળ, તમને કોઈપણ ગેરંટી વિના લોન આપવામાં આવે છે 
  • બેંક ઓફ બરોડા મુદ્રા લોન હેઠળ તમારા માટે સૌથી ઓછા વ્યાજ દરે લોન આપવામાં આવી રહી છે.
  • મુદ્રા લોન માટે તમને 5 વર્ષનો સમયગાળો આપવામાં આવશે.

BOB લોન ઓનલાઈન અરજી માહીતી 

લેખનું નામ   લોન બરોડા 
બેન્ક નું નામ  બેંક ઓફ બરોડા 
અપ્લાય અરજી  Online
લોન પ્રકાર  Mudra Loan
લાભ કોને મળે  બેંક ઓફ બરોડા માં ખાતું હોય એને 
લોન રકમ  ₹50000 થી 10 લાખ સુધી 
ઓફિયલ વેબસાઈટ  https://www.bankofbaroda.in

બેંક ઓફ બરોડા માં લોન લેવા માટે જરૂરિ ડોક્યુમેન્ટ 

  • બેંક ઓફ બરોડા માં રૂબરૂ જઈ ફોર્મ ભરવાનું 
  • અરજદારનું આધાર કાર્ડ 
  • અરજદારનું ચૂંટણી કાર્ડ 
  • રહેઠાણ નો પૂરાવો (કોઈ પણ એક )
  • આવક નું પ્રમાણપત્ર 
  • પાનકાર્ડ 
  • અરજદાર ની સહી 
  • પાછળના 3 વર્ષ નું સ્ટેટમેન્ટ 

 

આ પણ વાંચો:

બેન્ક લોન માટે 5 મિનિટ માં ઓનલાઇન અરજી કરો 

  • તમારે બેન્ક ઓફ બરોડાની આ https://www.bankofbaroda.in ઓફીસીઅલ વેબસાઈટ ખોલવાની 
  • પછી ત્યાં લોન ઓપ્શન હશે ત્યાં ક્લીક કરવાની 
  • ત્યાં તમને 3 ઓપ્શન મળશે તેમાં 
  • પહેલો ઓપ્શન સિલેક્ટ કરવાનુ એપ્લાય કરો 
  • પછી તેમાં તમારી પુરી માહિતિ આપવી પડશે 
  • એક લોન નું ફોરમ ખુલશે તેમાં EMI વિશે માહિતી આપેલ હશે 
  • તમારે જાતે પસંદ કરવાની રહેશે 

e shram card balance check તમે પણ મિનિટમાં ચેક કરો ઈ-શ્રમ કાર્ડ બેલેન્સ ,જાણો આ સરળ પ્રક્રિયા

Leave a Comment