Khedut kharai praman patra Khedut khatedar dakhlo :ખેડૂત ખરાઈ પ્રમાણપત્ર ઓનલાઇન મેળવવા માટેનો પરિપત્ર ખેડૂત ખરાઈ પરિપત્ર જમીનોના વિવિધ પકારના વ્યવહારોમાં ઉપયોગી છે .જેના આધારે ગુજરાત રાજ્યના ખાતેદાર ખેડૂત મૂળ જે ગામે ખેતીની જમીન ધારણ કરતા હોય તે વિસ્તારના તાલુકા મામલતદારીએ દાખલો આપવાનો રહે છે.
Khedut kharai praman patra Khedut khatedar dakhlo, ખેડૂત ખાતેદાર હોવાનો દાખલો મેળવવા બાબત, ખેડૂત ખરાઈ પરિપત્ર, ખેડૂત ખરાઈ પ્રમાણપત્ર, ખેડૂત ખાતેદાર પ્રમાણપત્ર,
ખેડૂત ખાતેદાર ખરાઇ અંગેના પ્રમાણ૫ત્ર
ખેડૂત ખરાઈ પ્રમાણપત્ર માં મહેસુલી અધિકારીની સહી ને બદલે હવે eSign નો થશે અમલ આવી ખેડૂત ખરાઈના કારણે વિવિધ અરજીઓમાં થતો વિલંબ ઘટાડવા તથા ખાતેદારોને થતી હાલાકી નિવારવા, ખેડૂત ખરાઈ પ્રમાણપત્ર મેળવવાની સમગ્ર પ્રક્રિયા ઑનલાઇન કરવા બાબત ખેતીની જમીન ધારણ કરનારના ખેડૂત ખરાઈ પ્રમાણપત્ર મેળવવા માટેની કાર્યપદ્ધતિ ઓનલાઇન કરવા તથા કાર્ય પદ્ધતિમાં સરળતા લાવવા અંગે હાલમાં ગુજરાત સરકાર મહેસૂલ વિભાગ દ્વારા પરિપત્ર ક્રમાંક : ગણત-૧૦૨૦૨૦ ૪૨/ઝ, તા. રિફન્ડેબલ રહેશે. ૦૯ ૨૦૨૦ના પરિપત્ર આવેલ છે. જે પરિપત્રમાં ખેડૂત ભરાઈ પામ ઓનલાઇન મેળવવા માટેની નીચે મુજબની કાર્યપદ્ધતિ સૂચનાઓ જાહેર કરવામાં આવેલ છે.
ખેડૂત ખરાઈ પ્રમાણપત્ર ઓનલાઇન અરજી (Khedut kharai praman patra)
- ખેડૂત ખરાઈ પ્રમાણપત્ર માટે અરજદાર
- https in gujral ov.in વેબસાઇટ ખોલો
- અરજીના પ્રકારમાં ખેડૂત ખરાઈ પ્રમાણપત્ર’ એ પસંદ કરવાનો રહેશે.
- ખાતેદારો પોતાની સહીવાળી અરજી તથા સક્ષમ ઓયોરિટી રૂબરૂ કરેલ સોગંદનામું અને ખાસ કોઈ પુરાવાઓ હોશે તો તે અપલોડ કરવાના રહેશે. ખેડૂત ખરાઈ પરિપત્ર
- તથા આવી અસલ અરજી તથા સોંગદનામું અને અપલોડ કરેલ પુરાવા અરજી તારીખથી દિન-૭માં સંબંધિત પ્રાંત રહેશે.
- કચેરીમાં મળે તે રીતે જમા કરાવવાનામાંળવાના રહેશે. અરજી આપે નંદ, ૧૨, ૮-અ જેવા અન્ય કોઈ દસ્તાવેજ અપલોડ કરવાના નથી.
- અરજી માટે રૂ. ૨,૦૦૦ તેને ફી સંબધિત “જિલ્લા ઇ-ધરા ફંડ’માં જમા કરાવવાની રહેશે જે નોન
ખેડૂત ખરાઈ પ્રમાણપત્ર અરજીની ચકાસણી (Khedut khatedar dakhlo)
- ખેડૂત ખરાઈ પ્રમાણપત્ર માટે સૌપ્રથમ iORA (https://iora.gujarat.gov.in) પર જાઓ.
- ખેડૂત ખરાઈ પ્રમાણપત્ર પ્રાપ્ત થયેલ અરજી ની સંપૂર્ણ ચકાસણી કરવાની રહેશે.
- જરૂરી બાબતો વિગતો ચકાસી અરજીનો સ્વીકાર અસ્વીકાર અંગે નિયમ નમૂનામાં અરજદારને F-maiL કરવાની રહેશે.
- અરજી સંપૂર્ણપણે ચકાસણી કર્યા બાદ સ્વીકારેલ અરજી અંગે નિયમ નમૂનાનું ચેકલિસ્ટ ભરી ખેડૂત ઇશ્યૂ કરવાની
- ખરાઈ પ્રમાણપત્ર આપવા પાત્ર છે કે કેમ તે બાબતે પોતાના સ્પષ્ટ અભિપાય સહ આગળની કાર્યવાહી માટે અરજી પ્રાંત અધિકારીશ્રીના હળમાં મોકલાવાની
- અરજદાર તરફથી ઓનલાઇન અરજી પ્રાપ્ત થયા બાદ મહત્તમ ૨ દિવસની મર્યાદામાં ઉક્ત તમામ કામગીરી આપવાની રહેશે તેમજ જો સોગંધનામું
આ પણ જાણો
- 7 12 8અ ના ઉતારા માં કઇ કઇ માહિતી હોય છે અને તેના ઉપયોગ કઈ રીતે કરાય ? જાણો સંપૂર્ણ માહીતી
- હવે ખેડૂતને વીજળી બિલ નહિ આવે , ઘરની દીવાલ પર લગાવો ફ્રીમાં સોલાર પેનલ , જાણો કોને મળશે ફાયદો
- BOB e Mudra loan 50000 રૂપિયાની લોન લો, ગેરંટી વિના અને ઓછા વ્યાજે બેંક માંથી મુદ્રા લોન કેવી રીતે મેળવવી જાણો
- આ જબરદસ્ત 5 વર્ષની પોસ્ટ ઓફિસ સ્કીમ સારું વ્યાજ વળતર આપે છે, જાણો નવા વ્યાજ દર 2024 થી લાગુ થયા છે
- ખેતરની ફરતે વાડ ફેન્સીંગ બનાવવા ખેડૂતને કુલ ખર્ચના 50 ટકા અથવા રૂ.15,000 મળશે જાણો માહિતી
ખેડૂત ખાતેદાર હોવાનો દાખલો નિર્ણયની જાણ ખેડૂત ખાતેદાર હોવાનો દાખલો મેળવવા બાબત
- ઓનલાઇન પ્રકરણની તપાસ બાદ, દફતરના કિસ્સામાં કારણો સાથે લેખિતમાં પત્ર તથા મંજૂરીના કિસ્સામાં પ્રમાણપત્રની ઓનલાઇન -nkimધી) જાણ કરવાની રહેશે તથા સી-સિક્કાવાળી ના દિન-૩માં મહેસૂલી તપાસણી કમિશનર કચેરી દ્વારા વખતો વખત ઓનલાઇન ઇશ્યુ કરેબ
- ખેડૂત ભરાઈ પ્રમાણપત્રનું ઇન્સ્પેક્શન કરવાનું ઓશો તથા જે કિસ્સામાં આવું પ્રમાણપત્રનોઢું આપવામાં આવેલ માલૂમ પડે તો આવું પ્રમાણપત્ર રદ કરવા સંબંધિત પ્રાંતને તુરંત જ સૂચના ખોટું કરવામાં આવેલ માલૂમ પડે તો તેવા કિસ્સામાં ખોટું સોગંદનામું કરવા બદલ સંબંધકર્તા સામે ભારતીય દંડ સંહિતાની કામ ૧૯૬, ૯૧, ૧૯૨, ૧૯૭, ટટ અન્વયે ફોજદારી કાર્યવાહી કરવા પણ સૂચના આપવાની રહેશે.
ખેડૂત ખાતેદાર હોવાનો દાખલો મેળવવા બાબત,ખેડૂત ખરાઈ પરિપત્ર, ખાતેદાર થવા માટે, બિનખેડૂત ખાતેદાર કેસ,
- ઉપરોક્ત પરિપત્ર આધારે પક્ષકારોને ખેડૂતોને મહેસૂલી રેવન્યૂ કાર્યવાહી કરવાના કામે ખેડૂત ધરાઈ માટેનું પ્રમાણપત્ર માટે જે હાલાકીનો સામનો કરવી પડનો હતો અને સાધનો બગાડ થતી હતી તેનાથી પક્ષકારો બચી શકશે અને ખેડૂતોની મહેસૂલી કામગીરીઓ ઝડપથી પૂર્ણ થઈ શક્યો અને સમયનો બચાવ કરો.