કરોડ પતિ બનવું છે શેરમાર્કેટ માં બૂમ પડાવી છે તો સમજી લો , શેરબજારમાં સ્ટ્રાઇક પ્રાઈઝ શું છે

મિત્રો હાલની પેઢીમાં કમાણી કરવાના ઘણા બધા છે  તેમાંનો એક છે  શેરબજારમાં તમારે પૈસા કેવી રીતે આવે પણ પેલા આ લેખમાં જણાવેલ ટ્રીક તમારે જોવી પડશે જે મિત્રો નવા હોય તેના માટે ખાસ , તો જોઈ લો શેર માર્કેટ માં બૂમ કેવી રીતે પડાવી ,

શેરબજારમાં સ્ટ્રાઇક પ્રાઈઝ શું છે

સ્ટ્રાઈક પ્રાઈઝ ટ્રેડિંગ માં ઓપશન્સ ના કોન્ટ્રાક્ટ પર કામ કરતી વખતે જ્યારે તમે CE કે PE ની ખરીદી કરો છો જે આપણે ઓપશન્સ વાળી પોસ્ટ માં સમજ્યા. આ CE કે PE ની કિંમત ને સ્ટ્રાઇક પ્રાઈઝ તરીકે ઓળખવામાં આવે છે. દા. ત. માનો કે રીલાયન્સ શેર ની કિંમત હાલ 20003 છે અને તમે 2000
 
CE (કૉલ વિકલ્પ) ને ખરીદો છો તો આ 2000 CE (કૉલ વિકલ્પ)ને સ્ટ્રાઇક પ્રાઇઝ કહેવાય છે. ખરીદો છો તો આ

સ્ટ્રાઇક પ્રાઈઝ ના મુખ્યત્વે ત્રણ પ્રકાર છે

  • (ITM) ઇન ધ મની
  • (ATM) એટ ધ મની
  • (OTM) આઉટ ઓફ ધ મની
  • અલગ અલગ શેર ની સ્ટ્રાઇક પ્રાઇઝ અલગ અલગ હોય છે

શેરબજારમાં ઓપ્શનમાં ITM સ્ટ્રાઇક પ્રાઈઝ શું છે

strike price in share market

ટ્રેડિંગ માં ઓપશન્સ ના કોન્ટ્રાક્ટ પર કામ કરતી વખતે યોગ્ય સ્ટ્રાઇક પ્રાઇઝ પર ટ્રેડ કરવું ખૂબ મહત્વ નું છે. ITM એટલે ઇન ધ મની સ્ટ્રાઇક પ્રાઇઝ.

હવે CE (કૉલ વિકલ્પ) સાઇડ ટ્રેડ કરતી વખતે જ્યારે પણ તમે ચાલુ શેરબજાર પ્રાઇઝ ની નીચે ની CE (કૉલ વિકલ્પ) સાઈડ ની સ્ટ્રાઇક પ્રાઇઝ પસંદ કરશો તે ITM ગણાશે.

સ્ટ્રાઇક પ્રાઈઝ કિંમત ના ઉદાહરણ

ધારો કે ₹310 ની કિંમત ધરાવતા સ્ટૉકને ₹275 ની સ્ટ્રાઇક કિંમત પર ટ્રેડર દ્વારા કૉલ વિકલ્પ કરાર હેઠળ ખરીદવામાં આવે છે. અહીં, વેચાણ કરનાર આશા રાખી રહ્યા છે કે સ્ટૉકની કિંમત ઘટશે.

તેથી, કોઈપણ નોંધપાત્ર નુકસાન સામે પોતાને સુરક્ષિત રાખવા માટે, તેઓ ₹275 ની સ્ટ્રાઇક કિંમત પર સ્ટૉક વેચી રહ્યા છે.

જો સ્ટૉકની કિંમત વધી જાય અને ₹230 બની જાય, તો ખરીદદારને કૉલ વિકલ્પ કરાર દીઠ ₹275 ના ઓછા ખર્ચ પર સંપત્તિ ખરીદવાથી નફો મળશે.

જ્યારે શેરબજારમાં ઘટાડો થાય છે અને સ્ટૉકની કિંમત ₹240 સુધી વધી જાય છે, તો વેચાણ કરનાર ₹275 ની ઉચ્ચ સ્ટ્રાઇક કિંમત પર સંપત્તિનું વેચાણ કર્યા પછી નફો કમાશે.

  • દા. ત. માનો કે નિફ્ટી ની સ્પોટ ચાર્ટ પર કિંમત અત્યારે 18530 ચાલે છે. તો 18500 ની નીચે ની તમામ સ્ટ્રાઇક પ્રાઇઝ ઇન ધ મની (ITM) ગણાશે.
  • જેમ કે 18450, 18400 વગેરે.. વગેરે..

ITM સ્ટ્રાઈક પ્રાઈઝ

strike price in share market

સમાન રીતે હવે PE સાઇડ ટ્રેડ કરતી વખતે જ્યારે પણ તમે ચાલુ માર્કેટ પ્રાઇઝ ની ઉપર ની PE સાઈડ ની સ્ટ્રાઇક પ્રાઈઝ પસંદ કરશો તે ITM ગણારો.

શેરબજારમાં સ્ટ્રાઇક પ્રાઈઝ કિંમત ના ઉદાહરણ

  • દા. ત. માનો કે નિફ્ટી ની સ્પોટ ચાર્ટ પર કિંમત અત્યારે 18530 ચાલે છે. તો 18550 ની ઉપર ની તમામ સ્ટ્રાઈક પ્રાઈઝ ITM (ઇન ધ મની) (1) ગણાય. 
  • જેમ કે 18600, 18650 વગેરે.. વગેરે..

નોંધ – – ITM સ્ટ્રાઇક પ્રાઈઝ ને ટેક્નિકલ રીતે સેફ માનવામાં આવે છે જેમાં અમુક ટેક્નિકલ ટર્મ જેવી કે થીટા ડિકે (THETA DECAY) જેવી સમસ્યાઓ ઓછી કે નહિવત રહે છે

Leave a Comment