શેરબજાર માં તમારે દેવાળુંના ફૂંકવું હોય તો જાણો સિક્રેટ ટ્રિક ,ઓપ્શન ટ્રેડિંગ કેવી રીતે કરવું

મિત્રો તમારે શેરબજારમાં રોકાંણ કરી ને પૈસાદાર બનવું છે તો હું તમને જણાવીશ કે શેરબજારમાં ઓપ્શન ટ્રેડિંગ કેવી રીતે કરવું, કોલ અને પુટ ઓપ્શન કેવી રીતે ખરીદવું અને વેચવું, ઓપ્શન ટ્રેડિંગ કેવી રીતે શરૂ કરવું અને ઓપ્શન ટ્રેડિંગ માટે કેટલા પૈસાની જરૂર છે.

તો ચાલો તમને આજે સરળ રીતે  સમજાવીઍ 

ઑપ્શન ટ્રેડિંગ શું છે?

શેરબજારમાં ઓપ્શન એક નાણાંકીય કરાર છે જે કોઈ ચોક્કસ સમયગાળા માટે સ્ટૉક, ઈટીએફ, કોમોડિટી, કરન્સી અથવા બેંચમાર્ક ખરીદવા અથવા વેચવાનો અધિકાર આપે છે, ઓપ્શન કરાર નિશ્ચિત સમાપ્તિની તારીખ સાથે આવે છે, સામાન્ય રીતે કૅલેન્ડર મહિનાની અંતિમ ગુરુવાર. જ્યારે સમાપ્તિની ચોક્કસ તારીખ આવે છે, ત્યારે કરાર સમાપ્ત થાય છે, અને તેનું મૂલ્ય શૂન્ય બને છે. ભવિષ્યથી વિપરીત, કરારને સન્માનિત કરવા માટે ખરીદનાર અથવા વેચનાર ઓપ્શન જવાબદાર નથી.

શેરબજારમાં ઓપ્શન ટ્રેડિંગ કેવી રીતે થાય છે તે જાણવા માટે, આ પોસ્ટને અંત સુધી read કરો. હું તમને વચન આપું છું કે આ પોસ્ટ વાંચ્યા પછી, તમારે આ શેરમાર્કેટ વિશે બીજે ક્યાંય વાંચવાની જરૂર પડશે નહીં,

Option Trading Strategies

તમારે પહેલા શેરબજારમાં બ્રોકર સાથે ડીમેટ અથવા ટ્રેડિંગ એકાઉન્ટ ખોલવું પડશે ,ઓપ્શન્સ ટ્રેડિંગ કરવા માટે. પછી ફ્યુચર્સ એન્ડ ઓપ્શન્સ (F&O) માર્કેટ સેગમેન્ટ સક્રિય કરો. તે પછી તમે કૉલ (CE) અને પુટ (PE) વિકલ્પોનો ઉપયોગ કરી (ખરીદી અને વેચાણ) કરી શકો છો.

ટ્રેડિંગ માં ઑપ્શન એટલે એક કોન્ટ્રાક્ટ અથવા સોદો જે આપણે ખરીદી શકીએ છીએ

Option Trading Strategies

  • દા. ત. માનો કે રીલાયન્સ શેર ની કિંમત હાલ 2000 3 છે અને તમે એવું વિચારો છો કે એક મહિના માં શેર નો ભાવ 100 3 વધે એમ છે તો તમે રિલાયન્સ નો એક 2000 CE નો સોદો પાડી શકો છો. માનો આ CE ઓપશન નો ભાવ અત્યારે 50 3 છે અને રિલાયન્સ ના ફ્યુચર અને ઓપશન ની લોટ સાઈઝ 250 છે તો હવે તમારું ટોટલ રોકાણ ઓપશન ની ખરીદ કિંમત X લોટ સાઇઝ એટલે 50 X 250 આ રીતે થશે.
  • હવે ભાવ જેમ 2000 ની ઉપર જશે એમ તમારા ઓપશન ની પોઝિશન તમને પ્રોફિટ આપશે. અને જેમ નીચે જશે એમ પોઝિશન લોસ આપતી જશે.

આ પણ વાંચો: શેરબજારમાં ઓપ્શન ટ્રેડિંગ કેવી રીતે થાય

ઓપ્શન્સ ટ્રેડિંગ ના ઉદાહરણ 

  • દા. ત. હવે એવું માનો કે રીલાયન્સ શેર ની કિંમત હાલ 2000 3 છે અને તમે એવું વિચારો છો કે એક મહિના માં શેર નો ભાવ 100 3 ઉતરે એમ છે તો તમે રિલાયન્સ નો એક 2000 PE નો સોદો પાડી શકો છો. માનો અત્યારે આ PE ઓપશન નો ભાવ 40 3 છે અને રિલાયન્સ ના ફ્યુચર અને ઓપશન ની લોટ સાઇઝ 250 છે તો હવે તમારું ટોટલ રોકાણ ઓપશન ની ખરીદ કિંમત X લોટ સાઇઝ એટલે 40 X 250 આ રીતે થશે. ઓપ્શન્સ ટ્રેડિંગ
  • ભાવ જેમ 2000 ની નીચે જશે એમ તમારા ઓપશન ની પોઝિશન તમને પ્રોફિટ આપશે. અને જેમ ઉપર જશે એમ પોઝિશન લોસ આપતી જશે.

ટૂંક માં જો તમારો અંદાજ માર્કેટ ઉપર જવામાં હોય તો CE અને માર્કેટ નીચે જવામાં હોય તો PE ખરીદી શકાય

Option Trading Strategies

નોંધ – નિફ્ટી અને બેન્કનિફ્ટીમાં ઓપ્શન ટ્રેડિંગ માટે, તમારે લોટ સાઈઝમાં વિકલ્પો ખરીદવા અથવા વેચવા પડશે.

  • આનો અર્થ છે કે તમે તમારી ઈચ્છા મુજબ ગમે તેટલા શેર ખરીદી કે વેચી શકતા નથી, તેના બદલે તમારે ઓછો લોટ ખરીદવો પડશે જેમાં 25 અથવા 50 શેરનો સમાવેશ થાય એવો હોવો જોઈ એ ,
આ પણ વાંચો: બેંક ઓફ બરોડામાં 50,000 ની લોન મેળવવા 
નિષ્કર્ષ:

મિત્રો તમારે સારી રીતે રોકાણ કરવું હોય તો ,જ્યારે તમે ઓપ્શન્સ ટ્રેડિંગ શરૂ કરો છો, ત્યારે તમે સેફ સિક્યોરિટીના શેર ખરીદવા અથવા વેચવાનો અધિકાર ખરીદો છો. માલિકી બીજા ની હોય ,તમારી પાસે કોઈ માલિકી હશે નહીં, પરંતુ કરાર મૂલ્ય હશે જે કરાર કરવામાં આવે છે. જો કે, નફો મેળવવા માટે, તમારે ભાવ વધશે કે ઘટશે તેની સંભાવના કરવાની જરૂર પડશે. અને, આ માટે તમારે રિસર્ચ સંશોધન અને ક્યારેક તમારા કરેલ કર્મ નસીબ પણ જરૂરી છે. 

Leave a Comment