Gujarat Tourism Recruitment 2024: ગુજરાત ટુરિઝમ ગાંધીનગર દ્વારા ભરતી ની જાહેરાત કરવામાં આવી છે તમે પણ ટુરીઝમ ભરતીમાં ફોર્મ ભરી શકો છો જેને છેલ્લી તારીખ છે 18 માર્ચ 2024
ગુજરાત ટુરિઝમ ભરતીની જાહેરાત: gujarat tourism bharti 2024
પોસ્ટ: વિવિધ 6 જગ્યાઓ
કુલ ખાલી જગ્યાઓ: 06
અરજી કરવાની છેલ્લી તારીખ: 18 માર્ચ 2024
અરજી કરવાની પ્રક્રિયા: ઓનલાઇન
ચૂંટણી આવે છે એટલે ચૂંટણી કાર્ડ માટે સારા સમાચાર, એક ક્લિકમાં અહીંથી ડાઉનલોડ કરો એ પણ મફત માં
ગુજરાત ટુરિઝમ ભરતીમાં અરજી ફી કેટલી હશે gujarat tourism bharti 2024
- જનરલ ઉમેદવાર માટે 500 રૂપિયા છે ગુજરાત ટુરિઝમ ભરતી માટે
- બીજા ઉમેદવારો માટે 300 રૂપિયા અરજી આપવાની રહેશે
ગુજરાત ટુરિઝમ ભરતી પોસ્ટ અને શૈક્ષણિક લાયકાત:
- આસિસ્ટન્ટ જનરલ મેનેજર (ફાઇનાન્સ): MBA (ફાઇનાન્સ)
- આસિસ્ટન્ટ જનરલ મેનેજર (કૌશલ્ય): MBA (HR/Marketing)
- આસિસ્ટન્ટ જનરલ મેનેજર (ઇવેન્ટ): MBA (Marketing/Event Management)
- ડેપ્યુટી મેનેજર (IT): MCA/B.Tech (IT)
- ડેપ્યુટી મેનેજર (PPP): MBA (Finance/PPP)
- ડેપ્યુટી મેનેજર (ઇવેન્ટ્સ): MBA (Marketing/Event Management)
તમારો બિઝનેસ શરૂ કરવા માટે સરકાર 10 લાખ રૂપિયા આપી રહી છે, ઝડપથી ફોર્મ ભરો
ગુજરાત ટુરિઝમ ભરતી 2024 ઓનલાઇન અરજી કેવી રીતે કરવી:
- https://ojas.gujarat.gov.in ની વેબસાઇટ ઉપર જાઓ.
- “Apply Online” પર ક્લિક કરો.
- લાગુ પડતી જાહેરાત (TCGL) પર ક્લિક કરો.
- “Apply Online” પર ક્લિક કરો અને Personal Details ભરો.
- Educational Details ભરો.
- શરતો મંજૂર કરો અને “Yes” પર ક્લિક કરો.
- “Save” બટન પર ક્લિક કરો અને એપ્લિકેશન નંબર સાચવી રાખો.
- “Upload Photograph” પર ક્લિક કરો અને ફોટો અને સિગ્નેચર અપલોડ કરો.
- “Confirm Application” પર ક્લિક કરો અને કન્ફર્મેશન નંબર સાચવી રાખો.
- “Print Application” પર ક્લિક કરો અને ફોર્મ ડાઉનલોડ કરો.