SBI બેન્ક માં મોટી ભરતી કુલ 439 જગ્યા માટે નોકરી ની તક , લાયકાત ,અરજી ,પાત્રતા જાણો માહિતી

 sbi sco recruitment 2023: SBI SCO ભરતીની ભરતીની સૂચના બહાર પાડી છે. સ્પેશિયાલિસ્ટ કેડર ઓફિસર (SCO) ની જગ્યાઓ માટેની ઓનલાઈન ફોર્મ 16 સપ્ટેમ્બર 2023 થી અરજીઓની છેલ્લી તારીખ સુધી દરેક માટે ખુલશે. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયામાં SBI SCO માટે  ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 16 ઓક્ટોબર 2023 છે, દરેક ઉમેદવારને ઓનલાઈન અરજીઓની છેલ્લી તારીખ પહેલા અરજી કરી લેવી પછી સાઈટ હેન્ગ થશે અને તમને તકલીફ પડશે .જાહેરાત માં ફોર્મ ભરતા  પહેલા કેટલાક યોગ્યતાના માપદંડોની સંપૂર્ણ વિગતો અને ડોક્યુમેન્ટ નીચે આપેલ છે ,

[uta-template id=”824″]

sbi sco recruitment 2023

SBI SO ભરતી 2023 પાત્રતા

SBI SO સ્પેશિયાલિસ્ટ કેડર ઓફિસર ની  નોકરી માટે અરજી કરવા તમારી શૈક્ષણિક લાયકાત સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના નિયમો અને જરૂરિયાતો અનુસાર હોવી જોઈએ.

  • પોસ્ટનું નામ : SBI SO
  • CS / IT / EC / સોફ્ટવેર એન્જિનિયર
  • MCA
  • CS / IT / EC માં M.Tech / M. Sc માં BE / B.Tech

આ પણ વાંચો: GPSC ની પ્રથમ પરીક્ષા મોકૂફ થઇ ,જાણો ઓફિશ્યિલ નોટિફિકેશન

SBI SO ભરતી 2023 ખાલી જગ્યાઓ

પોસ્ટ  સ્પેશિયાલિસ્ટ કેડર ઓફિસર (SCO)
ખાલી જગ્યાઓ 439
 પગાર રૂ.36000-100350/
જોબ સ્થળ  ભારત 

SBI SO ભરતી 2023 વય મર્યાદા 

પોસ્ટ  સ્પેશિયાલિસ્ટ કેડર ઓફિસર (SCO)
ઉંમર મર્યાદા 31 વર્ષ થી મહત્તમ 42 વર્ષ

આ પણ વાંચો: IRFC શેરધારકો માટે આવ્યા રાહત ના સમાચાર ,આ શેરની કિંમત 1000 રૂપિયા હોઈ શકે છે

SBI SO ભરતી 2023 ફી કેટલી 

  • જનરલ/ઓબીસી ઉમેદવારો માટે આ નોકરી માટેની અરજી ફી રૂ.750/- છે
  • ST/SC ઉમેદવારો માટે રૂ.0/- છે 
  • ઉમેદવારોએ નિષ્ણાત કેડર ઓફિસર (SCO)ની જગ્યાઓ માટે અરજી કરવા માટે આપેલ ઓનલાઈન અરજી ફી ચૂકવવી પડશે.
  • ઈન્ટરવ્યુ અને અન્ય જરૂરી કસોટીઓ પર આધારિત હશે.

આ પણ વાંચો: સબ ઓડિટર અને ઓડિટર ભરતી માટેની મંજૂરી મળી જોઈ લો કેટલી જગ્યા છે

SBI SO ભરતી 2023 માટે કેવી રીતે અરજી કરવી

  • SBI ની વેબસાઈટ ibpsonline.ibps.in પરથી ઓનલાઈન અરજી કરવાની
  • છેલ્લી તારીખ 16 ઓક્ટોબર 2023 પહેલા અરજી કરી શકે છે.

DISCLAIMER: sbi sco recruitment 2023 સ્પેશિયાલિસ્ટ કેડર ઓફિસર ની  નોકરી માટે ની આ તમામ માહિત્તી અમે ન્યૂઝ પર થી લીધેલ છે , અમારો ઉદેશ ખાલી તમને માહિતી આપવાનો છે વધુ માહિતિ માટે સત્તાવાર વેબ સાઈટ ની મુલાકાત લો,

Leave a Comment