Aadhar Card Mobile Number Check :આધાર કાર્ડ મોબાઇલ નંબર અપડેટ અને નંબર લિંક જાણો સરળ રીતે.

Aadhar Card Mobile Number Update : જો તમારા આધાર કાર્ડ સાથે જોડાયેલ મોબાઈલ નંબર બંધ થઈ ગયો હોય, તો તમે આધાર કાર્ડ વિવિધ સેવાઓનો લાભ લઈ શકશો નહીં. આજે તમને મોબાઈલ નંબર અપડેટ કરવા વિશે માહિતી આપીશું. સરળ રીત તમારે આધાર કાર્ડ મોબાઇલ નંબર લિંક કે આધાર કાર્ડ મોબાઇલ નંબર અપડેટ કરાવવું હોય તો એ હવે સરળ બની ગયું છે.આ લેખ માં તમને આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર અપડેટ કરવાની રીત જાણવા મળશે. તે માટે છેલ્લે સુધી આર્ટીકલ વાંચો. 

SHORT KEY :આધાર કાર્ડ મોબાઇલ નંબર અપડેટ, આધાર કાર્ડ મોબાઇલ નંબર લિંક, આધાર કાર્ડ ચેક, આધાર કાર્ડ મોબાઈલ નંબર જોવા માટે, આધાર કાર્ડ સુધારો, આધાર કાર્ડ ફોટો, આધાર કાર્ડ ખોવાઈ ગયું છે, aadhar card mobile number link, aadhar card mobile number change,aadhar card mobile number update online, aadhar card mobile number update form,how to change aadhar card mobile number,aadhar card mobile number change online,change aadhar card mobile number,

Aadhar card Mobile Number Update Online:વિગત 

  Aadhar Card Mobile Number Update

ઉદ્દેશ આધારકાર્ડ સાથે મોબાઈલ નંબર લીંક છેકે નહિ
સંપર્ક આધારકાર્ડ ની ઑફિસિયલ વેબસાઈટ
અરજી નો પ્રકાર ઓનલાઈન

આધાર કાર્ડ મોબાઇલ નંબર અપડેટ 

 હવે તમે અઢાર કાર્ડ અપડેટ ઓનલાઈન કરી શકો છો, તે પણ ઘરે બેસીને, ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંકે આ માટે હોમ સર્વિસ શરૂ કરી છે, તમારે ફક્ત સેવા માટે વિનંતી કરવાની રહેશે અને જ્યારે IPPB તરફથી કોઈ આધાર કાર્ડ મી મોબાઈલ નંબર અપડેટ કરવા આવશે તો તમે કોઈ ડોક્યુમેન્ટ આપવાની જરૂર નથી, જ્યારે તમારો ઈમેલ અને મોબાઈલ નંબર અપડેટ થશે અથવા આધાર સાથે લિંક થશે,તમારે આ કામ માટે 50 રૂપિયા ચૂકવવા પડશે.

આધાર કાર્ડમાં સરનામું  બદલો  અહીંથી 
આધાર કાર્ડમાં ફોટોમાં સુધારો કરો  અહીંથી 
આધાર કાર્ડમાં મોબાઈલ નંબર બદલવો  અહીંથી 
આધાર કાર્ડમાં અન્ય સુધારા કરો  અહીંથી 
ઘરે બેઠા આધારકાર્ડ માં સુધારો   અહીંથી 

મોબાઈલ નંબર આધારકાર્ડ જોડે લિંક છે કે નહિ કેવી રીતે જોવું?

આધાર કાર્ડ પર લિંક કરેલ મોબાઈલ નંબરને વેરિફાય કરવાની રીત ,અહીં તમે update Request Number ( URN )વડે ઈમેલ અથવા મોબાઈલ નંબર ચકાસી શકો છો. તમામ વિગતવાર માહિતી આપવામાં આવેલ છે.

1. URN (update Request Number) 

  • તમે આધાર કેન્દ્રમાંથી મળેલી acknowledgement slip URN નંબર પરથી acknowledgement slip check અપડેટનું સ્ટેટસ ચેક કરી શકો છો. આ માટે તમારે નીચે aadhaar acknowledgement slip પ્રમાણે ચેક કરવું પડશે.

Aadhar Card Mobile Number Update

  • તમારો આધાર કાર્ડ નંબર અને URN નંબર દાખલ કરવો પડશે.  પછી, કેપ્ચા કોડ દાખલ કરીને, તમારે ”SUBMIT”પર ક્લિક કરવાનું રહેશે

આ વાંચો NCERT પુસ્તકમાં દેશનું નામ બદલાશે, હવે india ને બદલે ભારત હશે મંજૂરી મળી ગઈ છે. જાણો માહિતી

2. વેરીફાઈ ઈમેલ/ મોબાઈલ નંબર વિકલ્પ 

  • આધાર કાર્ડ અપડેટ કરવા માટે સ્ટેટસ ચેક કરવાનો બીજો વિકલ્પ ઈમેલ/મોબાઈલ નંબર ચકાસવાનો છે.
  • અહીં તમારે 12 અંકનો આધાર નંબર, EMAIL ,મોબાઈલ, નંબર અને કેપ્ચા કોડ સબમિટ કરવાનો રહેશેં 

Aadhar Card Mobile Number Update

  1. તમને મોબાઈલ નંબર પર એક OTP મળશે અને OTP સબમિટ કર્યા પછી તમારે વેરીફાઈ ઈમેલ/મોબાઈલ નંબર બટન પર ક્લિક કરવાનું રહેશે. 
  2. જો તમારો નંબર વેરિફાઈડ હશે, તો તમને વેબસાઈટ પર મેસેજ દેખાશે.

આધાર કાર્ડ મોબાઈલ નંબર લીંક કરવા માટે અલગ અલગ પ્રોસેસ આપેલ છે.

  1. પોસ્ટ ઓફિસ દ્વારા આધાર કાર્ડ મોબાઇલ નંબર અપડેટ
  2.  તમારા નજીક ની કોઈ પણ પોસ્ટ ઓફિસ માં જઈને આધાર કાર્ડ મોબાઇલ નંબર લિંક અને Aadhar Card Mobile Number Update કરાવી શકો છો. એ પણ ફ્રી માં ,ભારત સરકારે પોસ્ટ ઓફિસ માં આધાર સેન્ટર ચાલુ કરેલ છે જ્યાં તમે નવા આધાર કાર્ડ માટે અરજી અને સુધારા પણ કરવી શકો છો.

આધાર એપોઇન્ટમેન્ટ કેવી રીતે બુક કરવી?

આધાર કાર્ડમાં મોબાઈલ નંબર અપડેટ કરવા માટે તમારા નજીકના આધાર કેન્દ્રની મુલાકાત લેવી પડશે. તમે આધાર કેન્દ્રમાં તમારૂ નામ નોધવા માટે ઓનલાઈન એપોઈન્ટમેન્ટ બુક કરી શકો છો. અહીં અમે તમને ઓનલાઈન એપોઈન્ટમેન્ટ બુક કરવા વિશે વિગતવાર માહિતી આપી રહ્યા છીએ.

  • આધાર કાર્ડ મોબાઈલ નંબર બદલવા માટે, તમારે UIDAI ની વેબસાઈટ ખોલવી પડશે. વેબસાઇટ માટે અહીં ક્લિક કરો
  • પછી ”MY AADHAR પર BOOK AN APPOINTMENT’ એક મેનુ આવશે જર ખોલો.

Aadhar Card Mobile Number Update

આ વાંચો:જુના સર્વે નંબર પરથી જાણો નવો સર્વે નંબર Anyror ગુજરાત,સરકારી જમીન ખાતે કરવા માટે શું કરવાનું?

  • BOOK AN APPOINTMENT માં ગયા પછી ત્યાં નીચે મુજબ એક ફોર્મ ખુલશે તેમાં 
  • તમારું શહેર/સ્થાન પસંદ કરો અને એપોઇન્ટમેન્ટ બુક કરવા માટે ‘procces to appointment” બટન પર ક્લિક કરો.

Aadhar Card Mobile Number Update

  •  તમારો મોબાઇલ નંબર નાખો અને કેપ્ચા કોડ દાખલ કરો.

Aadhar Card Mobile Number Update

  1. પછી Generete OTP  પર ક્લિક કરો 

તમારા પોતાના મોબાઈલમાં એક OTP વશે. તેને સબમિટ કરવાનું રહેશે, અને તમારી આધાર વિગતો નામ, સરનામુ, દાખલ કરો. અહીં તમારે તમારી અંગત માહિતી તેમજ એપોઇન્ટમેન્ટ માટેનો સમય અને તારીખ દાખલ કરવાની રહેશે.જે સમય અનુકૂળ લાગે તે સમય પસંદ કરવાનું રહેશે.

FAQS 

આધાર કાર્ડમાં સરનામું ઓનલાઈન બદલી શકાય?

આધારકાર્ડ નું સરનામું  mAadhar મોબાઈલ એપ થી બદલી શકાય છે,

આધાર કાર્ડમાં મોબાઈલ નંબર અપડેટ શું કરવું ?

 તમે તમારો મોબાઈલ નંબર ઓનલાઈન અપડેટ કરી શકતા નથી. મોબાઈલ નંબર બદલવા માટે તમારે નજીકના આધાર સેવા કેન્દ્રની મુલાકાત લેવી પડશે.

આધાર કાર્ડમાં સરનામું બદલવા માટે કયા દસ્તાવેજો જરૂરી છે?

પાન કાર્ડ, પાસપોર્ટ, ડ્રાઇવિંગ લાયસન્સ, મતદાર આઈડી કાર્ડ અને પીડીએસ/રેશન કાર્ડ જેવા દસ્તાવેજો આધાર કાર્ડમાં સરનામું બદલવા માટે માન્ય દસ્તાવેજો છે.

આધાર કાર્ડ ફોટો બદલવા માટે શું કરવું ?

આધાર કાર્ડ પર તમારો ફોટો બદલવા માટે તમારે નજીકના આધાર એનરોલમેન્ટ સેન્ટરની મુલાકાત લેવી પડશે.

1 thought on “Aadhar Card Mobile Number Check :આધાર કાર્ડ મોબાઇલ નંબર અપડેટ અને નંબર લિંક જાણો સરળ રીતે.”

Leave a Comment