તલાટી ભરતી 2024 ૧૨ પાસ પર નહિ થાય ,મોટા ફેરફાર કરાયા જાણો શૈક્ષણિક લાયકાત અને સમાચાર

Talati exam pattern change news today:ગુજરાત તલાટી ભરતી માટે શૈક્ષણિક લાયકાતમાં ફેરફાર કરવામાં આવ્યા  તલાટી શૈક્ષણિક લાયકાત ફેરફાર હવે ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા તલાટી કમ મંત્રી ની લાયકાત ૧૨ પાસ બદલીને કોલેજ પર કરવામાં  ક્ષાની કરવામાં આવી.

Gujarat Talati Education Qualification Change 2024, ગુજરાત તલાટી નવી ભરતી 2024 માટે શૈક્ષણિક લાયકાતમાં ફેરફાર, Talati exam pattern change news pdf, ગુજરાત તલાટી ભરતી 2023 માટે શૈક્ષણિક લાયકાતમાં ફેરફાર જાણો 

ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા તલાટી કમ મંત્રી ની લાયકાત ૧૨ પાસ બદલીને સ્નાતક કક્ષાની કરવામાં આવી હવેથી તલાટી કમ મંત્રીની પરીક્ષા જાહેરાત સ્નાતક કક્ષાએ લેવામાં આવશે જાણો સંપૂર્ણ માહિતી માં 

Talati exam pattern change news today

તલાટીની પરીક્ષા કેમ ગ્રેજ્યુએશન પર કરી ?

રાજ્યમાં તલાટીની પરીક્ષા માટે ગ્રેજ્યુએશન હોવું ફરજિયાત થયુ છે. જેમાં પંચાયત વિભાગે નવા નિયમ જાહેર કર્યા છે. અત્યાર સુધી ઘો.12 પાસ પર પરીક્ષા લેવાતી હતી. તથા તલાટીની નવી ભરતી હવે ગ્રેજ્યુએશન પર થશે. વય મર્યાદા 33 વર્ષથી વધારીને 35 વર્ષ કરાઈ છે. ગ્રેજ્યુએટ ઉમેદવારો જ તલાટીની ભરતી માટે લાયક ગણાશે. તલાટીની ભરતીના નિયમોની દરખાસ્ત ઘણા સમયથી પેન્ડિંગ હતી. હવે દરખાસ્તને મંજૂરી મળી જતા નવા નિયમ અમલી બનશે

આ પણ જાણો 

  1. કુંવરબાઈનું મામેરું યોજના 2024 માં મળશે રૂ.12000 સીધા બેંક ખાતામાં જાણો ,અરજી ફોર્મ અને સંપૂર્ણ માહિતી
  2. જાણો આજનો સોનાનો ભાવ 24 કેરેટ અને 22 કેરેટ માં , સોનું અને ચાંદી ખરીદવા માંગો છો કિંમત શું છે આજે જાણી લો ઘરે બેઠા
  3. શિયાળની કડકડતી ઠંડીમાં ખરીદો ગીઝર, ફક્ત એટલા રૂપિયાની અંદર સૌથી સારા રેટિંગ વાળા અને 50% ડિસ્કાઉન્ટ સાથે
  4. પોલીસ ભરતી પાસ કરવી સરળ બનશે ભરતીના નિયમ માં ફેરફાર અંગે માહિતી પરીક્ષા સરળ બની જશે જાણો ક્યાં ક્યાં નિયમ બદલાશે

તલાટી કમ મંત્રી અને જૂનિયર ક્લાર્ક નિમણૂંક પત્ર અપાય 

તલાટી કમ મંત્રી અને જૂનિયર ક્લાર્કની પરીક્ષા પાસ કરનારા ઉમેદવારોને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે નિમણૂંક પત્ર આપ્યા હતા. જેમાં તલાટી કમ મંત્રી, જૂનિયર ક્લાર્કના 4500 જેટલા ઉમેદવારને નિમણૂંક પત્ર અપાયા હતા. સાથે જ મુખ્યમંત્રીએ નિમણુંક પત્ર લેનાર ઉમેદવારોને પીએમ મોદી દ્વારા અપાયેલા સંદેશને વાંચીને સંભળાવ્યો હતો.

મહેસાણા એસ ટી બસ વિભાગમાં ભરતી 10 અને 12 પાસ માટે નોકરી ની સારી તક GSRTC, આજે અરજી કરો અને જાણો માહિતી

તલાટી કમ મંત્રી સિલેબસ pdf 

Subjects Marks
General Awareness and General Knowledge 50
Gujarati Language & Grammar 20
English Language & Grammar 20
General Mathematics 10
Total 100 Marks

લાયકાત ૧૨ પાસ બદલીને સ્નાતક

ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા તલાટી કમ મંત્રી ની લાયકાત ૧૨ પાસ બદલીને સ્નાતક કક્ષાની કરવામાં આવી…
હવેથી તલાટી કમ મંત્રી સંવર્ગની જાહેરાત સ્નાતક કક્ષાએ લેવામાં આવશે જેની સંબંધિત ઉમેદવારોએ નોંધ લેવી.

મહત્વની લિંક 

ઓફિસીયલ સુચના અહી ક્લિક કરો
ઓફિસીયલ વેબસાઈટ અહી ક્લિક કરો
હોમપેજ અહી ક્લિક કરો

 

કિસાન ક્રેડિટ કાર્ડ માટે ઑનલાઇન અરજી કરો, ₹ 1 લાખ 75 હજારની KCC લોન મેળવો

હેલો મિત્રો! હું anyrorgujarat.com બ્લોગનો સંચાલક છું. અત્યારે હું BCA મા અભ્યાસની સાથે સાથે હું બ્લોગિંગ પણ કરું છું. તમારે કોઈ જાહેરાત કે પ્રમોશન કરવું હોય તો સંપર્ક કરો WHATSAPP ગ્રુપ એડમીન થી ,આ બ્લોગ પર, હું ઓટોમોબાઈલ, ફાઈનાન્સ, ભરતી, મોબાઈલ અને ગેજેટ્સ, યોજના, સમાચારો જેવા વિષયો પર બ્લોગ પોસ્ટ લખું છું.એક બ્લોગર તરીકે, મારી પાસે ગુજરાતી આર્ટિકલ લેખનનો 2 વર્ષનો અનુભવ છે.આ માહિતી તમારા સુધી પહોંચે છે તે સત્તાવાર વેબસાઈટો, અખબારો અને અન્ય વેબસાઈટો પરની માહિતી એકત્ર કરી ને આપું છું તમને કોઈ પ્રશ્ન હોય તો કૃપા કરીને કોમેન્ટ કરો.

Leave a Comment