તમારે SBI માં ખાતું હોય તો મળશે ક્રેડિટ કાર્ડ કેવી રીતે મેળવવું? કોણ અરજી કરી શકે છે? જાણો અહીં થી 

Sbi credit card form kai rite bharvu:તમારે SBI માં ખાતું હોય તો મળશે ક્રેડિટ કાર્ડ કેવી રીતે મેળવવું? કોણ અરજી કરી શકે છે? જાણો અહીં થી હેલો મિત્રો sbi માં ક્રેડિટ કાર્ડ કેવી રીતે લેવું તેની સંપૂર્ણ માહિતી આજે મેળવીશું આજકાલમાં પૈસાની ઘણી જરૂર હોય છે જરૂરિયાત માટે બેંક આપે છે sbi ક્રેડિટ કાર્ડ જે તમને તેની અંદર એક થી ત્રણ લાખની લિમિટ આપે છે અને તમે સંપૂર્ણપણે પૈસા વાપરી શકો છો

Sbi credit card form kai rite bharvu:તમારે પણ ક્રેડિટ કાર્ડ લેવું હશે તમે વિચારી રહ્યા છો કે લેવા માટે શું ડોક્યુમેન્ટ જોઈએ ક્રેડિટ કાર્ડ ફોર્મ pdf 2024 SBI ક્રેડિટ કાર્ડ લેવા માટે કેટલી ઉંમર જોઈએ કેવી રીતે ક્રેડિટ કાર્ડ એપ્લાય કરવું બધા પ્રશ્નો જવાબ મળી જશે સંપૂર્ણપણે આર્ટીકલ વાંચી માહિતી નીચે આપે છે 

ક્રેડિટ કાર્ડ 2024 બનાવવા માટે જરૂરી દસ્તાવેજો

  1. પાન કાર્ડ
  2. ફોટો
  3. બેંક પાસબુક
  4. આધાર કાર્ડ
  5. આવકનો દાખલો 

Sbi credit card form kai rite bharvuSBI ક્રેડિટ કાર્ડ કોણ મેળવી શકે છે?

તમને ક્રેડિટ કાર્ડમાં લોનનો લાભ મળે છે.

  1. SBI ક્રેડિટ કાર્ડ માટે ઉંમર 21 વર્ષથી 70 વર્ષની વચ્ચે હોવી જોઈએ
  2. તમારી પાસે PAN કાર્ડ હોવું જરૂરી છે
  3. SBI ક્રેડિટ કાર્ડ માટે રોજગાર હોવા જોઈએ
  4. ક્રેડિટ કાર્ડ એપ્લાય પાસે નિયમિત આવક હોવી જોઈએ
  5. તમારો ક્રેડિટ સ્કોર સારો હોવો જોઈએ.
Vivo મોબાઈલથી પણ સસ્તી આ સાયકલ એકવાર ચાર્જ કરશો એટલે ચાલશે 70 કિલોમીટર જાણો કિંમત

એસબીઆઇ બેન્કમાં ક્રેડિટ કાર્ડ ની અરજી કેવી રીતે કરવી

Sbi ક્રેડિટ કાર્ડ માટે ઓનલાઇન અરજી સંપૂર્ણ માહિતી નીચે આપેલ છે સ્ટેપ ફોલો કરો
Flipkart માટે એસબીઆઇની ઓફિસિયલ વેબસાઈટ પર જાવ
વેબસાઈટ પર એપ્લાય બટન લખેલા છે તેની પર ક્લિક કરો તેની અંદર ક્રેડિટ કાર્ડ પસંદ કરવાનો વિકલ્પ હશે તમારે કયો ક્રેડિટ કાર્ડ તેના ઉપર ક્લિક કરો
ક્રેડિટ કાર્ડ જોઈએ તેના નીચે લખેલ હશે એપ્લાય નાવ તેના પર ક્લિક કરો
ક્રેડિટ કાર્ડ હેલ્પલાઇન ના વિકલ્પ પસંદ કર્યા પછી તમારે એક વિકલ્પ આપશે સ્ટાર્ટ એપ્લાય સરને એ વિકૃતિ ખાસ તેના પર ક્લિક કરો એટલે એક નવી એપ્લિકેશન ખુલશે તેની અંદર તમારે સંપૂર્ણ તમારો પ્રશ્ન માહિતી ડોક્યુમેન્ટ તમામ માહિતી આપવાની રહેશે પછી નીચે બટન છે સબમીટ કરવાનું તેના પર સબમીટ કરી દેવાનું
તમારું એસબીઆઇ ક્રેડિટ કાર્ડ થઈ જાય તો sbi ની ટીમ સાહેબ તમારા ઘરે આવશે અથવા તમને કોલ કરશે પછી તમારું સંપૂર્ણ વેરિફિકેશન કરશે એટલે તમને કાર્ડ મળી જશે

Leave a Comment