Gujarat Police Bharti 2024 :ગુજરાત પોલીસ ભરતી 2024 નમસ્કાર મિત્રો પોલીસની નોકરી લેવા માગતા હોય એમના માટે સારા સમાચાર છે કે પોલીસ માટે ગૃહ રાજ્યમંત્રી જાહેરાત કરી છે કે 12472 જેટલી ભરતી કરવામાં આવશે જાણો ભરતી ક્યારે આવશે
ગુજરાત પોલીસ ભરતી 2024 માટે 12472 નવી ભરતી કરવામાં આવશે 472 પીએસઆઇ ની ભરતી આવશે 6600 કોન્સ્ટેબલ એસઆરપી 1000 ની ભરતી કરવામાં આવશે ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ ભરતી 2024 પોલીસ કોન્સ્ટેબલ ની ભરતી 2024 ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ સિલેબસ
Gujarat Police Bharti 2024 :ગુજરાત પોલીસ ભરતી 12472 જગ્યા
પોલીસમાં નોકરી કરવા માગતા હોય એ યુવાનો માટે સારા સમાચાર છે કે આવનારા સમયમાં 12472 જેટલી જગ્યા પર ગુજરાત પોલીસ ભરતી આયોજન કરવામાં આવશે ઇતિહાસમાં સૌથી મોટી ભરતી હશે જે પોલીસ પોલીસ બોર્ડ પરીક્ષા ની તારીખ જાહેર કરશે અને અરજી ભરવાની તારીખ જાહેર કરશે આગામી 2024 લોકસભાની ચૂંટણી આવે છે તેના પછી સરકાર મોટો નિર્ણય લઈ શકે છે
CAA કાયદો શું છે ? દેશના દરેક નાગરિકે CAA કાયદા સાથે જોડાયેલી આ 10 મોટી બાબતો જાણવી જોઈએ
Gujarat Police Bharti 2024 :ગુજરાત પોલીસ ભરતી ક્યારે આવશે ?
પોલીસ ભરતી ક્યારે આવશે ? હર્ષ સંઘવી જણાવ્યું હતું કે અમદાવાદમાં પોલીસની હજુ વધારે જરૂર છે તે માટે વિધાનસભામાં હર્ષ સંઘવી ની જાહેરાત કરીએ છીએ કે આગામી સમયમાં 12472 જેટલી ભરતી કરવામાં આવશે પીએસઆઇ એસઆરપી કોન્સ્ટેબલ તમામ માટે ભરતી જાહેર કરવામાં આવશે
- કુલ ખાલી જગ્યા: 12,472
- બિનહથિયારી કોન્સ્ટેબલ (લોકરક્ષક): 8,973
- હથિયારી કોન્સ્ટેબલ (લોકરક્ષક): 2,500
- SRPF કોન્સ્ટેબલ: 1,000
- ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ ભરતી 2024 જાહેરાત ટૂંક સમયમાં બહાર પાડવામાં આવશે.
- પરીક્ષાઓ ફાસ્ટ્રેક મોડમાં લેવામાં આવશે.
ગ્રેચ્યુટીમાં મોટો ફેરફાર, મૂળ પગાર 20000 રૂપિયા, તો હવે તમને કેટલો ફાયદો થશે? અહીંની ગણતરી સમજો
Gujarat Police Bharti 2024 :ગુજરાત પોલીસ ભરતી માહિતી
- ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી વિધાનસભામાં જાહેરાત કરી હતી કે રાજ્ય સરકાર 12472 નવી પોલીસ ભરતી કરશે.
- પોલીસ કોન્સ્ટેબલ ની ભરતી 2024 માં PSI, કોન્સ્ટેબલ અને SRPના જવાનોનો સમાવેશ થશે.
- ગુજરાત પોલીસ ભરતી 2024 રાજ્યના ઇતિહાસમાં સૌથી મોટી ભરતી હશે.
-
ગુજરાત પોલીસ ભરતી 2024 જાહેરાત ટૂંક સમયમાં બહાર પાડવામાં આવશે અને પરીક્ષાઓ ફાસ્ટ્રેક મોડમાં લેવામાં આવશે.
- 2024ની લોકસભા ચૂંટણી પહેલા ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવાનું લક્ષ્ય છે.
- ગૃહ રાજ્યમંત્રીએ જણાવ્યું હતું કે છેલ્લા બે વર્ષમાં 12,816 પોલીસકર્મીઓની ભરતી કરવામાં આવી છે.
- તેમણે એ પણ જણાવ્યું હતું કે ગુજરાતનો ગુનાનો દર 36 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં 33મા ક્રમે છે.