rte gujarat admission 2024 25 online date:આરટીઈ પ્રવેશ એડમિશન ફોર્મ કઈ તારીખ સુધી ભરી શકાશે સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ બાળકોને આરટીઇ અંતર્ગત શિક્ષણ આપવા માટે 14 થી 24 માર્ચ સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકાશે તમામ વાલીઓએ નોંધ લેવી RTE Form online
તમારા બાળકને ભણવા માટે આરટીઈ પ્રવેશ એડમિશન લેવું હોય તો આ તારીખ સુધી એડમિશન કરાવી દેવું જેની તમામ માહિતી નીચે આપેલ છે RTE Gujarat
RTE (Right to Education) શું છે?
શિક્ષણનો અધિકાર કાયદો 2009 (RTE) દેશમાં 6 થી 14 વર્ષની વયના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ આપવા માટે બનાવવામાં આવ્યો હતો. આ કાયદા હેઠળ, ખાનગી અને વિશેષ શ્રેણીની શાળાઓએ પણ આર્થિક રીતે નબળા સમુદાયના બાળકો માટે વર્ગ 1 માં 25% બેઠકો અનામત રાખવાની રહેશે.
રોજગાર ભરતી મેળો આ 5 કંપની આપશે 10 અને 12 પાસ પર નોકરી અહીં ઝડપી અરજી કરો
RTE 2024-25 માટે કોણ અરજી કરી શકે છે?
- જે બાળકોનો જન્મ 1 જૂન, 2018 થી 31 મે, 2019 ની વચ્ચે થયો હોય.
- જે બાળકો ગુજરાતમાં રહેતા હોય.
- જે બાળકોનું વાર્ષિક કૌટુંબિક આવક ₹1,00,000 થી ઓછી હોય.
RTE ફોર્મ ભરવાની તારીખ: rte gujarat admission 2024 25 online date
- આરટીઈ પ્રવેશ ઓનલાઈન ફોર્મ ભરવાની શરૂઆત: 14 માર્ચ, 2024
- આરટીઈ પ્રવેશ ઓનલાઈન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ: 26 માર્ચ, 2024.
RTE form documents RTE ગુજરાત પ્રવેશ 2024-25 માટે જરૂરી દસ્તાવેજો:
બાળકના:
- જન્મ પ્રમાણપત્ર
- રહેઠાણનો પુરાવો (આધાર કાર્ડ, વીજળી બિલ, વોટર બિલ)
- જાતિ અને આવકનો દાખલો (જો લાગુ હોય તો)
- બાળકનો પાસપોર્ટ સાઈઝનો ફોટો
- અન્ય કોઈપણ જરૂરી દસ્તાવેજ જે શાળા દ્વારા માંગવામાં આવે
7મા પગારપંચ DA વધારો: 2 મહિનાના ડીએનું એરિયર્સ મળશે; સરકાર વર્ષમાં બે વાર ડીએ વધારો કરે છે
વાલીના:
- આધાર કાર્ડ
- રહેઠાણનો પુરાવો (આધાર કાર્ડ, વીજળી બિલ, વોટર બિલ)
- આવકનો દાખલો
હવે આધાર કાર્ડ થી ધંધો કરવા માટે તરત જ તમને પાંચ લાખની લોન મળશે, જાણો બધી માહિતી
RTE 2024-25 માટે અરજી કેવી રીતે કરવી?
- વાલીઓએ RTE ગુજરાતના ઓનલાઈન પોર્ટલ (https://rte.orpgujarat.com/) પર જઈને ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે.
- ફોર્મ ભરતી વખતે, વાલીઓએ જરૂરી દસ્તાવેજોની સ્કેન કરેલી નકલો અપલોડ કરવાની રહેશે.
- ફોર્મ ભર્યા પછી, વાલીઓએ તેનો પ્રિન્ટ આઉટ કાઢી રાખવાનો રહેશે.