Aai bharti 2023:એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયામાં 496 જગ્યાઓ માટે ભરતી જાણો લાયકાત અને પગાર વિગતો

Aai bharti 2023 :એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયામાં ઘણી જગ્યાઓ માટે ભરતી છે.ઉમેદવારો સત્તાવાર વેબસાઇટની  https://www.aai.aero મુલાકાત લઈને અરજી કરી શકે છે. અરજી માટેનાં સત્તાવાર વેબસાઇટ પર આપવામાં આવ્યા છે. ઉમેદવારો આ લેખમાં વધુ માહિતી ચકાસી શકે છે.

 

એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયામાં 496 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. તમે 1 નવેમ્બર 2023 થી એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા જુનિયર એક્ઝિક્યુટિવ ભરતી 2023 માટે ઓનલાઈન અરજી કરી શકો છો.અરજી કરવાની છેલ્લી તારીખ 30 નવેમ્બર 2023 છે. 

Aai bharti 2023 ભરતીની વિગતો:

  • કુલ 496 જગ્યાઓ પર ભરતી દ્વારા નિમણૂક કરવામાં આવશે. 
  • જેમાં જનરલ કેટેગરી માટે 199 જગ્યાઓ,
  • EWS માટે 49 જગ્યાઓ, OBC માટે 140 જગ્યાઓ,
  • અનુસૂચિત જાતિ માટે 75 પોસ્ટ 
  • અનુસૂચિત જનજાતિ માટે 33 જગ્યાઓ રાખવામાં આવી છે.

Aai bharti 2023:ઉંમર મર્યાદા:

ભરતી માટે લઘુત્તમ વય 18 વર્ષ છે. જ્યારે મહત્તમ ઉંમર 27 વર્ષ રાખવામાં આવી છે. ભરતી માટેની ઉંમરની ગણતરી 30મી નવેમ્બર 2023ને આધારે કરવામાં આવશે. OBC, EWS, SC, ST અને અનામત વય મર્યાદામાં છૂટછાટ આપવામાં આવશે.

AAI Recruitment 2023ની મુખ્ય તારીખ 

  • ઓનલાઈન અરજી શરુ થવાની તારીખ 1-11-2023
  • ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ  30-11-2023

વાંચો: ONGC Bharti Apply Online 2023: ONGC ભરતી પગાર 70,000 જાણો માહિતી

Aai bharti 2023:અરજી કરી શકો છો

સૌ પ્રથમ સત્તાવાર વેબસાઇટ https://www.aai.aero/ પર જાઓ.
આ પછી રિક્રુટમેન્ટ લિંક પર ક્લિક કરો.
વ્યક્તિગત વિગતો દાખલ કરો અને સબમિટ કરો.
હવે લોગીન પાસવર્ડ બનાવો અને ફોર્મ ભરો.
આ પછી, ફોર્મની એક નકલ ડાઉનલોડ કરો અને તેને તમારી પાસે રાખો.

AAI ભરતીના નોટીફિકેશન માટે અહીં ક્લિક કરો 

વાંચો:

Metro Rail Bharti Apply 2023: મેટ્રો રેલ ભરતી 10 પાસ અરજી કરો

જમીન વારસાઈ કરવા માટે વારસાઈ પ્રમાણપત્ર માટે વારસાઈ નોંધ/ વારસાઈ પેઢીનામું ફોર્મ

Leave a Comment