અગ્નિવીર નેવી SSR ભરતી 2024 | ભારતીય નૌકાદળમાં અગ્નિવીર પોસ્ટ માટે મેગા ભરતીની જાહેરાત અહીં થી જાણો માહિતી 

Agniveer navy ssr bharti 2024 અગ્નિવીર નેવી SSR ભરતી 2024 | ભારતીય નૌકાદળમાં અગ્નિવીર પોસ્ટ માટે મેગા ભરતીની જાહેરાત અહીં થી જાણો માહિતી  અગ્નિવીર નેવી ભરતી માટે બમ્પર જગ્યા જાહેર કરવામાં આવી છે તો તમે પણ નોકરી કરવા માગતા હોય તો છોકરા અને છોકરીઓ બંને અને એવી ભરતી માટે અરજી કરી શકે છે

અગ્નિવીર નેવી ભરતી માટે ઓનલાઇન અરજી કરવાની તારીખ છે 13 5 2024 અને અરજી કરવાની છેલ્લી તારીખ છે 27 5 2024 ત્યાં સુધી ઉમેદવારો અરજી કરી શકશે

ટેલિગ્રામ ચેનલથી દર મહિને રૂ. 30,000/- કમાઓ, આ છે સૌથી સહેલો રસ્તો આ છે

અગ્નિવીર નેવી ભરતી 2024 માટે મોટી ભરતી જાહેર કરવામાં આવી છે તમે પણ અરજી કરવા માંગતા હો તો ની ભરતીમાં સારો પગાર આપવામાં આવશે અને છોકરા અને છોકરી બંને આ પાર્ટીમાં અરજી ફોર્મ ભરી શકે છે કુલ સંખ્યાને જાહેરાત કરવામાં આવેલ નથી

અગ્નિવીર નેવી SSR ભરતી 2024 ખાલી જગ્યાની વિગતો

અગ્નિ વીર નેવી ભરતી 2024 માટે મોટી ભરતી જાહેર કરવામાં આવી છે તમે પણ અરજી કરવા માંગતા હો તો ની ભરતીમાં સારો પગાર આપવામાં આવશે અને છોકરા અને છોકરી બંને આ પાર્ટીમાં અરજી ફોર્મ ભરી શકે છે કુલ સંખ્યાને જાહેરાત કરવામાં આવેલ નથી

Agniveer Navy SSR Bharti 2024 Eligibility

અગ્નિવીર  ભરતી ફોર્મ ભરવા માટે તમારી લાયકાત બારમું ધોરણ પાસ કરેલ હોવા જોઈએ અને તો તમારે એન્જિનિયરિંગ ડિપ્લોમા અથવા બે વર્ષનો ધોરણ 12 પછી અભ્યાસક્રમ કરેલા છે તો તમે ફોર્મ ભરી શકો છો

અગ્નિવીર નેવી SSR ભરતી 2024 વય મર્યાદા 

અગ્નિવીર નેવી ભરતી 2024 માટે ઉંમર મર્યાદા જેનો જન્મ એક નવેમ્બર 2003 થી 30 એપ્રિલ 2007ની વચ્ચે થયો હશે તે વ્યક્તિ આ નેવી ભરતી માટે અરજી કરી શકે છે

અગ્નિવીર નેવી SSR ભરતી પરીક્ષા ફી

અગ્નિવીર નૌકાદળમાં એસએસસી આહાર માટે ભરતી જાહેર કરવામાં આવી છે તેમાં પરીક્ષા ફી ઉમેદવારે 550 રૂપિયા આપવાની રહેશે

Agniveer Navy SSR Bharti 2024 Salary

અગ્નિવીર ભરતીમાં નોકરી કરવા માગતા ઉમેદવારો માટે પગાર ₹30,000 આપવામાં આવશે અને દર વખતે પગારમાં વધારો કરવામાં આવશે અને ચોથા વર્ષના પગાર ₹40,000 કરવામાં આવશે

Agniveer Navy SSR Bharti 2024 date

  • અરજીની તારીખ-13/05/2024
  • અરજી કરવાની છેલ્લી તારીખ-27/05/2024

અગ્નિવીર નેવી એસએસઆર ભરતી 2024 ઓનલાઈન ફોર્મ અરજી કરો

  • અગ્નિવીર નેવી એસએસઆર ભરતી 2024 ઓનલાઈન ફોર્મ અરજી કરો
  • ઓનલાઈન અરજી કરવા માટે https://agniveernavy.cdac.in/sailorscycle3 વેબસાઈટની મુલાકાત લો.
  • એપ્લિકેશન રજીસ્ટર કરવા માટે, “નોંધણી કરો” પર ક્લિક કરો અને નામ, સંપર્ક માહિતી, મોબાઇલ ફોન અને ઇમેઇલ આઈડી દાખલ કરો અને
  • “સબમિટ કરો” બટન દબાવો, ત્યારબાદ ઉમેદવારના મોબાઈલ ફોન અને ઈમેલ આઈડી પર OTP મોકલવામાં આવશે. તે પછી ઉમેદવાર ઉક્ત લોગ
  • ઇન આઈડી અને પાસવર્ડનો ઉપયોગ કરીને અરજી ભરવાની પ્રક્રિયા શરૂ કરી શકે છે.
  • ઓનલાઈન અરજી ભર્યા પછી સાચવો. તે પછી પ્રિન્ટ પર ક્લિક કરો અને સમગ્ર એપ્લિકેશનને તપાસો, જો એપ્લિકેશનમાં કોઈ સુધારણા જરૂરી હોયતો જરૂરી માહિતીને સંપાદિત કરો.
  • ઓનલાઈન અરજી ફોર્મમાં જરૂરી માહિતીમાં સુધારો કર્યા પછી, અને ફોટોગ્રાફ અને સહી યોગ્ય રીતે અપલોડ કરવામાં આવી છે અને અન્ય માહિતી
  • સાચી છે તેની ખાતરી કર્યા પછી, “સબમિટ કરો અને ચૂકવો” બટન પર ક્લિક કરો અને પરીક્ષા ફી ઓનલાઈન ચૂકવો.

Leave a Comment