ગુજરાત હવામાન આગાહી – જાણો આજનું હવામાન લાઈવ Gujarat, ક્યાં કેટલી ઠંડી પડશે જાણો અહીંથી

ajnu havaman 2024 ગુજરાત હવામાન આગાહી 2024- ગુજરાતમાં ઠંડી નું પ્રમાણ બહુજ વધી ગયું છે, છેલ્લા 2 દિવસ થી ગામડામાં અને શહેર માં બહુ ઠંડી અને પવન છે, જેના લીધે સવારમાં વહેલા ઉઠવું પણ મુશ્કેલ થઇ ગયું છે. આજનું હવામાન લગભગ વધારે ઠંડી પડે છે 

havaman satellite ઠંડી નુ હવામાન 2024 માં વધારે ઠંડી પડવાની છે અને ગામડા માં થાળી નું પ્રણામ વધારે વધી છે તમારે ત્યાં પણ હાલ ઠંડી પડતી હશે હવામાન લાઈવ map દ્વાર સાતમે જાણી શકો છો હવામાન માહિતી આપવામાં આવે શે ગુજરાત હવામાન નું હમાવાન ભારે રહે છે હમણાં થી કારણ કે વાદળ વાળા વાતાવરણ માં બીમાર પાડવાની શકતા વધારે રહે છે ઉતર ગુજરાત હવામાન 2024 weather today 2024
 
ajnu havaman 2024

ગુજરાત હવામાન 

ગુજરાત હવામાન સમાચાર દ્વારા માહિતી મળી રહે છે એટલે તમામ જિલ્લામાં હવામાન વિભાગની આગાહી મળી રહે છે 

Avti kal havaman in gujarati 
 

હવામાન સમાચાર લાઈવ 2024

આજના હવામાન સમાચાર વરસાદના થોડું વાદળ છાયું હવામાન રહે છે એટલે વરસાદ ના સમાચાર લાઈવ 2024 તામેં મળી રહશે રાજ્યમાં આજે ઠંડીનો ચમકારો અનુભવાઇ રહ્યો છે. ત્યારે આ ઠંડી વચ્ચે ગુજરાતમાં વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. આજે હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં બે દિવસ અનેક જિલ્લાઓમાં માવઠું થશે તેવી આગાહી પણ કરવામાં આવી છે. આ સાથે વરસાદ બાદ લઘુત્તમ તાપમાન ઊંચુ જાય તેવું પણ અનુમાન કરવામાં આવ્યુ છે. વરસાદની આગાહી આજની

વરસાદની આગાહી અંબાલાલ પટેલ કરે છે તે સાચી જ પડે છે.
 

આ પણ વાંચો 

  1. કેટલી ઉંમરે કેટલો દારૂ પીવો જોઈએ, તમામ લોકો જોઈલો એક દિવસ ની લિમિટ કેટલી આ કરવાથી નહિ થાય નુકસાન

  2. જાન્યુઆરી મહિનામાં વ્રત અને તહેવારો ક્યા છે , અહીં ચોક્કસ તારીખ અને શુભ સમય જાણો

હવામાન આગાહી આજની 2024

ગુજરાતમાં હાલના દિવસોમાં શિયાળાની ઠંડી ભારે છે તેની સાથે જ ફરી રાજ્યમાં કમોસમી વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. વરસાદની આગાહી લાઈવ 2024 વરસાદ ની આગાહી કરવામાં આવી છે વરસાદની આગાહી તારીખ એક તરફ અરબી સમુદ્રમાં સિસ્ટમ બની છે અને બીજી તરફ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ગુજરાત પર આવી રહ્યું છે. આ સિસ્ટમોની અસરની વચ્ચે દક્ષિણ ગુજરાત પર એક ટ્રફ રેખા બની છે.

ઠંડી નુ હવામાન 2024

ઠંડી નુ હવામાન આગાહી ઠંડી લાગવાના કારણો સેંટર પહેરવાનું રાખવાનું ઠંડી કેમ લાગે? ઠંડી લાગે તો શું કરવાનું? આવા પ્રસ્નો થતા હશે તમને ઠંડી નુ હવામાન રાજ્યના 17 શહેરમાં 15 ડિગ્રીથી પણ ઓછું તાપમાન નોંધાયું છે. નલિયા, દીવ અને ડિસામાં 10 ડિગ્રી તાપમાન નોંધાયું છે, જ્યારે અમદાવાદ અને વડોદરામાં 13 ડિગ્રીએ પારો પહોંચ્યો છે.

આજે ઠંડી કેટલી છે

રાજ્યના 17 શહેરમાં 15 ડિગ્રીથી પણ ઓછું તાપમાન નોંધાયું છે. નલિયા, દીવ અને ડિસામાં 10 ડિગ્રી તાપમાન, ગાંધીનગર, રાજકોટ, કેશોદમાં 11 ડિગ્રી તાપમાન, ભુજ અને કંડલામાં 12 ડિગ્રી તાપમાન નોંધાયું હતું, જ્યારે અમદાવાદ અને વડોદરામાં 13 ડિગ્રીએ પારો પહોંચ્યો 

ગુજરાત હવામાન નકશો

સેટેલાઈટ હવામાન ગુજરાત હવામાન નકશો બતાવે છે કે હવામાન વિભાગે ગુજરાતમાં આગામી 5 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી હતી. ત્યાં ફરીથી પૂર્વ મધ્યપ્રદેશમાં લો-પ્રેશર સિસ્ટમ સક્રિય થતાં આગામી બે સપ્તાહ સુધી સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે. Avti kal havaman weather 2024 આવતીકાલનું હવામાન વરસાદ 2024

Leave a Comment