મોબાઈલથી આ સરકારી કાર્ડ બનાવો અને તમને મળશે ₹5 લાખ. જાણો કેવી રીતે

Ayushman card gujarat download:મોબાઈલથી આ સરકારી કાર્ડ બનાવો અને તમને મળશે ₹5 લાખ. મિત્રો સરકાર દ્વારા એક યોજના ચાલુ કરવામાં આવી છે જે તમને આધારકાર્ડ પરથી 5 લાખ રૂપિયાની લોન મળશે આ કાર્ડ બનાવવાથી તમને હોસ્પિટલમાં કોઈ ખર્ચો નહીં થાય અને પાંચ લાખ સુધી મફત સારવાર મળશે તો જાણો આ કાર્ડ વિશે સંપૂર્ણ માહિતી
 

Ayushman card gujarat download સરકાર દ્વારા આપવામાં આવતું કારનું નામ છે આયુષ્માન કાર્ડ જે ભારત સરકાર દ્વારા યોજના ચલાવવામાં આવે છે તેના દ્વારા આયુષ્યમાન કાર્ડ માં 5 લાખ રૂપિયા સુધીની સહાય આપવામાં આવે છે તો અરજી કેવી રીતે કરવી એના આયુષ્માન ના ફાયદા અને આયુષ્યમાન કાર્ડ કેવી રીતે બનાવો જાણવા લેખમાં સંપૂર્ણ રીતે

Ayushman card gujarat download

યોજના 2024 આયુષ્માન ભારત યોજના 2024
લાભ ₹5 લાખ સુધી
વય શ્રેણી કોઈ મર્યાદા નક્કી કરવામાં આવી નથી
રાજ્ય ગુજરાત 
એપ્લિકેશન  ઓનલાઈન અને ઓફલાઈન

આયુષ્માન કાર્ડ માટેની પાત્રતા

  1. આ કાર્ડ માટે 18 થી 60 વર્ષ સુધી વચ્ચે કોઈ પણ અરજી કરી શકે છે
  2. સામાન્ય માણસ પણ આયુષ્માન કાર્ડ નીકાળી શકે છે
  3. હોસ્પિટલમાં જઈને તમારે આયુષ્માન કાર્ડ બનાવી શકો છો

ગુજરાત આયુષ્માન કાર્ડ બનાવા માટે ડોક્યુમેન્ટ 

  1. આધાર કાર્ડ
  2. રેશન કાર્ડ
  3. આવક પ્રમાણપત્ર
  4. પાસપોર્ટ સાઇઝનો ફોટો
બંધન બેંક લોન કોઈપણ દસ્તાવેજ વગર માત્ર પાંચ મિનિટમાં 50,000 થી 10 લાખ સુધીની લોન આપી રહી છે અહીંથી અરજી કરો

ગુજરાત આયુષ્માન કાર્ડ યોજના 2024 ના લાભ

  1. આયુષ્માન કાર્ડ દ્વારા દરેક પરિવારને પાંચ લાખ સુધીની મફત સારવાર આપવામાં આવશે
  2. કોઈપણ સરકારી અથવા ખાનગી હોસ્પિટલમાં મફત સારવાર કરી આપવામાં આવશે
  3. આ કાર્ડ દ્વારા હોસ્પિટલમાં મફત જમવાનું મળી રહેશે અને દસ દિવસ સુધી મફત દવા
  4. આ યોજનામાં કોરોના કેન્સર ,કિડની રોગ, હૃદય રોગ ડેન્ગ્યુ ,ચિકનગુનિયા ,મલેરીયા ,ડાયાલિસિસ વગેરે જેવા રોગોની મફત સારવાર કરી આપવામાં આવશે
બેંક ઓફ બરોડા લોન કોઈને કહેતા નહીં, અહીંથી ફ્રી માં અરજી કરવાથી તમને તરત જ 2 લાખ મળશે.

ગુજરાત આયુષ્માન કાર્ડ 2024 કેવી રીતે બનાવવું 

  1. સૌપ્રથમ તમારે સરકારી વેબસાઇટ https://beneficiary.nha.gov.in/ પર જવું પડશે .
  2. વેબસાઈટમાં લાભાર્થી એવું લખેલું છે તેના પર ક્લિક કરવાનું
  3. જે નવું પેજ ખુલશે એમાં એપ્લાય ઓનલાઈન હશે ત્યાં ક્લિક કરવાનું
  4. પછી તમારે મોબાઈલ નંબર અંદર નાખવું પડશે જે આધાર કાર્ડ નંબર પર લીંક છે તે નાખ્યા પછી ઓટીપી આવશે તે દાખલ કરવાનો
  5. તમારા કુટુંબની બધી માહિતી સાચી અંદર લખવાની રહેશે
  6. માહિતી આપ્યા પછી સબમીટ બટન હશે તેના પર ક્લિક કરવાનું

Leave a Comment