Pm Pranam Scheme 2024: પીએમ પ્રણામ યોજનામાં 3.68 લાખ કરોડ ની સબસીડી મળશે આ ખેડૂતને

Pm Pranam Scheme 2024 માં સરકાર રાસાયણિક ખાતર દ્વારા ઉત્પાદિત થતી વસ્તુ ને ઓછું પ્રોત્સાહન આપશે અને છાણિયું ખાતર (ઓર્ગેનિક ખાતર) દ્વારા ઉત્પાદિત અનાજને માર્કેટમાં સારા ભાવ આપશે જેથી ખેડૂત વધુ પ્રોત્સાહિત થાય ઓર્ગેનિક ખાતર દ્વારા વધુ ઉત્પાદન કરે.

pm pranam yojana માં ભારત સરકાર દ્વારા રાસાયણિક ખાતર નો ઓછો ઉપયોગ થાય અને ઓર્ગેનિક ખાતરનો વધુ ઉપયોગ વધે તે માટે 3.68 લાખ કરોડ રૂપિયા 3 વર્ષ માટે ખેડૂત માટે ફાળવવામાં આવ્યા. ખેડૂત માટે પીએમ પ્રનામ યોજના બહુ જ ફાયદાકારક યોજના છે અને આજ આ આર્ટિકલ pm pranam yojana માં સંપૂર્ણ જાણકારી આપીશું.

પીએમ પ્રણામ યોજના શું છે

Pm Pranam Scheme 2024 કેન્દ્ર સરકારની એક મહત્વની યોજના છે , આ યોજનામાં રાસાયણિક ખાતરનો ઉપયોગ ઘટાડીને ઓર્ગેનિક ખાતર દ્વારા ઉત્પાદિત અનાજ , ચીજવસ્તુ બઝારમાં લાવવી. કેન્દ્ર સરકાર 3 વર્ષમાં 3.68 લાખ રૂપિયા ઓર્ગનિક ખેતીમાં વધારો થાય તેના માટે ખર્ચ કરવાની છે.

Also Read : 7/12 ના ઉતારા download online જોવો ઘરે બેઠા

રાસાયણિક ખાતરો પર સબસીડી:

  1. રાસાયણિક ખાતરો પર સબસીડી 2022-23 માં ₹2.25 લાખ કરોડથી ઘટાડીને 2023-24 માં ₹1.50 લાખ કરોડ કરવામાં આવશે.
  2. આ ઘટાડામાંથી બચેલી રકમ, ₹75,000 કરોડ, પીએમ પ્રણામ યોજના હેઠળ ખેડૂતોને જૈવિક ખાતરોના ઉપયોગ માટે સબસીડી આપવા માટે ઉપયોગમાં લેવામાં આવશે.

જૈવિક ખાતરો પર સબસીડી:

  1. જૈવિક ખાતરો પર 50% સુધીની સબસીડી આપવામાં આવશે.
  2. આ સબસીડી ખેડૂતોને જૈવિક ખાતરો ખરીદવા માટે ખર્ચ કરેલા નાણાંનો અડધો ભાગ પાછો આપશે.
મોબાઈલથી આ સરકારી કાર્ડ બનાવો અને તમને મળશે ₹5 લાખ. જાણો કેવી રીતે

3. અન્ય સહાય:

  1. પીએમ પ્રણામ યોજના હેઠળ ખેડૂતોને જૈવિક ખાતરોના ઉપયોગ માટે તાલીમ અને જાગૃતિ પણ આપવામાં આવશે.
  2. ખેડૂતોને જૈવિક ખાતરોનું ઉત્પાદન કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવશે.

પીએમ પ્રણામ યોજના 2024 જરૂરી ડોક્યુમેન્ટ

  1. ડોમિસાઇલ પ્રમાણપત્ર
  2. આધાર કાર્ડ
  3. વીજળી બિલ
  4. મોબાઇલ નંબર
  5. મતદાર ઓળખ કાર્ડ
  6. વીજ જોડાણ
  7. ફોટો
  8. બેંક ખાતાની વિગતો
  9. રેશન કાર્ડ નંબર
ઘર બનાવા માટે મોટી યોજના જાહેર, તમને મળશે ₹2.50 લાખ. યાદી તપાસો અહીં થી 

Pm Pranam Scheme 2024 યોજના માટે ઑનલાઇન અરજી કરવા માટે:

  1. PM Pranam Yojana ની સત્તાવાર વેબસાઇટ (https://pmkisan.gov.in/) ની મુલાકાત લો.
  2. હોમપેજ પર, “PM Pranam Yojana Registration” બટન પર ક્લિક કરો.
  3. તમારો આધાર નંબર, ખેડૂત ઓળખ કાર્ડ નંબર (KCC), અને મોબાઇલ નંબર દાખલ કરો.
  4. OTP મેળવવા માટે “Generate OTP” બટન પર ક્લિક કરો.
  5. OTP દાખલ કરો અને “Submit” બટન પર ક્લિક કરો.
  6. ઓનલાઇન ફॉर्મ ભરો અને જરૂરી દસ્તાવેજો અપલોડ કરો.
  7. “Submit” બટન પર ક્લિક કરો અને તમારી અરજી સબમિટ થઈ જશે.

પીએમ પ્રણામ યોજના 2024 માટે પાત્રતા

  1. ખેડૂત કાયમી ભારતનો નાગરિક હોવો જોઈએ.
  2. ખેડૂતની પાસે ખેતીની જમીન હોવી જોઈએ.
  3. ખેડૂતોએ PM Kisan Yojana હેઠળ નોંધણી કરાવી હોવી જોઈએ.
  4. ખેડૂતોએ ખાતર ખરીદી માટે ખાતર દુકાનદાર પાસેથી OTP મેળવવો જોઈએ.

Leave a Comment