હવે તમામ જિલ્લાની રાશનકાર્ડ કુપન મેળવો, રેશનકાર્ડ વગર કુપન ડાઉનલોડ કરી જાણો કેટલું અનાજ મળશે  | AnyRoR Gujarat

હવે તમામ જિલ્લાની રાશનકાર્ડ કુપન મેળવો, રેશનકાર્ડ વગર કુપન ડાઉનલોડ કરી જાણો કેટલું અનાજ મળશે 

ration card kupan:હવે તમામ જિલ્લાની રાશનકાર્ડ કુપન મેળવો, રેશનકાર્ડ વગર કુપન ડાઉનલોડ કરી જાણો કેટલું અનાજ મળશે મિત્રો જો તમે પણ રેશનકાર્ડની કુપન ડાઉનલોડ કરવા માગતા હો અને તમારી પાસે રેશનકાર્ડ નથી તો કોઈ ચિંતા કરવાની જરૂર નથી અમે તમને જણાવી દઈશું કે સરકારને કુપન કેવી રીતે ડાઉનલોડ કરવી જેથી તમારે અનાજ કેટલું મળ્યું કેટલું મળવાનું છે તે જાણી શકાશે

રેશનકાર્ડ કેટલું જરૂરી છે તમને ખબર હશે કે રેશનકાર્ડ ખોવાઈ ગયા પછી અનાજ મળવાનું બંધ થઈ જાય છે રેશનકાર્ડ ડાઉનલોડ કેવી રીતે કરવું અને રેશનકાર્ડ ઉપર કેવી રીતે મેળવવી જાણો સંપૂર્ણ માહિતી અહીંથી રેશનકાર્ડ મળવાપાત્ર જથ્થો 2024

WhatsApp ગ્રુપ જોડાઓ
ટેલિગ્રામ ગ્રુપ જોડાઓ
રેશન કાર્ડ ની યાદી ,નવુ રેશનકાર્ડ કઢાવવા માટે ,BPL રેશનકાર્ડ ફોર્મ ,રેશન કાર્ડ ચેક જાણો માહિતી

ગુજરાત રેશનકાર્ડ ડાઉનલોડ કેવી રીતે કરવું 

આજે મેં તમને જણાવી દઈ કે ગુજરાત રાજ્ય દ્વારા આપવામાં આવતા અને ગ્રાહકોને કેટલું અનાજ મળે છે તેના વિશે માહિતી આપીશું રેશનકાર્ડ મળવાપાત્ર જથ્થો 2024 આ રેશનકાર્ડ ઉપર ડાઉનલોડ કરીને તમે જાણી શકો છો કે તમને કેટલું મળવા પાત્ર અનાજ છે હવે ઓનલાઈન પણ જોઈ શકો છો તમે કેટલો અનાજ મળશે તમને ઘરે બેઠા તો આ રીતે કરો ડાઉનલોડ રેશનકાર્ડ ઉપર

રેશન કાર્ડમાંથી તમારું નામ દૂર થઇ ગયું હોય તો ટેન્શન ના લેતા , બસ આ રીતે ઉમેરો નામ 

રેશનકાર્ડ કુપન 2024 ડાઉનલોડ કેવી રીતે કરવી

  1. રેશનકાર્ડ કુપન ડાઉનલોડ કરવાની ખૂબ જ સરળ પ્રક્રિયા પહેલા તમારા મોબાઇલમાં તમે રેશનકાર્ડ ઉપર મેળવી શકો છો
  2. સૌ તમારે પ્લે સ્ટોરમાં જઈને મેરા રાશન એપ્લિકેશન ડાઉનલોડ કરવી પડશે
  3. મેરા રાશન રેશનકાર્ડ એપ્લિકેશન 2024 ખુલશે એટલે તમારે આધાર શેડિંગ વિકલ્પ હશે તેના પર ક્લિક કરવાનું રહેશે\
  4. રેશનકાર્ડ કુપન ડાઉનલોડ કરવા માટે તમને બે વિકલ્પ મળશે પહેલો કે તમે રેશનકાર્ડ નંબર પરથી રેશનકાર્ડ ઉપર ડાઉનલોડ કરી શકો છો અને
  5. તમારા આધાર નંબર હોય તે નાખીને તમે રેશનકાર્ડ ઉપર ડાઉનલોડ કરી શકો છો
  6. રેશનકાર્ડ નંબર તમારા પરિવારનો કોઈ પણ હશે તો ચાલશે અને આ નંબર નાખી તમારે સબમિટ ક્લિક કરવાનું રહેશે

Leave a Comment