Bank of Baroda Fire Officer Recruitment 2024:બેંક ઓફ બરોડા ફાયર ઓફિસર ભરતી 2024 ઓનલાઇન ફોર્મની છેલ્લી તારીખ 08 માર્ચ સુધી અહીં ભરો ફોર્મ બેંક ઓફ બરોડા માં વિદ્યાર્થીઓ ધરાવતા હોય તેમના માટે ફાયર વિભાગમાં ભરતી આવી ગઈ છે જાણો ફાયર ઓફિસરની ભરતી 2024 માટે કેવી રીતે કરવી
Bank of Baroda Fire Officer Recruitment 2024:ફાયર વિશે ભરતી 2014 લાયકાત અરજી કેવી રીતે કરવી ઉંમર મર્યાદા શું હશે તમામ ની માહિતી છે તો સંપૂર્ણ માહિતી જાણવા આ પોસ્ટ વાંચો ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 8 માર્ચ 2024 છે
Bank of Baroda Fire Officer Recruitment 2024
બેંક ઓફ બરોડા ભરતી 2024 | |
બેંકનું નામ | બેંક ઓફ બરોડા |
હોદ્દો | ફાયર ઓફિસર |
નંબર | 484 પોસ્ટ |
શ્રેણી | બેંક નોકરીઓ |
પગાર ધોરણ | રૂપિયા. 26000 – 63840/- |
અરજી પ્રક્રિયા | ઓનલાઈન ફોર્મ |
ફાયર ઓફિસર ભરતી 2024 માટે શૈક્ષણિક લાયકાત અને પાત્રતા
જે વિદ્યાર્થી મિત્રોએ કોઈપણ સંસ્થા કે યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન પૂરું કર્યું હશે અથવા તેમની શંકર તેમની પાસે કોઈપણ લાયકાત હશે તો તે વ્યક્તિ આ પાર્ટીમાં ફોર્મ ભરી શકશે પણ ભક્તિની પાત્ર સંબંધિત માહિતી સત્તાવાર વેબસાઈટ પર જાણો
બેંક ઓફ બરોડા ફાયર ભરતી 2024 ઉંમર મર્યાદા શું
ફાયર ઓફિસે ભરતી 2014 માટે અરજદારની ઉંમર 22 વર્ષની હોવી જોઈએ અને વધુમાં વધુ ફોર્મ ભરવા ઇચ્છતા હોય એવા ઉમેદવારની ઉંમર ૩૫ વર્ષની હોવી જોઈએ આપવામાં આવશે
ફ્રી સિલાઈ મશીન યોજના 2024 ફ્રી સિલાઈ મશીન યોજના લાભ કોને મળશે જાણો અહીં થી
Bank of baroda ભરતી માં પસંદગી કેવી રીતે થશે
બેંક ઓફ બરોડા ભરતી 2024 માં સૌપ્રથમ તમારા માટે લેખિત પરીક્ષા આવશે એના પછી ઇન્ટરવ્યું આવશે પછી તમારા ડોક્યુમેન્ટ હશે તેની ચકાસણી કરશે અને પછી તમારી પસંદગી કરવામાં આવશે
પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના થી ગરીબ ના ઘરે થશે અજવાળું ગુજરાતમાં કોને લાભ મળશે જાણો
બેંક ઓફ બરોડા ફાયર ઓફિસર ભરતી 2024 માં ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું
- ભરતી માટે સૌ પ્રથમ તમારી બેન્ક ઓફ બરોડા ફાયર ઓફિસર 2024 ની સૂચના વાંચવાની
- Bank of baroda ની ઓફિસિયલ વેબસાઈટ bank of baroda.in
- ઓફિશિયલ વેલ સાઇડ પર જશે એટલે ફાયર ઓફિસર ઓનલાઈન ફોમ પર ક્લિક કરો
- તમારી શૈક્ષણિક લાયકાત તને જણાવ્યા પ્રમાણે ડોક્યુમેન્ટ ની ડિટેલ્સ આપવાની રહેશે
- પછી સબમીટ બટન આવશે તેના પર ક્લિક કરવાનું અનેતમારી અરજી ફાઈનલ થઈ ગઈ હશે