Best ICC World Cup 2023 Narendra Modi Stadium Ahmedabad parking booking app વર્લ્ડ કપ 2023 મા પાર્કિંગ જોવો

Best ICC World Cup 2023 Narendra Modi Stadium Ahmedabad parking booking app :વર્લ્ડ કપ 2023 માટે અમદાવાદ સજ્જ બન્યું છે. આજે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને ઓસ્ટેલિયા વચ્ચે મેચ રમાશે. આ માટે પ્રેક્ષકો માટે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વિશેષ સુવિધા ઉભી કરાઈ છે. જેથી કોઈ અવગવડતા ન પડે.

નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચને લઈને પાર્કિંગની ખાસ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. ત્રણ કિલોમીટરની ત્રિજ્યામાં કુલ 15 પ્લોટ પાર્કિંગ માટે અનામત રખાયા છે. જોકે, આ માટે પાર્કિંગ ચાર્જ વધારી દેવાયો છે. ટૂ-વ્હીલર માટે રૂપિયા 100 રૂપિયા અને ફોર-વ્હીલર માટે રૂપિયા 250 રૂપિયા ચાર્જ રહેશે. વન-ડે મેચના કારણે વધારે સમય સુધી વાહન પાર્ક કરવાનુ હોવાથી ચાર્જ બમણો કરી દેવાયો છે. 

વર્લ્ડ કપ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, અમદાવાદ પાર્કિંગ વ્યવસ્થા

સિનિયર વેલ. પાર્કિંગ નામ સ્થાન
1 પાર્કિંગ-1 (ટુ-વ્હીલર) મોટેરા મેઈન ગેટ સામે
2 પાર્કિંગ-2 (ટુ-વ્હીલર) Near Sangath IPL Plot Gate No-1
3 પાર્કિંગ-3 (ટુ-વ્હીલર) AMCની બાજુમાં, ભરવાડ પ્લોટ
4 પાર્કિંગ-4 (ફોર-વ્હીલર) અગ્રવાલ પ્લોટ

Best ICC World Cup 2023 Narendra Modi Stadium Ahmedabad parking booking app

ક્રિકેટ વર્લ્ડ કપ અમદાવાદ મેચ માટે પાર્કીંગની વ્યવસ્થા જાણો 

  •  ICC World Cup 2023 નરેન્દ્ર મોદી સ્ટેડિયમની ત્રણ કિલોમીટરની ત્રિજ્યામાં કુલ ૧૫ પ્લોટ પાર્કીંગ માટે અનામત રખાયું છે.
  • આ જગ્યામાં ૧૫૦૦૦ ટુ વ્હીલર અને ૭૦૦૦ ફોર વ્હીલર પાર્ક થઈ શકે તેવા પાર્કીંગની વ્યવસ્થા છે.
  • ટૂ-વ્હીલર માટે રૂપિયા 100 રૂપિયા અને ફોર-વ્હીલર માટે રૂપિયા 250 ચાર્જ લેવાશે 
  • વન ડે મેચ ના કારણે વધારે સમય સુધી વાહન પાર્ક કરવાનુ હોવાથી ચાર્જ બમણો કરી દેવાયો છે.
  • car parking at narendra modi stadium
  • narendra modi stadium parking map
  • narendra modi stadium parking capacity

વાંચો:

આ યોજનામાં તમને ₹10 લાખની લોન મળશે કે નહિ જોઈ લો, એ પણ ઓછા વ્યાજે મળશે, ક્યા ડોક્યુમેન્ટ જોઈએ 

એર શો થી થશે શરૂઆત,ઓસ્ટેલિયાની દુઆ લિપા 5 થી 6 કરોડ રૂપિયા ફી લે છે, નરેન્દ્ર મોદી ,અક્ષય કુમાર ,જાણો વધુ માહિતી

જાણો કઈ એપ્લિકેશન પર થી પાર્કિંગ કરી શકાશે 

  •  ICC World Cup 2023 માટે Show My Parking નામની એપ્લિકેશન દ્વાર ઓનલાઈન પાર્કિંગ બુકીંગ કરવાનું રહેશે
  • ચાર પ્લોટ ટૂ-વ્હીલર માટે ફાળવણી 
  • ૧૧ પ્લોટ ફોર વ્હીલર માટે ફાળવવામાં આવ્યા છે.
  • ટ્રાફીક પોલીસના સહયોગથી વાહનોનું પાર્કિંગ કરવામાં આવશે. 

વાંચજો: Tata Technologies IPO lot size પ્રાઇસ બેન્ડની જાહેરાત બજાર કરતાં 47% સસ્તી તમને બનાવશે પૈસાવાળા જાણો સંપૂર્ણ માહિતી

વર્લ્ડ કપ 2023 ટાઈમ ટેબલ

Team Date and Time (IST)
ઇન્ડિયા પાકિસ્તાન મેચ 
14 Oct at 02: 00 PM
ભારત ઓસ્ટ્રેલિયા લાઈવ મેચ 4 Nov at 02: 00 PM
આફ્રિકા અફઘાનિસ્તાન મેચ 10 Nov at 02: 00 PM
ODI World Cup 2023 Final વર્લ્ડ કપ 2023 ફાઇનલ મેચ 19 Nov at 02: 00 PM

 

New Renault Duster launch Date ની જાહેરાત આવી ગઈ ક્રેટા અને કિયા જેવી ગાંડીઓને આપશે ટક્કર ખેલ ખતમ

Leave a Comment