ગૂગલ એડસેન્સથી કમાવો ઘરે બેઠા બેઠા ઓનલાઇન 1 મહિના માં લાખ રૂપિયા

Earn Money From Google Adsense: ગૂગલ એડસેન્સથી કમાવો ઘરે બેઠા બેઠા ઓનલાઇન 1 મહિના માં લાખ રૂપિયા

Google Adsense thi paisa kamao:ગૂગલ એડસેન્સથી પૈસા કમાઓ: તમે ઘરે બેઠા બેઠા ઓનલાઇન મહિનાના લાખો રૂપિયા કમાવવા માંગો છો તો આજે હું તમને એક એવી રીત બતાવીશ જેના દ્વારા તમે તમારા મોબાઇલ છે દિવસને માત્ર બે કલાક કામ કરીને મહિનાના લાખો રૂપિયા કમાઈ શકો છો તમે આ પૈસા કમાવવાની નવી રીત વિશે જાણવા માંગો છો તો આ આર્ટીકલ છેલ્લે સુધી વાંચો. 

Google Adsense 2024 પૈસા કમાઓ

Google Adsense thi paisa kamao તમે લોકોને youtube પર, ફેસબુક પર, instagram પર વિડીયો બનાવતા જોયા એ લોકો દિવસના બે-બે, ત્રણ-ત્રણ વિડીયા અપલોડ કરતા હોય છે અને આ વિડીયો અપલોડ કરે ત્યારે તેમના વિડીયો પર એડ આવતી હોય છે. એ એડ દ્વારા એ લોકો પૈસા કમાવતા હોય છે. તમે google પર ઘણી વેબસાઈટ જોઈ હશે એ વેબસાઈટ પર google દ્વારા એડ આપવામાં આવતી હોય છે અને આ એડ દ્વારા તમે લાખો રૂપિયા કમાઈ શકો છો. આજે અમે અહીંયા તમને કોઈ પ્રક્રિયા જ બતાવીશું કે તમે કઈ રીતે આ google એડસેન્સથી પૈસા કમાઈ શકો છો.

WhatsApp ગ્રુપ જોડાઓ
ટેલિગ્રામ ગ્રુપ જોડાઓ

Google Adsense 2024 પૈસા કમાવવાની પ્રક્રિયા 

અમે તમને google એડસેન્સ દ્વારા પૈસા કમાવાની સંપૂર્ણ પ્રક્રિયા જણાવીશું, માટે આ આર્ટીકલ તમે સ્કીપ કર્યા વગર છેલ્લે સુધી વાંચતા રહો. સૌ પ્રથમ તમારે એક youtube ચેનલ બનાવી પડશે અથવા તમારે એક બ્લોગ ચાલુ કરવું પડશે બ્લોગ એટલે કે એક વેબસાઈટ ચાલુ કરવી પડશે હા તમે માત્ર youtube ચેનલ અથવા વેબસાઈટ બનાવીને google એડસેન્સ દ્વારા લાખો રૂપિયા કમાઈ શકો છો.

યુટ્યુબ Google Adsenseથી પૈસા કમાવો 

YouTube ચેનલ દ્વારા પૈસા કમાવવાની રીત:
  • ચેનલ બનાવો: Gmail ID દ્વારા YouTube ચેનલ બનાવો, આકર્ષક નામ અને ચિહ્ન પસંદ કરો.
  • વિડિયો બનાવો: દરરોજ નવા, મૂળ અને ઉચ્ચ ગુણવત્તાવાળા વિડિયો અપલોડ કરો.
  • monetization: 1000 સબ્સ્ક્રાઇબર્સ અને 4000 કલાક જોવાનો સમય પૂર્ણ કરો, Google AdSense સાથે જોડાઓ અને મુદ્રીકરણ માટે અરજી કરો.
  • કમાણી: જાહેરાતો દ્વારા કમાણી કરો.
  • ચુકવણી: દર મહિનાની 21મી તારીખે બેંક ખાતામાં ચુકવણી મેળવો.

વેબસાઈટ Google Adsenseથી પૈસા કમાવો 

  • તમારે તમારી ઈમેલ દ્વારા વર્ડ પ્રેસ અથવા બ્લોગરમાં એક વેબસાઈટ બનાવી પડશે અને આ વેબસાઈટ ઓરીજનલ કન્ટેન્ટ નાખવું પડશે.
  • તમારે ઓછામાં ઓછા ૩૦ થી ૪૦ આર્ટીકલ 600 થી વધારે શબ્દોના નાખવા પડશે
  • પછી તમારી વેબસાઈટ પર થોડી ઘણી ટ્રાફિક આવવાનું શરૂ થઈ જાય ત્યારે તમે તેને google એડસેન્સ માટે એપ્લાય કરી શકો છો
  • બે દિવસમાં તમારી જોડે email આવશે અને તમારી વેબસાઈટ મોનેટાઈજ થઈ જશે
  • તમારી વેબસાઈટ મોનેટાઇઝ થાય પછી તમારી વેબસાઈટ પર google દ્વારા એડ આપવામાં આવશે અને આ ads દ્વારા તમે પૈસા કમાવી શકશો

સારાંશ 

આર્ટીકલ માં અમે Google Adsense thi paisa kamao તમને જણાવ્યું છે કે ગૂગલ એડિશન દ્વારા તમે કઈ રીતે એક મહિનાના લાખો રૂપિયા કમાઈ શકો છો તેની સંપૂર્ણ પ્રક્રિયા આ આર્ટીકલ માં અમે જણાવી છે માટે આ આર્ટીકલ માં તમને કોઈપણ પ્રશ્ન હોય તો અમને કોમેન્ટ અથવા ઈમેલ દ્વારા કોન્ટેક્ટ કરી શકો છો

Leave a Comment