BOI Recruitment 2024:બેંક ઓફ ઈન્ડિયામાં ઓફિસરની જગ્યા ખાલી, જાણો તમને કેટલો પગાર મળશે Bank of india ધારા ભરતી જાહેર કરવામાં આવી છે તેનું નામ છે સુરક્ષા અધિકારી જેમાં તમને પગાર પણ સારું મળશે અને ઓછી ડીટી કરવાની હશે bank of india માં 15 જગ્યા ઉપર તમે અરજી કરી શકો છો અને સારું પગાર મેળવી શકો છો
Bank of india માં ભરતી બહાર પાડવામાં આવી છે તેના માટે ઉમેદવાર શૈક્ષણિક લાયકાત શું હશે અરજી કેવી રીતે કરવી કેટલી સંપૂર્ણ માહિતી અમે આ પોસ્ટમાં આપેલ છે તો તમે વાંચી અને અરજી કરી શકો છો
ગુજરાત બોર્ડે 12મી આન્સર કી જાહેર કરી, જાણો કેવી રીતે ચેક કરવું અહીંથી આન્સર કી ચેક અને ડાઉનલોડ કરી શકો છો.
Bank of india માં ભરતી વય મર્યાદા:
1 ફેબ્રુઆરી 2024ના રોજ ઉમેદવારની ઉંમર 25 થી 35 વર્ષની વચ્ચે હોવી જોઈએ. (અનામત શ્રેણીના ઉમેદવારો માટે વય મર્યાદામાં છૂટછાટ મળશે.)
Bank of india માં ભરતી અરજી ફી:
- સામાન્ય શ્રેણી: ₹850
- SC/ST: ₹175
Bank of india માં ભરતી પગાર:
પસંદગી પામેલા ઉમેદવારોને ₹64,820 થી ₹93,960 પ્રતિ મહિનાનો પગાર મળશે.
Bank of india માં ભરતી પસંદગી પ્રક્રિયા:
- દસ્તાવેજ ચકાસણી
- ઇન્ટરવ્યુ
ડિજિટલ ગુજરાત પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરી ઘરે બેઠા કોઈપણ સુવિધા જાણો અને સરકારની તમામ યોજનાઓનો લાભ લો
બેંક ઓફ ઈન્ડિયા ભરતી અરજી કરવાની રીત:
- BOIની સત્તાવાર વેબસાઇટ bankofindia.co.in ની મુલાકાત લો.
- હોમપેજ પર નોંધણી કરો.
- લૉગિન કરો અને અરજી ફોર્મમાં તમારી માહિતી દાખલ કરો.
- ફી ભર્યા પછી, અરજી ફોર્મની પ્રિન્ટઆઉટ લો.
સરકારી નોકરી સરકારી નોકરી બેંક ઓફ ઈન્ડિયા B.O.I. બેંક ઓફ ઈન્ડિયા નવી સરકારી નોકરી નવી સરકારી નોકરી બેંક ઓફ ઈન્ડિયા ભરતી બેંક ઓફ ઈન્ડિયા ભરતી
સારાંશ
અમે આજે આ પોસ્ટમાં bank of india ભરતી વિશે વાત કરી છે જેને સંપૂર્ણ માહિતી આપી છે જો તમને કોઈ પણ પ્રોબ્લેમ હોય ફોર્મ ભરવામાં તો તમે અમને કોમેન્ટ કરી અને જણાવી શકો છો તો અમે તમને જરૂર જવાબ આપીશું