ગુજરાત બોર્ડે 12મી આન્સર કી જાહેર કરી, જાણો કેવી રીતે ચેક કરવું અહીંથી આન્સર કી ચેક અને ડાઉનલોડ કરી શકો છો.

ગુજરાત બોર્ડે 12મી આન્સર કી જાહેર કરી, જાણો કેવી રીતે ચેક કરવું અહીંથી આન્સર કી ચેક અને ડાઉનલોડ કરી શકો છો.

Gujarat Board class 12th Answer Key:ગુજરાત બોર્ડે 12મી આન્સર કી જાહેર કરી, જાણો કેવી રીતે ચેક કરવું ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) એ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની આન્સર કી બહાર પાડી છે. આમાં, બોર્ડે ગણિત, રસાયણશાસ્ત્ર, ભૌતિક વિજ્ઞાન અને જીવન વિજ્ઞાનના પેપર માટે GSEB 12મા ધોરણના વિજ્ઞાનની આન્સર કી બહાર પાડી છે. નીચે આપેલ પરથી પ્રોવિઝનલ આન્સર કી ચેક અને ડાઉનલોડ કરી શકો છો.

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર જો તમે ગુજરાત બોર્ડમાંથી 12મા ધોરણની વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા આપી હોય તો આ માહિતી તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. ગુજરાત શાળા શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની આન્સર કી 2024 બહાર પાડવામાં આવી છે. ધોરણ 12 આર્ટસ નું રિઝલ્ટ 2023 તારીખ

WhatsApp ગ્રુપ જોડાઓ
ટેલિગ્રામ ગ્રુપ જોડાઓ
હવે પશુ ખરીદવા માટે મળશે 7લાખ ની વગર ગેરન્ટીએ લોન, સાવ ઓછા વ્યાજે

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ કેવી રીતે તપાસવી અને ડાઉનલોડ કરવી

ધોરણ 12 સામાન્ય પ્રવાહ રીઝલ્ટ ધોરણ 12 આર્ટસ નું રિઝલ્ટ 2024 ધોરણ 12 આર્ટસ / કોમર્સ પરિણામ ઓનલાઈન કેવી રીતે તપાસવું?

ધોરણ 12 સામાન્ય પ્રવાહ રીઝલ્ટ Download Answer Key

ધોરણ 10નું પરિણામ કેવી રીતે દેખવું ,ડાયરેક્ટ આ લિંક પરથી દેખી શકો છો GSEB 10મા ધોરણનું પરિણામ

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામમાં વાંધો નોંધાવવાની તારીખ:

ધોરણ 12 નું પરિણામ માં જો તમને કોઈપણ જવાબ સામે વાંધો હોય તો તમે 30મી માર્ચ, 2024 સુધી વાંધો નોંધાવી શકો છો. વાંધાઓ gsebsciencekey2024@gmail.com પર મેઇલ દ્વારા મોકલી શકાય છે. વાંધો નોંધાવવા માટે પ્રશ્ન દીઠ રૂ. 500 ફી ભરવાની રહેશે.

ધોરણ 12 પરીક્ષાની તારીખો:

ધોરણ 12 સામાન્ય પ્રવાહ રીઝલ્ટ ગુજરાત બોર્ડની 12મા વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા 11 માર્ચથી 22 માર્ચ, 2024 સુધી બે સત્રમાં યોજાઈ હતી. ધોરણ 12 નું પરિણામ જાણો 

Leave a Comment