Ghar Ghanti Yojana તમારી પોતાની ઘરઘંટી સહાય લોટ માટે દુકાન ખોલીને પૈસા કમાવા માંગો છો, તો તમને પ્રોત્સાહિત કરવા માટે સરકાર દ્વારા ઘરઘંટી સહાય યોજના શરૂ કરવામાં આવી છે,અમે તમને સંપૂર્ણ વિગતવાર માહિતી આ લેખમાં આપીશું
આ લેખમાં, અમે તમને મફત ઘરઘંટી સહાય યોજના વિશે અરજી કરવા માટેના ફરજિયાત દસ્તાવેજો વિશે પણ જણાવીશું, જેના માટે તમારે આ લેખ ધ્યાનથી વાંચવો પડશે જેથી કરીને તમે તમે આ યોજના માટે અરજી કરી શકો છો
Ghar Ghanti Yojana :વિગત
યોજના નામ | ઘરઘંટી સહાય યોજના |
મુખ્ય યોજનાનું નામ | માનવ કલ્યાણ યોજના 2023 |
આ યોજનાના હેઠળ શું લાભ મળે? | અનાજ દળવા માટે ઘરઘંટી આપવામાં આવે છે. |
ઘરઘંટી સહાય યોજનામાં કેટલી રકમની સહાય મળશે? | 15000/– ની અનાજ દળવા માટે ઘરઘંટી સાધન સહાય |
ઘરઘંટી સહાય યોજનાનો લાભ
- ઘરઘંટી સહાય યોજનાનો લાભ તમામ ગામ વિસ્તારોમાં રહેતી મહિલાઓને આપવામાં આવશે.
- આ યોજના હેઠળ, દરેક મહિલાને માત્ર ઘરઘંટી સહાય જ નહીં મળે, પરંતુ તેની પોતાની લોટ મિલ અથવા મસાલાની મિલ ખોલવા માટે ₹ 15,000 ની નાણાકીય સહાય આવશે.
- આ રકમમાંથી તમને 10,000 રૂપિયા ગ્રાન્ટ તરીકે અને અન્ય 10,000 રૂપિયા વ્યાજમુક્ત લોન તરીકે આપવામાં આવશે.
ઘરઘંટી સહાય યોજના:ડોક્યુમેન્ટ
- મહિલાનું આધાર કાર્ડ
- પાન કાર્ડ
- બેંક એકાઉન્ટ પાસબુક
- આવકનો દાખલો
- જાતિ પ્રમાણપત્ર
- સરનામાનો પુરાવો
- મોબાઇલ નંબર
- પાસપોર્ટ સાઇઝનો ફોટો
આ પણ વાંચો:
- બાઇક લવર માટે સારા સમાચાર kawasaki z500 આવી ગયું ,દુનિયાની સુવિધા આ બાઇકમાં હશે જાણો સસ્તી કિંમત
- LIC આજીવન ગેરંટી વીમાની રકમ પર 10% વળતર મળશે, જાણો કેવી રીતે લાભ મેળવવો
- ખેતરની ફરતે વાડ ફેન્સીંગ બનાવવા ખેડૂતને કુલ ખર્ચના 50 ટકા અથવા રૂ.15,000 મળશે જાણો માહિતી
ઘરઘંટી સહાય યોજના લાભ કોને મળશે ?
- બધા ને , ખાસ કરીને સ્ત્રીઓ, હોવા જ જોઈએ.
- મહિલા માત્ર ગામ વિસ્તારની રહેતી હોવી જોઈએ.
- મહિલા BPL કેટેગરીમાં આવવી જોઈએ.
- પરિવારની માસિક આવક ₹ 50,000, કરતાં ઓછી હોવી જોઈએ.
મહિન્દ્રા ટેક્ટર નો મોટો જુગાડ, મહિન્દ્રા લાવ્યું CNG ટ્રેક્ટર, એક કલાકમાં થશે આટલી બચત
ઘરઘંટી સહાય યોજના માટે અરજી ક્યાં કરવી ?
- સૌથી પહેલાં “e-Kutir Portal” ખોલવાનું રહેશે.
- જેમાં કમિશ્નર કુટીર અને ગ્રામોદ્યોગની Official Website e-Kutir Portal ખૂલશે.
- E-Kutir Portal પર ક્લિક કરી હવે “માનવ કલ્યાણ યોજના pdf” પહેલી યોજના દેખાશે.
- E Kutir Portal પર “Login to Portal” કરવાનું રહેશે.
- લોગીન કર્યા બાદ Manav Kalyan Yojana 2023 નામની અલગ-અલગ યોજના બતાવશે..
- જેમાં યોજનાનું ઓનલાઈન ફોર્મ ખૂલશે, જેમાં “વ્યક્તિગત માહિતી માં તમામ માહિતી ભરીને “Save & Next” પર ક્લિક આપવાનું
- હવે “ઘર ઘંટી સહાય” માટે અરજી સિલેક્ટ કરવાનું રહેશે.
વિદ્યાર્થીઓને દર વર્ષે આપશે સરકાર 20,000 શિષ્યવૃર્તિ ,ઝડપથી અરજી કરો અને સંપૂર્ણ માહિતી જાણો
About Author : pravin Contact Email : anyror gujarat@gmail.com Notice : અમારા લેખની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. Hello Readers ,anyrorgujarat.com is a private website and does not represent any government organization or department. Here we share information on automobiles, finance, recruitment, mobiles and gadgets, schemes, news, and various official websites, newspapers, and other websites of Gujarat government |
1 thought on “સરકાર આપે છે ઘર ઘંટી 15,000 ની સહાય ,જાણો શું છે આખી યોજના અને તેના ફાયદા જાણો”