Gratuity Calculation: આ પગાર વાળાઓને મળશે 141347 રૂપિયા કહે છે જાણો કેટલા દિવસ કરવી પડશે નોકરી આ રહી ગણતરી હાલમાં સરકાર દ્વારા ગ્રેજ્યુએટી માટે નિયમમાં ફેરફાર કરવામાં આવ્યા છે જો તમારે પણ 35,000 પગાર હશે તો જાણી લો કેટલી મળશે અને ગ્રેજ્યુઇટીની લિમિટ પણ કરવામાં આવી છે જે 25 લાખ રૂપિયા કરવામાં આવી છે
gratuity calculation in gujarat સરકાર દ્વારા ગ્રેજ્યુએટી ના નિયમ માટે પહેલા 20,00,000 ગ્રેજ્યુએટી પર ટેક્સ ભરવામાં આવતો હતો હવે તે બદલાઈ અને તેની નિમિતમાં વધારો કરે છે અને 25 લાખ રૂપિયા કરવામાં આવી છે જે કર્મચારી પાંચ વર્ષ સુધી નોકરી કરે છે અને પછી રીટાયર્ડ થાય છે ત્યારે તેમને ગ્રેજ્યુએટી આપવામાં આવે છે ચાલુ નોકરીએ કોઈ કર્મચારીનું મોત થાય તો તેના વારસદારમાં હશે તેને ગ્રેજ્યુએટ ની રકમ આપવામાં આવશે
ગ્રેજ્યુટી માટે લાયકાત શું છે લાયકાત જાણો gratuity calculation in gujarat
ગ્રેજ્યુઇટી ના નિયમ 1972 મુજબ હવે 25 લાખ રૂપિયા રકમ કરવામાં આવી છે જે કર્મચારી પાંચ વર્ષ સુધી સતત એક નોકરીમાં નોકરી કરે છે તેને તો તેને ગ્રેજ્યુએટ્ટી આપવામાં આવે છે અને જો પાંચ વર્ષથી ઓછી કરે છે તો તેને ગ્રેજ્યુનો લાભ મળતો નથી ચાર વર્ષ અને 11 મહિનામાં નોકરી છોડી દે તો તેને ગ્રેજ્યુએટ મળતી નથી