GSRTC Online Bus Pass 2024 બસનો પાસ ઓનલાઈન નીકાળો મોબાઇલમાં ઘરે બેઠાં પાસ કઢાવવા માટે લાંબી લાઈનોમાં ઉભા રેવું નહિ પડે 

GSRTC Online Bus Pass 2024:બસ પાસ ફોર્મ અત્યાર સુધી લોકો બસનાં પાસ કઢાવવા માટે લાંબી લાઈનોમાં ઉભા રહેતા હતા. પરંતુ આ પાસની સેવા ઘણી સરળતાથી ઓનલાઇન અથવા ઑફલાઇન પણ હાજર છે. જેથી લાઈનમાં ઉભા રહ્યા વગર પણ તમે ફ્રી પાસની સુવિધા પ્રાપ્ત કરી શકો છો.જાણો નીચે માહિતી આપેલ છે 

મુસાફર પાસ યોજના ફોર્મ 2024 આ સહાય યોજનામાં ગુજરાતના લાભાર્થી હોય તેવા તમામ વિધાર્થીઓને મહિનાના 30 દિવસમાંથી ફક્ત 5 દિવસનું ભાડું ચૂકવીને આ ફ્રી સેવાનો પાસ મળી શકશે. મુસાફર પાસ યોજના 2024

GSRTC Online Bus Pass 2024 :વિગત 

 વિભાગ નું નામ GSRTC
પોસ્ટનું નામ GSRTC Online Bus Pass 2024
જુઓ યોજનાનું નામ ગુજરાત ઓનલાઇન બસ પાસ યોજના
વેબ સાઈટ  https://pass.gsrtc.in
GSRTC Full Form શું ? Gujarat State Road Transport Corporation 

GSRTC Online Bus Pass 2024

GSRTC Bus Pass 2024 જાણકારી

  1. GSRTC student pass form Pdf Download 2024 જે માનશો કાયમી  ST બસનો ઉપયોગ કરે છે.
  2. તેમના માટે આ સેવા ઘણી જ સારી છે. આ લાભ મેળળવા માટે તમારે ઓનલાઇન અથવા ઓફલાઈન અરજી કરવી પડે છે
  3. GSRTC બસ પાસ ઓનલાઈન એપ્લિકેશન વિદ્યાર્થીઓની સાથે સાથે અન્ય લોકોને પણ લાભ આપે છે.
  4. મુસાફરીને વધુ અનુકૂળ અને સક્ષમ બનાવવા માટે આ સેવા અપાય છે.
  5. તમે કોઈ સ્કૂલ અથવા કોલેજમાં છો તો આ સેવા તમારા માટે ઘણી ઉપયોગી છે.
  6. કોલેજ અથવા સ્કૂલ દ્વારા આપવામાં આવેલ ફી ની રસીદ દ્વારા આ પ્રક્રિયા સરળતાથી થઇ શકે છે.

GSRTC student pass 2024 ડોક્યુમેન્ટ 

  1. પાસપોર્ટ સાઈઝના ફોટા
  2. સ્કૂલ અથવા કોલેજનું આઈડી કાર્ડ
  3. ફી ની રસીદ
  4. બસ પાસ નું ફોર્મ 2024

આ પણ જાણો 

  1. ગુજરાતના તમામ જિલ્લા અને તાલુકાના બસ ડેપો નંબર મુસાફરી કરવામાં હવે તકલીફ નહિ પડે
  2. GSRTC પ્રિન્ટ ટિકિટ બસ સ્ટેટસ ઓનલાઇન ડાઉનલોડ કરો GSRTC bus time table 2024 સંપૂર્ણ માહિતી જાણો

બસ પાસ 2024 કોને મળવાપાત્ર છે?

બસ પાસ યોજના હેઠળ શાળ/કોલેજ/આઈ.ટી.આઈ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને તેમજ નિયમિત મુસાફરી કરતા તમામ લાભાર્થીઓને આ લાભ મળે છે.

GSRTC Bus Pass માટે અરજી પ્રક્રિયા 2024

  1. બસ પાસ ફોર્મ 2024 માટે સ્કૂલ કે કોલેજ ફી ભર્યાની રસીદ લઇ લો.
  2. ત્યારબાદ ઓનલાઇન અથવા ઑફલાઇન તમે ફોર્મ ભરી શકો છો.
  3. આ માટે કોઈ નજીકના બસ સ્ટેશનની મુલાકાત લો.
  4. ઓનલાઇન ફોર્મ ભરવા માટે તમે Pass GSRTC ની વેબસાઈટ પર જઈ શકો છો.
  5. ફોર્મમાં દર્શાવેલ તમામ જરૂરી વિગતો ભરી દો.
  6. બસ પાસ ફોર્મ ને ઓનલાઇન અથવા ઓફલાઈન સબમિટ કરાવી દો.
  7. આ પ્રક્રિયા બાદ થોડા દિવસમાં તમને ફ્રી બસનો પાસ મળી જાય છે.

બસ પાસ 2024 લિંક 

ઓનલાઈન પાસ સિસ્ટમ અહીં ક્લિક કરો
વિદ્યાર્થી પાસ સિસ્ટમ અહીં ક્લિક કરો
વિદ્યાર્થી એપ્લિકેશન ટ્રેકિંગ સ્થિતિ અહીં ક્લિક કરો
પેસેન્જર પાસ સિસ્ટમ અહીં ક્લિક કરો

ગુજરાતના તમામ શહેરોના એસ ટી ડેપોના નંબર 2024 એસટી બસનો ટાઈમ ટેબલ અને લાઈવ લોકેશન જાણો ઉપયોગી માહિતી અહીં થી

Leave a Comment