Old Survey Number to New Survey Number Gujarat અને જમીન સર્વે નંબર જોવા માટે તમે anyror.gujarat.gov.in પરથી 7/12 utara ડાઉનલોડ કરી શકો છો. AnyRoR એટલે ગમે તેવા અધિકારનો કોઈપણ રેકોર્ડ જોઈ શકો છો. તમારા દાદા વખતના સર્વે નંબરને ફેરવો નવા સર્વે નંબર માં, જમીન સર્વે નંબર જોવો ઘરે બેઠા બેઠા ઓનલાઇન.
આ આર્ટિકલમાં અમે તમને જણાવીશું કે તમે ઘરે બેઠા બેઠા ઓનલાઇન કઈ રીતે નવો સર્વે નંબર જાણી શકો, આ આર્ટિકલ છેલ્લે સુધી વાંચવો.
જમીન સર્વે નંબર જોવા માટે
1 (પ્રમોલગેશન થયેલ ગામ માટે જુના સરવે નંબર પરથી નવો સરવે નંબર જોવા માટે |
2. (સરવે નંબરને લગતી સંપૂર્ણ માહિતી) |
3 (ખાતેદારના નામ પરથી ખાતુ જાણવા) |
4(UPIN પરથી સરવે નંબરની વિગત જાણવા) |
ઉપર આપેલ ચાર વિકલ્પ માંથી કોઈ પણ એક વિકલ્પ દ્વારા તમે તમારો સર્વે નંબર જાણી શકો છો.
જમીનના જુના સર્વે નંબર પરથી જાણો નવો સર્વે નંબર Anyror ગુજરાત
Old Survey Number to New Survey Number Gujarat:જે ગામ માં રી સર્વે થયેલ હોય તેવા ખેડૂતના ખાતા નંબર અને સર્વે નંબર બદલાયેલ છે.જુના સર્વે નંબર પરથી નવો સર્વે નંબર મોબાઈલ અને કેમ્પ્યુટર પરથી માહિતી મળી જશે. મુંબઈ ગણોત વહીવટ અને ખેતીની જમીન અધિનિયમ-૧૯૪૮ pdf
- તમે GOOGLE માં જઈ anyror.gujarat.gov.in ની વેબસાઈટ ખોલો.
- પછી ગ્રામ્ય જમીન રેકોર્ડ પર ક્લિક કરો,
- ઓપશન માં લખેલ હશે ‘જુના સર્વે નંબર પરથી નવો સર્વે નંબર જાણો’ તેના પર ક્લિક કરો.
- જમીન રેકોર્ડ જોવા માટે
શ્રી સરકાર જમીન પાછી મેળવવા,૭ ૧૨ જમીન સર્વે નંબર નકશો
- પછી જિલ્લો, તાલુકો, ગામ, જૂનો સર્વે નંબર પસંદ કરો.
- ટેક્સ્ટ બોક્સમાં કેપ્ચા દાખલ કરો,
- પછી Get Record Details પર ક્લિક કરો.
- હવે તમને નવો સર્વે નંબર મળશે. તમે તે નવા સર્વે નંબર પર ક્લિક કરી તમને તમારી જમીનની વિગત મળશે.
૭ ૧૨ જમીન સર્વે નંબર નકશો, જમીનનો નકશો જોવા માટે
તમને આ વેબસાઇટ ઉપર નીચેની જમીનની વિગતો મળશે:
- VF7 સર્વે કોઈ વિગતો નથી
- VF8A ખાટા વિગતો
- VF6 એન્ટ્રી વિગતો
- પરિવર્તન માટે 135 ડી નોટિસ
- જાહેર કરાયેલ ગામ માટે જૂનામાંથી નવો સર્વે નં
7/12 ના ઉતારા download online, જમીન રેકોર્ડ જોવા માટે વેબસાઈટ anyror.gujarat.gov.in
સરકારી જમીન ખાતે કરવા માટે શું કરવાનું?
ખાતેદારને કુવો/બોર તેમજ ઈલેકટ્રીક મોટર/ઓઈલ એન્જીનની ઓરડી માટે બે ગંઠા જમીન ખેતીની જંત્રી કિંમતે નવી, અવિભાજય અને વિક્રયાદિત નિયંત્રિત શરતે તેમજ ધોરીયા પાઈપલાઈન માટે સરકારી પડતર જમીન ભાડા પટ્ટે આપવા માટે સરકારશ્રીની નીતિ અમલમાં છે. જે અનુસંધાને સરકારશ્રીના તા.૧૦/૦૪/૨૦૧૫ ના પરિપત્રથી આ જમીન ફાળવવાની સત્તા મામલતદારશ્રીને આપવામાં આવેલ છે.
સરકારી જમીન ખાતે કરવા માટે અરજી કોને કરવી?
તમારા તાલુકાના મામલદાર ને અરજી કરવી. જમીન સર્વે નંબર નકશો જોવા માટે
જમીન માટે કેટલી રકમ ભરવી પડે?
કુવો/બોર તેમજ ઈલેકટ્રીક મોટર/ઓઈલ એન્જીનની ઓરડી માટે બે ગુંઠા સરકારી જમીન ખેતીની જંત્રીની કિંમતે અને જો કુવો/બોર ખાતેદારની જમીનથી દૂર હોય તો ધોરીયા/પાઈપલાઈન માટે જંત્રીની કિંમતના ૨.૫% ભાડું વસૂલ લઈ ભાડા પટ્ટે ફાળવવામાં આવે છે
આ પણ જાણો
- 1 જાન્યુઆરીથી પોસ્ટ ઓફિસના વ્યાજ દરોમાં ફેરફાર થયો છે , કોને કેટલો ફાયદો થશે જુઓ સંપૂર્ણ માહિતી
- ધોરણ 1 થી 8 ખાનગી શાળાઓમાં મફત મળશે ભણવાનું જાણો કયારે ફોર્મ ભરાશે
- પ્રધાનમંત્રી કુસુમ યોજના 2024 ખેતરમાં સોલાર પેનલ લગાવવા માટે 60 હજાર સરકાર આપશે , જાણો લાભ કેવી રીતે લેવો
અરજી સાથે કયા-કયા આધાર સામેલ કરવાના રહેશેઃ
- પત્રક –નિયત નમૂનાનું અરજી
- માલીકીનીં જમીનના ૭/૧૨, ૮અ
- નજીકમાં આવેલ સરકારી ખરાબાની પડતર જમીનના ૭/૧૨, ૮અ
- ખાતેદારની માલીકીની જમીન તથા સરકારી ખરાબાની જમીન દર્શાવેલ હોય તેવો
- ૨ફ સ્કેચ સાથેનો ગામનો નકશો
માંગણીવાળી સરકારી પડતર જમીનથી ખેડુતની પોતાની માલીકીની જમીન સુધી પાઈપલાઈન લઈ જતાં વચ્ચે જો કોઈની માલીકીની જમીન આવતી હોય તો તે ખેડુતની સહમતી
જમીન પાછી આપવાની શરતોઃ
- જો કોઈ સંજોગોમાં કુવા માટે ફાળવેલ જમીનમાંથી પાણી ન નીકળે તો ખાતેદારે કુવો પુરી સરકારને જમીન પરત કરવાની રહેશે. 7/12 ની નકલ online print
- કુવાનો ઉપયોગ થતો ન હોય અથવા દુરુપયોગ થતો હશે તો મામલતદારશ્રી લેખિત જણાવે ત્યારથી એક માસમાં કુવો પુરી દેવો પડશે, જમીન મૂળ સ્થિતિમાં લાવી સરકારને પરત સોંપવી પડશે
ખરાબાની જમીન એટલે શું
જે જમીનનું ઉપરનું પદ ધોવાઈ ગયું હોય તે જમીનને ‘ખરાબાની ભુમિ’ કહે છે. તેમાં પોષક દ્રવ્યો હોતા નથી. તેથી તે બિનઉપજાઉ હોય છે.તેમાં કોઈ જાતની ખેતી કરવા આવતી નથી.
conclusion
મિત્રો આ લેખમાં જુના સર્વે નંબર પરથી નવો સર્વે નંબર કેવી રીતે જોવો તે માહિતી આપવામાં આવેલ છે.જમીન ની કોઈ પણ માહિતી જોવી હોય તો ANYROR પર સર્વે નંબર નાખવો જરૂરી છે.સર્વે નમ્બર પરથી બધી માહિતી મળી રહે છે આ સર્વે નમ્બર ગુજરાત સરકાર ANYROR દ્વારા આપવામાં આવે છે. Old survey number to new survey number gujarat app