ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા પ્લાનીંગ આસિસ્ટન્ટ ભરતી વર્ગ-૩ માં વધારો કરવામાં આવ્યો

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા પ્લાનીંગ આસિસ્ટન્ટ ભરતી વર્ગ-૩ માં વધારો કરવામાં આવ્યો

gsssb surveyor exam :ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ નમસ્કાર મિત્રો તમારા માટે એક સારા સમાચાર છે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા સર્વેની ભરતી જાહેર કરવામાં આવી હતી વ્રતની પ્લાનિંગ આસિસ્ટન્ટ ભરતી માં વધારો કરવામાં આવેલ છે તમામ ઉમેદવાર હોય નોંધ લેવી જાણો સંપૂર્ણ માહિતી નીચે આપેલ છે

gsssb surveyor exam :ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ની પરીક્ષા ની તૈયારી કરતા ઉમેદવારોની ખુશીના સમાચાર પહેલા 65 જગ્યા હતી હવે 150 જગ્યા કરવામાં આવી છે

WhatsApp ગ્રુપ જોડાઓ
ટેલિગ્રામ ગ્રુપ જોડાઓ

GSSSB જાહેરાત નંબર ૨૧૫/૨૦૨૩-૨૪: પ્લાનીંગ આસિસ્ટન્ટ, વર્ગ-૩ સંવર્ગની જગ્યાઓમાં વધારો

મહત્વપૂર્ણ સુધારા:

 1. પ્લાનીંગ આસિસ્ટન્ટ, વર્ગ-૩ સંવર્ગની જગ્યાઓમાં વધારો કરવામાં આવ્યો છે.
 2. પહેલા ૬૫ જગ્યા હતી, જે હવે ૧૫૦ થઈ ગઈ છે.

GSSSB જાહેરાત નંબર ૨૧૩/૨૦૨૩-૨૪: સર્વેયર, વર્ગ-૩ સંવર્ગની ભરતીમાં જગ્યાઓમાં વધારો

પશુપાલન લોન યોજના 2024 પશુ ખરીદવા માટે 1 લાખ સહાય આપશે સરકાર કોને અને કેવી રીતે મળશે લાભ જાણો સંપૂર્ણ માહિતી અહીંથી

મહત્વપૂર્ણ સુધારા:

 • સર્વેયર, વર્ગ-૩ સંવર્ગની ભરતીમાં જગ્યાઓમાં વધારો કરવામાં આવ્યો છે.
 • પહેલા ૪૧૨ જગ્યા હતી, જે હવે ૪૬૨ થઈ ગઈ છે.

આ માટેની સુધારા જાહેરાત GSSSBની વેબસાઇટ પર છે.

સર્વેયર ભરતી ફોર્મ ક્યારે ભરાયા તા 

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આ ભરતી ની જાહેરાત ક્રમાંક 213/2023-24 થી 224 /2023-24 તારીખ 10 નવેમ્બર 2023 કરવામાં આવેલ હતી આ ભરતી માટે ઓજસ પર ફોર્મ 17/11/2023 થી 02/12/2023 તારીખથી ફોર્મ ભરવામાં આવેલા હતા 

વધારાની જગ્યાઓ:

 1. અમદાવાદ: ૧૦
 2. ગાંધીનગર: ૫
 3. સુરત: ૧૦
 4. વડોદરા: ૧૦
 5. રાજકોટ: ૧૦
 6. બાકીના જિલ્લાઓ: ૧૫
1600માં ખરીદ્યો Oppo A17 , 10 હજારની કિંમતનો ટકાઉ બેટરી સાથે ગજબ સિસ્ટમ

મહત્વપૂર્ણ લિંક 

 1. Notification: Click  Here
 2. GSSSBની વેબસાઇટ: Click Here

Leave a Comment