પશુપાલન લોન યોજના 2024 પશુ ખરીદવા માટે 1 લાખ સહાય આપશે સરકાર કોને અને કેવી રીતે મળશે લાભ જાણો સંપૂર્ણ માહિતી અહીંથી

પશુપાલન લોન યોજના 2024 પશુ ખરીદવા માટે 1 લાખ સહાય આપશે સરકાર કોને અને કેવી રીતે મળશે લાભ જાણો સંપૂર્ણ માહિતી અહીંથી

Gujarat pashupalan yojana 2024 list :પશુપાલન લોન યોજના 2024 પશુ ખરીદવા માટે 1 લાખ સહાય આપશે સરકાર કોને અને કેવી રીતે મળશે લાભ જાણો સંપૂર્ણ માહિતી અહીંથી પશુપાલન વિભાગ ગુજરાત રાજ્ય એક લાખ સુધીની સરકારી સહાય! કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરાયેલી પશુપાલન લોન યોજના 2024 હેઠળ
 

પશુ ખરીદવા માટે ₹1 લાખ સુધીની સહાય મળી શકે છે. આ યોજનોનો લાભ ખેડૂતો, પશુપાલકો અને મહિલા ઉદ્યોગસાહસિકો ઉઠાવી શકે છે. ગુજરાત પશુધન વિકાસ બોર્ડજાણો સંપૂર્ણ માહિતી નીચે આપેલ છે 

પશુપાલન લોન યોજના 2024

યોજનાનું નામ પશુપાલન લોન યોજના 2024
યોજનાનો ઉદ્દેશ્ય પશુપાલકોનો વિકાસ થાય અને પશુપાલન ક્ષેત્રનો પણ વિકાસ થાય
લાભાર્થી ગુજરાતના તમામ પશુપાલક
પશુપાલન લોન સહાય  પશુ ખરીદવા માટે ₹1 લાખ
વધુ માહિતી અહિ ક્લિક કરો

પશુપાલન લોન સહાય 2024 લાયકાત Gujarat pashupalan yojana 2024

પશુપાલન લોન લેવા માટે વાર્ષિક આવક મર્યાદા ત્રણ લાખ કરતા ઓછી હોવી જોઈએ પશુ લોન યોજના માટે અરજદારની ઉંમર 21 થી 45 વર્ષની હોવી જોઈએ તો આ લોન સહાય યોજનામાં લાભ મેળવી શકશે

WhatsApp ગ્રુપ જોડાઓ
ટેલિગ્રામ ગ્રુપ જોડાઓ

પશુપાલન લોન યોજના 2024 માં કોણ અરજી કરી શકે છે?

Gujarat pashupalan yojana 2024 પશુપાલન લોન યોજના 2024 ગુજરાતમાં અરજી કરવા માટે તો ઠાકર રાખતા ભાઈઓ માટે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના હોવા જોઈએ એ સી બી સી અને ઓબીસી જાતિના હોવા જોઈએ

Moto G Power 5G લોન્ચ થવા જઈ રહ્યું છે, માર્કેટ્સમાં બીજા ફોનનો પત્તો કાપી નાખશે

ગુજરાત પશુપાલન લોન યોજના ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ?

Gujarat pashupalan yojana 2024 પશુપાલન ઓનલાઇન અરજી કરવા માટે તમે આઇ ખેડૂત પોર્ટલ પરથી સંપૂર્ણ માહિતી અને છેલ્લી તારીખ કઈ છે તે જાણી શકો છો Gujarat pashupalan yojana 2024 list Gujarat pashupalan yojana 2024 apply online

ગુજરાત પશુપાલન યોજના 2024 માં કેટલી સહાય મળશે?

પશુપાલન લોન યોજના 2024 માં ગુજરાત સરકાર દ્વારા તમામ પશુપાલકો ને ₹1,00,000 ની લોન આપવામાં આવશે પશુપાલન લોન યોજના કેટલા ટકા વ્યાજ રહે છે આ યોજનામાં વ્યાજ દર 6 ટકા રહેશે

IPL 2024 ટાઈમ ટેબલ IPL ટીમ લિસ્ટ જાહેર , આઈપીએલ મેચ 2024 ટાઈમ ટેબલ ક્યારે અને કોની સામે રમાશે જાણો સંપૂર્ણ માહિતી અહીં થી

પશુપાલન ઓનલાઇન અરજી કરવા માટે દસ્તાવેજ ?

કૃષિ ધિરાણ કેસીસી પશુપાલન અરજી ફોર્મ

 1. ઓળખનો પુરાવો: આધાર કાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ, વગેરે.
 2. રહેઠાણનો પુરાવો: વીજળી બિલ, પાણીનો બિલ, વગેરે.
 3. જમીનના માલિકીના પુરાવા: 7/12, 8A, વગેરે.
 4. જાતિનો દાખલો: SC/ST/OBC હોય તો.
 5. પશુપાલન તાલીમનું પ્રમાણપત્ર:
 6. બેંક ખાતાની પાસબુક:
મધ્યાન ભોજન યોજના ભરતી 2024 પગાર 15000 રૂપિયા

પશુપાલન લોન યોજના 2024 માટે અરજી ક્યાં કરવી?

 1. અરજદારે અરજી કરવા માટે સરકારી વેબસાઈટ gbcdc online.gujarat.gov.in પર અરજી કરવી
 2. હેલ્પલાઇન નંબર-07 9 2 3 2 5 7 5 5 9 
 3. નજીકની બેંકનો સંપર્ક કરો.
 4. કૃષિ વિભાગની કચેરીનો સંપર્ક કરો.
 5. યોજનાની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો.

પશુપાલન લોન અરજી માટે ખાસ નોંધ- Gujarat pashupalan yojana 2024

 1. પશુપાલન લોન લેવા માટે ઉમેદવારોએ પહેલા કરેલ લોન ઓફલાઈન કે ઓનલાઇન કોઈ ડોક્યુમેન્ટ અધુરા હશે કે કોઈ માહિતી પૂરતી નહીં હોય તો તેમની અરજી રદ કરવામાં આવેલ છે

Leave a Comment