Gsssb vacancy 2024 increased from 4300 to 5200 :ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આજે જ મોટો નિર્ણય લેવાય છે 43 જગ્યા પહેલા આવી હતી હવે તેને વધારીને 5200 જગ્યા કરાય છે આ ભરતીમાં તમામ ઉમેદવારોને લાભ મળશે જાણો કયા વિભાગ માં કેટલી જગ્યા વધી ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી 2024 ગૌણ સેવા ભરતી 2024
ગુજરાત સરકાર દ્વારા હાલમાં જ નિર્ણય લેવામાં આવેલ છે કે સરકારી નોકરીની તૈયારી કરતા ભાઈઓ અને બહેનો માટે પહેલા ભરતી જગ્યા 4300 ની કરવામાં આવી હતી અને હાલમાં એની અંદર વધારો કરવામાં આવે છે એટલે કુલ જગ્યાઓ 5200 પર ભરતી કરવામાં આવશે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવતી તમામ પરીક્ષામાં થોડો થોડો વધારો કરવામાં આવ્યો છે એની જગ્યાએ 5200 જગ્યા કુલ કરાય છે Gsssb recruitment 2024 ojas apply online
જુનિયર ક્લાર્ક ની ભરતી માં કુલ 898 જગ્યાઓનો વધારો કરવામાં આવ્યો છે
Gsssb vacancy 2024 increased from 4300 to 5200 :ગુજરાત ગૌણ સેવા દ્વારા ત્રણ જાન્યુઆરી 2024 ના રોજ ભરતી જાહેર કરવામાં આવતી ત્યારે જુનિયર ક્લાર્ક ની કુલ જગ્યા 2018 હતી અને તે વધારીને હાલમાં 2900 16 કરવામાં આવી છે 2018 હતી એમાં 898 જગ્યા નો વધારો કરવામાં આવ્યો છે gsssb recruitment 2024 ojas
ગૌણ સેવા ક્લાર્ક સિલેબસ 2024 પુરી માહિતી અને પરીક્ષા પેટર્ન ગ્રુપ A અને ગ્રુપ B ગુણ પ્રમાણે અહીં થી જાણો
ગૌણ સેવા ભરતી 4300 થી વધારી 5200 જગ્યા પર ભરતી થશે
ગૌણ સેવા ભરતી 2024 મહત્વ ની લિંક
ઓફિસિયલ જહેરાત વાચવા માટે | અહી ક્લિક કરો |
વધુ ભરતી માહિતી માટે | અહી ક્લિક કરો |