આંગણવાડી મેરીટ કામગર, સહાયક અને સુપરવાઇઝર ભરતી માટે મેરીટ લિસ્ટ યાદી જાહેર જાણો તમારું અહીંથી

Gujarat Anganwadi Merit List 2023 : ગુજરાત આંગણવાડી મેરીટ લીસ્ટ 2023 ગુજરાતના સ્ત્રી અને બાળ વિકાસ વિભાગ, સરકાર દ્વારા આંગણવાડી કામગાર, સહાયક અને સુપરવાઇઝર પોસ્ટની ભરતી માટે મેરીટ યાદી જાહેર થઇ ગઈ છે, ઉમેદવારોને કહેવામાં આવે છે કે આંગણવાડી મેરિટ લિસ્ટ 2023 ગુજરાત ,આંગણવાડી મેરિટ લિસ્ટ 2023 PDF ડાઉનલોડ કરવા માટે નીચે ડાયરેક્ટ લિંક આપેલ છે. ઉમેદવારો ને નીચે આપેલી લિંક પર ક્લિક કરીને WCD આંગણવાડી મેરિટ લિસ્ટ 2023 આંગણવાડી ભરતી મેરિટ લિસ્ટ 2023 ડાઉનલોડ કરી શકે છે ઝડપી ,
 
પરિણામની લિંક નીચે આપેલ છે જેથી તમે તમારું પરિણામ ચકાસી શકો.આંગણવાડી ભરતી 2023, ગુજરાત આંગણવાડી મેરીટ લીસ્ટ 2023 , આંગણવાડી ભરતી 2023 ગુજરાત, anganwadi bharti 2023, આંગણવાડી કાર્યકર અને તેડાગર
ભરતી, આંગણવાડી ભરતી, આંગણવાડી ભરતી ૨૦૨૩,anganwadi karykar bharti 2023,આંગણવાડી તેડાગર ભરતી,આંગણવાડી કાર્યકર ભરતી,

Gujarat Anganwadi Merit List 2023:વિગત 

પોસ્ટનું નામ આંગણવાડી વર્કર અને તેડાગર 
ખાલી જગ્યા 10500 
પરિણામ  ઓનલાઈન
મેરીટ જાહેર તારીખ 20 December 2023
સત્તાવાર વેબસાઇટ e-hrms.gujarat.gov.in
જોબ  સમગ્ર ગુજરાતમાં

Gujarat Anganwadi Merit List 2023

આંગણવાડી ભરતી પોસ્ટનું નામ અને જગ્યાઓ

  1. આંગણવાડી કાર્યકર: 3421 જગ્યાઓ
  2. આંગણવાડી હેલ્પર: 7079 જગ્યાઓ

જેમણા નામો મેરિટ લિસ્ટમાં હોય, તેમને નિમણુંક આપવામાં આવશે.અરજી કરનારા ઉમેદવારો માટે આંગણવાડી ભરતી મેરિટ લિસ્ટ 2023 આ અંતિમ મેરિટ લિસ્ટ છે 

આ પણ જાણો 

  1. રેલવે માં આવી 70,000 પદો પર ભરતી, ફટાફટ આવેદન કરો આ રીતે, 13 ડિસેમ્બર થી ફોર્મ ભરાવવાના ચાલુ થઇ ગયા છે
  2. બેંક ઓફ બરોડા સિનિયર મેનેજર ભરતી ,26 ડિસેમ્બર પહેલા કરો અરજી આવી રીતે થશે સિલેકશન
  3. CISF GD કોન્સ્ટેબલ 11025 જગ્યાઓ માટે ભરતી 10 પાસ અરજી કરવી , અહીંથી બધી માહિતી જુઓ.
  4. ઇન્ડિયન ઓઇલ ભરતી થઇ જાહેર, ગુજરાતીઓ માટે કેરિયર બનાવવાની તક, વહેલા તે પહેલા ધોરણે ભરો ફોર્મ આ રીતે
  5. 9 પાસ ને મળશે વર્ક ફ્રોમ હોમ નોકરી કરવાની તક ,ફટાફટ આ રીતે કરો અરજી અને મેળવો ઘરે બેઠા નોકરી 

જિલ્લા વાઇઝ અને પોસ્ટ પ્રમાણે ક્યાં કેટલી જગ્યાઓ જાણૉ

ક્રમ નંબર જીલ્લાનું નામ આંગણવાડી કાર્યકર આંગણવાડી હેલ્પર કુલ જગ્યાઓ
1 રાજકોટ શહેરી 25 50 75
2 પાટણ 95 244 339
3 જૂનાગઢ 18 23 41
4 નવસારી 95 118 213
5 રાજકોટ 137 224 361
6 બોટાદ 39 71 110
7 ભાવનગર શહેરી 30 42 72
8 અમરેલી 117 213 330
9 સુરેન્દ્રનગર 99 144 243
10 વડોદરા શહેરી 26 62 88
11 દેવભૂમિ દ્વારકા 82 158 240
12 નર્મદા 55 111 166
13 નડિયાદ 113 142 255
14 સુરત શહેરી 41 118 159
15 ભરૂચ 102 177 279
16 તાપી 43 111 154
17 મોરબી 106 184 290
18 જામનગર શહેરી 22 42 64
19 અરવલ્લી 79 103 182
20 ગાંધીનગર 63 97 160
21 ગાંધીનગર શહેરી 12 20 32
22 પોરબંદર 33 60 93
23 ભાવનગર 120 253 373
25 મહીસાગર 57 156 213
26 ગીર સોમનાથ 56 79 135
27 જામનગર 71 184 255
28 ડાંગ 24+01 (મીની) 25 36 61
29 છોટા ઉદેપુર 51 286 337
30 સુરત 100 231 331
31 બનાસકાંઠા 131 634 765
32 દાહોદ 130 342 472
33 અમદાવાદ 127 160 287
34 મહેસાણા 139 212 351
35 વલસાડ 97 307 404
36 કચ્છ-ભુજ 252+01 (મિની) 253 394 647
37 અમદાવાદ શહેરી 140 343 483
38 જૂનાગઢ 84 125 209
40 આણંદ 122 160 282
41 વડોદરા 87 225 312
કુલ સમગ્ર ગુજરાત 3421 7079 10500

આંગણવાડી મેરીટ લીસ્ટ 2023

Gujarat Anganwadi Bharti Merit List 2023 | Gujarat Anganwadi Bharti Reject List 2023| Gujarat Anganwadi Recruitment District Wise | anganwadi merit list 2023 pdf download , Gujarat Anganwadi Bharti Merit List 2023, Gujarat Anganwadi merit list 2023 date, e-hrms gujarat.gov.in 2023, e-hrms.gujarat.gov.in Anganwadi recruitment 2023

મધ્યાહન ભોજન યોજના ભરતી 2023 પગાર 15,000 આ ભરતીની સંપૂર્ણ માહિતી જાણો અહીંથી

ગુજરાત આંગણવાડી મેરીટ લીસ્ટ 2023 ઓનલાઈન જુઓ ?

  1. સૌથી પહેલા વેબસાઇટ https://e-hrms.gujarat.gov.in પર ની મુલાકાત લેવી જોઈએ.
  2. ઑનલાઇન એપ્લિકેશન વિભાગમાંથી ઇચ્છિત પોસ્ટ પસંદ કરો અને હવે લાગુ કરો બટન પર ક્લિક કરો.
  3. મેરીટ શોધો અને ડાઉનલોડ કરો તેને PDF તરીકે ડાઉનલોડ કરો અને સંગ્રહ કરો.
  4. છેલ્લે, એપ્લિકેશન ફોર્મ સબમિટ કરો અને ભવિષ્યના ઉપયોગ માટે ડાઉનલોડ કરો અથવા પ્રિન્ટઆઉટ લો

ગુજરાત આંગણવાડી ભરતી 2023 મેરીટ યાદી જુઓ અને અપીલ કરો

ગુજરાત આંગણવાડી મેરીટ લીસ્ટ જુઓ અહી ક્લિક કરો
ઓનલાઇન અપીલ કરો અહિં ક્લિક કરો
આંગણવાડી ભરતી ૨૦૨૩ની ઓફિશિયલ વેબસાઇટ : https://e-hrms.gujarat.gov.in/

IPL team 2024 Player List: IPL 2024 આવી ગયું તમામ ટીમો નું લિસ્ટ જોઈ લો , કયો ખેલાડી કઇ ટીમ મા રમશે 

Leave a Comment