ગુજરાત ધોરણ 10 રિઝલ્ટ: પરિણામ દેખવા અહીં ક્લિક કરો, અહીં થી સીધી માર્કશીટ ડાઉનલોડ કરો ફટાફટ

Gujarat class 10th result 2024 check online: ગુજરાત ધોરણ 10 નું રિઝલ્ટ : પરિણામ દેખવા અહીં ક્લિક કરો ; અહીં થી માર્ક સીટ ડાઉનલોડ કરો ફટાફટ ગુજરાત બોર્ડ દ્વારા ધોરણ 10 પરિણામ જાહેર કરવાની તૈયારી છે.
 
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ ટૂંક સમયમાં ધોરણ 10 નું રિઝલ્ટ જાહેર કરવા માં આવશે તો દરેક વિદ્યાર્થી મિત્ર પોતાનું રીઝલ્ટ જોવા માટે નીચે આપેલ લિંક પરથી ડાયરેક જોઈ શકાશે ધોરણ 10નું રિઝલ્ટ કઈ રીતે જોવું

ધોરણ 10 ની પરીક્ષા ક્યારે લેવાય હતી Gujarat class 10th result 2024 check online

ગુજરાત શૈક્ષણિક બોર્ડ દ્વારા ધોરણ 10 ની પરીક્ષા 11 માર્ચ થી બાવી માર્ચ સુધી લેવામાં આવી હતી અને ધોરણ 12 પરીક્ષા ની વાત કરીએ તો એક મારથી 26 માર્ચ સુધી આયોજન કર્યું હતું ગુજરાત બોર્ડની પરીક્ષા સવારે 10:30 થી એક અને બપોરે ત્રણ થી 6:15 એમ બે પાલિમાં લેવામાં આવી હતી રીઝલ્ટ જોવાની એપ્લિકેશન ધોરણ 10 ધોરણ 10નું રિઝલ્ટ જોવાની વેબસાઈટ 2024.

ધોરણ 10 પરીક્ષામાં પાસ થવા માટે કેટલા માર્ક્સ જોઈએ

ધોરણ 10 પરીક્ષામાં પાસ થવા માટે વિદ્યાર્થી દરેક વિષયમાં ઓછામાં ઓછા 33% ગુણ લાવવા જોઈએ એટલે કે ૯૦ ટકાથી ઉપર હોય તેમને એ ગ્રેડ આપવામાં આવે છે 90% થી 80% વચ્ચે હોય તેમને એ ટુ ગ્રેડ આપવામાં આવે છે 80 થી 71 માર્ક્સ હોય તેવી વિદ્યાર્થીને બી ગ્રેડ આપવામાં આવે છે 70 થી 61 ટકા માર્કસ હોય તેવી વિદ્યાર્થીને આપવામાં આવે છે ધોરણ 10નું રિઝલ્ટ ચેક કરવાનું
 

રીઝલ્ટ જોવાની એપ્લિકેશન ધોરણ 10

  • GSEB 10th Result” નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો.
  • રીઝલ્ટ જોવાની એપ્લિકેશનતમારો સીટ નંબર અને મોબાઈલ નંબર દાખલ કરો.
  • તમારું પરિણામ સ્ક્રીન પર દેખાશે.
ધોરણ 10 નું રીઝલ્ટ 2024 જોવા માટે શું કરવું જોઈએ?
ધોરણ 10નું રિઝલ્ટ કઈ રીતે જોવું, ધોરણ 10નું રિઝલ્ટ ક્યારે આવશે 2024, ધોરણ 10 બોર્ડની પરીક્ષા 2024 નુ રીઝલ્ટ, ધોરણ 10 બોર્ડની પરીક્ષા 2024 વિજ્ઞાન, ૧૦ મા નુ રિઝલ્ટ, બોર્ડની પરીક્ષાનું રિઝલ્ટ 2024, 2024 ધોરણ 10 નું રિઝલ્ટ ક્યારે છે, જીએસઇબી રીઝલ્ટ 2024,
10 મા ધોરણ નુ રીઝલ્ટ કેવી રીતે જોવાનું? ,
 

ગુજરાત બોર્ડ (GSEB) ધોરણ 10નું પરિણામ કેવી રીતે તપાસવું: How to Check Gujarat Board Class 12th Result

  • ધોરણ 10નું રિઝલ્ટ જોવાની વેબસાઈટ: https://result.gseb.org
  • “SSC પરિણામ” ની લિંક પર ક્લિક કરો.
  • તમારો સીટ નંબર દાખલ કરો અને “GO” બટન પર ક્લિક કરો.
  • તમારું પરિણામ સ્ક્રીન પર દેખાશે.

ધોરણ 12 નું રિઝલ્ટ જોવાની લિંક ધોરણ 12 નું રીઝલ્ટ કેવી રીતે જોવું? How to Check Gujarat Board Class 12th Result

ધોરણ 12 આર્ટસ નું રિઝલ્ટ 2024, ધોરણ 12 નું રિઝલ્ટ 2024 ,ધોરણ 12 નું રિઝલ્ટ ક્યારે આવવાનું છે ,ધોરણ 12નું રિઝલ્ટ જોવાની વેબસાઈટ
ધોરણ 12 નું પરિણામ ક્યારે આવશે ધોરણ 12 નું રિઝલ્ટ ક્યારે આવવાનું છે તો ડાયરેક્ટ તમારે આ લિંક પર તમે દેખી શકો છો કે ધોરણ 12 નું પરિણામ ક્યારે આવશે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ મંડળ દ્વારા ધોરણ 12 નું રિઝલ્ટ જાહેર કરશે તો તમારે આ વેબસાઈટ પરથી દેખી શકાશે પરિણામ બોર્ડની સત્તાવાર વેબસાઇટ્સ gseb.org અને gsebeservice.com પર ઑનલાઇન આવી જશે
 
How to Check Gujarat Board Class 12th Result: ધોરણ 12નું પરિણામ ઓનલાઈન કેવી રીતે ચકાસવું:
  • ગુજરાત બોર્ડની સત્તાવાર વેબસાઈટ https://www.gseb.org
  • ધોરણ 12 નું રિઝલ્ટ “પરીક્ષા” ટૅબ પર ક્લિક કરો.
  • “પરિણામ” ડ્રોપડાઉન મેનુમાંથી “ધોરણ 12” પસંદ કરો.
  • ધોરણ 12 નું રિઝલ્ટ 2024 માટે “રોલ નંબર” અને “મોબાઈલ નંબર” દાખલ કરો.
  • “સબમિટ” બટન પર ક્લિક કરો.
  • તમારું પરિણામ સ્ક્રીન પર દેખાશે.
 

Leave a Comment