મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના વિદ્યાર્થીઓને એજ્યુકેશન માટે 100% વ્યાજ સબસીડી આપવામાં આવશે

મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના વિદ્યાર્થીઓને એજ્યુકેશન માટે 100% વ્યાજ સબસીડી આપવામાં આવશે

મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના 2024:રાજ્ય અને દેશના વિકાસમાં યુવાનોની ભૂમિકા નિર્ણાયક છે. તેમના શિક્ષણ અને કૌશલ્યમાં રોકાણ કરીને, આપણે એક સમૃદ્ધ અને સુખી ભવિષ્યનું નિર્માણ કરી શકીએ છીએ. ગુજરાત સરકાર આ વાતને સમજે છે અને રાજ્યના યુવાનોને શિક્ષણ મેળવવામાં મદદ કરવા માટે છે.

MYSY Scholarship 2024-25

Education Department, Gujarat State દ્વારા રાજ્યના તેજસ્વી અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ આપવામાં આવે છે. આ સ્કોલરશીપ ગુણવત્તા અને આવક (Merit cum Means)ના ધોરણે આર્થિક સહાય આપવામાં આવશે. જેથી રાજ્યના હોંશિયાર વિદ્યાર્થીઓ સરળતા ઉચ્ચ શિક્ષણ મેળવીને રાજ્યની પ્રગતિમાં સહભાગી થાય છે. ગુજરાતના સ્નાતક, ડિપ્લોમા, ડિગ્રી કે અન્ય માન્ય થયેલા ઉચ્ચ શિક્ષણમાં પ્રવેશ મેળવશે તો Mukhyamantri Yuva Swavlamban Yojana ઓનલાઈન અરજી કરી શકશે. MYSY Scholarship 2024 માટે પાત્રતા ધરાવતા હોય તેવા વિદ્યાર્થીઓને શિક્ષણ વિભાગ દ્વારા નક્કી થયેલી Shishyavrutti માટેની વેબસાઈટ પરથી ઓનલાઈન અરજી કરવાની રહેશે.

ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક ભરતી પગાર રૂ 83,333 અહીં થી જલ્દી અરજી કરો

મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના 2024 Scholarship Eligibility Criteria

ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા મુખ્યમંત્રી સ્વાવલંબન યોજના (MYSY) હેઠળ શિષ્યવૃત્તિ મેળવવા માટે પાત્રતા નીચે મુજબ નક્કી કરવામાં આવી છે:

મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના 2024 શૈક્ષણિક લાયકાત: Yuva Swavalamban Yojana 2024

  • સ્નાતક અભ્યાસક્રમો: ધોરણ 12 વિજ્ઞાન અથવા સામાન્ય પ્રવાહમાં 80% કે તેથી વધુ પર્સેન્ટાઇલ મેળવવું જરૂરી છે.
  • ડિપ્લોમા અભ્યાસક્રમો: ધોરણ 10 માં 80% કે તેથી વધુ પર્સેન્ટાઇલ મેળવવું જરૂરી છે.
  • D To D અભ્યાસક્રમો: ડિપ્લોમા અભ્યાસક્રમ પરીક્ષામાં 65% કે તેથી વધુ ટકા મેળવવા જરૂરી છે.

મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના 2024 આવક મર્યાદા:

આ યોજનાનો લાભ 6 લાખ રૂપિયા વાર્ષિક કૌટુંબિક આવક ધરાવતા વિદ્યાર્થીઓને મળશે.

ધોરણ 9 થી 12માં મળશે 94000 સ્કોલરશીપ, 2024 ની પરીક્ષા તારીખ જાહેર જાણો સંપૂર્ણ માહિતી

મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના Yuva Swavalamban Yojana 2024

આધાર કાર્ડ: સ્વ-સર્ટિફાઇડ નકલ
માર્કશીટ: ધોરણ 10 અને 12 ની
એડમિશન લેટર: ડિગ્રી/ડિપ્લોમા કોર્સમાં પ્રવેશ મેળવ્યાનો પુરાવો (સ્વ-સર્ટિફાઇડ)
ટ્યુશન ફી રસીદ: તમામ ટ્યુશન ફી ભર્યાના પુરાવાની સ્વ-સર્ટિફાઇડ નકલો
સેલ્ફ ડિક્લેરેશન: (મૂળ)
આવકનું પ્રમાણપત્ર: મામલતદાર અથવા ટીડીઓ દ્વારા જારી કરાયેલ (સ્વ-સર્ટિફાઇડ)
સંસ્થાના આચાર્યનું પ્રમાણપત્ર: સંસ્થાના લેટરહેડ પર (મૂળ)
હોસ્ટેલ અને ભોજન ફી રસીદ: (સ્વ-સર્ટિફાઇડ)
બેંક પાસબુક: પ્રથમ પાનાની સ્વ-સર્ટિફાઇડ નકલ

મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના 2024 અરજી કેવી રીતે કરવી: How to Apply Yuva Swavalamban Yojana 2024:

  • MYSY યોજના માટે ઓનલાઈન અરજી શૈક્ષણિક વિભાગની સત્તાવાર વેબસાઈટ પર ઉપલબ્ધ છે.
  • યોગ્ય દસ્તાવેજો સાથે ભરેલી અરજી ફોર્મ ઑનલાઈન સબમિટ કરવાની છે.
  • અરજીઓની ઑનલાઈન પસંદગી પ્રક્રિયા દ્વારા તપાસ કરવામાં આવશે અને લાભાર્થીઓની યાદી જાહેર કરવામાં આવશે.

 

Leave a Comment