ગૌણ સેવામાં 22 કેડરમાં 4300 જગ્યાઓ માટે ભરતી માટે જાહેરાત, ફોર્મ ભરવાનું ચાલુ 

Gujarat gaun seva pasandgi mandal bharti 2024 :ગૌણ સેવામાં 22 કેડરમાં 4300 જગ્યાઓ માટે ભરતી માટે જાહેરાત, ફોર્મ ભરવાનું ચાલુ Gaun Seva Pasandgi Mandal 2024 ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી 2024 માટૅ 4300 પોસ્ટ ભરતીની જાહેરાત કરવામાં આવી છે. જુનિયર ક્લાર્ક ભરતી 2024 ,હેડ ક્લાર્ક ભરતી 2024 ,ઓફિસ આસિસ્ટન્ટ ભરતી 2024 સિનિયર ક્લાર્ક ભરતી 2024 સહિત આશરે 22 કેડરમાં ભરતી થશે. 

Gujarat gaun seva pasandgi mandal bharti 2024 બપોરથી ઓનલાઇન ફોર્મ ભરવાના શરૂ થશે જે 31 જાન્યુઆરી સુધી ભરી શકાશે. વિગતવાર જાહેરાત મોડી રાત્રે વેબસાઇટ પર જોવા મળશે. ગુજરાતમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવારો માટે સારા સમાચાર આવ્યા છે. ગુજરાતમાં ગૌણ સેવા પસંદગી મંડળ 2024 દ્વારા મોટી ભરતીની જાહેરાત કરવામાં આવી છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા અલગ અલગ કેડરની કુલ 4304 જેટલી જગ્યાઓ પર ભરતી જાહેર કરવામાં આવી છે.

ગૌણ સેવા પસંદગી મંડળ 2024 ભરતી 4300 જગ્યા માટે અરજી કરવાની છેલ્લી  તારીખ કઇ છે ?

Gujarat gaun seva pasandgi mandal bharti 2024 : 31 જાન્યુઆરી સુધી ફોર્મ ભરી શકાશે બપોરે 2:00 વાગ્યાથી ઓનલાઇન ફોર્મ ભરવાના શરૂ થશે જે અને તારીખ 31 જાન્યુઆરી 2024 સુધી ભરતી 2024 માં ફોર્મ ભરી શકાશે. 

Gujarat gaun seva pasandgi mandal bharti 2024

ગૌણ સેવા પસંદગી મંડળ 2024 ભરતી અરજી ફી 4 ગણી વધારી 

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ 2024 ફી માં 4 ગણો વધારો કર્યો છે.

  1. જનરલ કેટેગરીના ઉમેદવારો માટે સરકારી નોકરી માટેની એપ્લિકેશન ફી 100 રૂપિયા હતી જે હવે વધારીને 500 રૂપિયા કરવામાં આવી છે. 
  2. મહિલા ઉમેદવારો અને અનામત વર્ગના ઉમેદવારો માટેની એપ્લિકેશન ફી 400 રૂપિયા કરવામાં આવી છે.
  3. અલબત્ત પરીક્ષામં હાજર રહેનાર ઉમેદાવારોને આ પરીક્ષા ફી મળવાપાત્ર રહેશે એવું ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની જાહેરાત ક્રમાંક 212/202324માં જણાવવામાં આવ્યું છે.

આ પણ જાણો 

  1. ફોરેસ્ટ ભરતી 2024 માં પાસ થવું હોય તો જોઈલો નવો સિલેબસ અને ફોરેસ્ટ ગાર્ડ પરીક્ષા પેટર્ન 2024
  2. ગુજરાત ફોરેસ્ટ ગાર્ડ જૂના પેપર PDF ડાઉનલોડ કરો | આન્સર કી સાથે ફોરેસ્ટના જૂના પેપર 2013 થી 2023, જાણો cut off મેરીટ

ગૌણ સેવા પસંદગી મંડળ 2024 ભરતી 4300 જગ્યા પગાર ધોરણ 

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી 2024 માં 4300 જગ્યા માટેના પગાર ધોરણ અલગ-અલગ છે. સિનિયર ક્લાર્ક ભરતી 2024 પગાર 26000 રૂપિયા , ઓફિસ આસિસ્ટન્ટ અને કલેક્ટર કચેરી ક્લાર્કનો પગાર 26000 છે. તો કાર્યાલય અધિક્ષક, કચેરી અધિક્ષક, સબ – રજિસ્ટ્રાર ગ્રેડ-1, મદદનીશ સમાજ કલ્યાણ અધિકારી, મદદનીશ આદિજાતિ વિકાસ અધિકારી પગાર 49600 રૂપિયા મળશે. 

ગૌણ સેવા ભરતી 2024 નવા વર્ષે ભરતીની છેલ્લી તારીખ , આંકડા મદદનીશ વર્ગ-3 અને સંશોધન મદદનીશ 188 જગ્યાઓ પર  ભરતી બહાર પાડી, જાણો આખી માહિતી 

Leave a Comment