Gujarat set result 2024 pdf download:GSET પરિણામ 2024 જાહેર થઇ ગયું જાણો – આન્સર કી, GSET કટ ઓફ માર્ક્સ

Gujarat set result 2024 pdf download : ગુજરાત SET પરિણામ 2024 જાન્યુઆરી, આજે સત્તાવાર વેબસાઇટ પર જાહેર કરવામાં આવ્યું છે. 26 નવેમ્બર 2023 ના રોજ GSET પરીક્ષા લેવામાં આવી હતી એનું આજે પરિણામ આવી ગયું છે,

ગુજરાત સ્ટેટ એલિજિબિલિટી ટેસ્ટ રિઝલ્ટ 2024 ચેક કરો તમે પણ , ઉમેદવારોએ ગુજરાત SET આન્સર કી 2024 ડાઉનલોડ કરવાની જરૂર છે જે તેમને તેમના પોતાના માર્ક ની ગણતરી કરવી છે તેમને .ઉમેદવારોએ ગુજરાત SET મેરિટ લિસ્ટ 2024 ડાઉનલોડ કરવું પડશે જે તમામ પસંદ કરેલા ઉમેદવારોના નામ આપવમાં આવશે 

GSET પરિણામ 2023 મહત્વની તારીખો

Gujarat State Eligibility Test નીચે આપેલ પોસ્ટ તમને GSET પરિણામ 2024 ની સંપૂર્ણ માહિતી આપશે છે.

  1. GSET 2023 એપ્લિકેશન ફોર્મની શરૂઆત 21 ઓગસ્ટ 2023
  2. GSET 2023 અરજી ફોર્મ સબમિટ કરવાની છેલ્લી તારીખ 16 સપ્ટેમ્બર 2023
  3. GSET પરીક્ષા તારીખ 2023 26 નવેમ્બર 2023
  4. GSET એડમિટ કાર્ડ 2023 20 નવેમ્બર 2023
  5. GSET જવાબ કી 2023 28 નવેમ્બર 2023
  6. GSET પરિણામ 2023 17મી જાન્યુઆરી 2024

Gujarat set result 2024 pdf download

GSET આન્સર કી 2024 GSET Answer Key 2024

  1. વેબસાઈટ પર gujaratset.ac.in આન્સર કી 2024 આપવામાં આવી છે
  2. તમારો વિષય પસંદ કરો અને તેને આન્સર કી ડાઉનલોડ કરશે.
  3. GSET આન્સર કી 2024 મળી જશે 

GSET મેરિટ લિસ્ટ 2024

GSET Merit List 2024 પસંદ થયેલા ઉમેદવારોના નામ કે જેમણે પાસિંગ માર્કસ કરતાં વધુ ગુણ મેળવ્યા છે તેઓના નામ મેરિટ લિસ્ટમાં આવશે. gujaratset.ac.in મેરિટ લિસ્ટ 2024 વેબસાઇટ પર પરિણામ જોઈ લો . જેણે સૌથી વધુ માર્ક લાવ્યા હશે તેનું નામ મેરિટ લિસ્ટ હશે 

GSET પરિણામ 2024 કેવી રીતે તપાસવું

  1. સત્તાવાર gujaratset.ac.in વેબસાઇટ ખોલો
  2. હોમપેજ પર, ગુજરાત સ્ટેટ એલિજિબિલિટી ટેસ્ટ રિઝલ્ટ 2024 લિંક ખોલો 
  3. પછી સ્ક્રીન પર એક લોગિન પેજ હશે , તમારે તમારી એપ્લિકેશન આઈડી અને પાસવર્ડ નાખો
  4. સંપૂર્ણ PDF સ્ક્રીન પર દેખાશે , હવે તમારા પરીક્ષાના માર્ક અને પછી PDF જોઈલો 

આ પણ જાણો 

  1. Gsssb cce syllabus 2024:ગૌણ સેવા ક્લાર્ક સિલેબસ 2024 પુરી માહિતી અને પરીક્ષા પેટર્ન ગ્રુપ A અને ગ્રુપ B ગુણ પ્રમાણે અહીં થી જાણો
  2. ગુજરાત પોલીસ ભરતી 2024। Gujarat Police Bharti 2024 | છેલ્લી તારીખ 20 જાન્યુઆરી 2024
  3. Surendranagar GRD bharti 2024 : ધો.3 પાસ ઉમેદવાર માટે નોકરી મેળવવાની સુવર્ણ તક

GSET પરિણામ 2023 ક્યારે જાહેર થશે?

GSET પરિણામ 2023 17મી જાન્યુઆરી 2024ના રોજ બહાર પાડવામાં આવ્યું છે.

GSET પરિણામ 2023 કેવી રીતે જોઈ શકું?

ઉમેદવારો તેમનું GSET પરિણામ સત્તાવાર વેબસાઇટ www.gujaratset.in પરથી જોઈ શકે છે

gujaratset.ac.in પરિણામ 2024 લિંક

gujaratset.ac.in આન્સર કી 2024 જવાબો ની યાદી, જવાબો
ગુજરાત SET પરિણામ 2024 પરિણામ લિંક

Leave a Comment