સ્પોર્ટ્સ સાધન ખરીદવા માટે મળશે 1.5 લાખની સહાય અરજી કેવી રીતે કરવી જાણો અહીં થી

સ્પોર્ટ્સ સાધન ખરીદવા માટે મળશે 1.5 લાખની સહાય અરજી કેવી રીતે કરવી જાણો અહીં થી

Gujarat sports sahay yojana 2024:તમારે પણ વેપાર શરૂ કરવું હશે પણ પૈસાની બહુ તંગી હશે એટલે તમે નાનો ધંધો ચાલુ નહીં કરી શકતા પણ એક સહાય તમારા માટે છે કે ગુજરાત સરકાર દ્વારા સ્પોર્ટ્સ સાથેની દુકાન ખોલવા માટે 1.5 લાખની સહાય આપે છે

તો તમારે પણ સ્પોર્ટ્સ સહાય યોજનામાં અરજી કરીને લાભ લેવો હોય તો તમને પણ આ સહાય મળી શકશે તો જાણો આમાં અરજી કેવી રીતે કરવી અને કયા લોકોને આ સહાય નો લાભ મળશે
 

સ્પોર્ટ્સ સાધન સહાય યોજના 2024 નો મુખ્ય હેતુ

આર્થિક રીતે નબળા લોકો, ખાસ કરીને આદિજાતિના લોકોને સ્પોર્ટ્સ સાધનની દુકાન ખોલવા માટે સહાય પૂરી પાડીને સ્વરોજગારી મેળવવામાં મદદ કરવી.
ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં રમતગમતને પ્રોત્સાહન આપવું. રોજગારીની તકો વધારવી અને ગુજરાતના યુવાનોને સશક્ત બનાવવું.

સચિવાલય કર્મચારી સહકારી મંડળી પરીક્ષા વગર ભરતી અને સીધી નોકરી આપવામાં આવશે ફ્રી માં ફોર્મ ભરો અહીં થી

સ્પોર્ટ્સ સાધન સહાય યોજના 2024 કોને લાભ મળશે

Gujarat sports sahay yojana eligibility
  • આદિજાતિના વ્યક્તિઓ (અન્ય વ્યક્તિઓ પણ અરજી કરી શકે છે)
  • 18 થી 55 વર્ષની વય
  • ગ્રામ્ય વિસ્તાર માટે વાર્ષિક આવક ₹1,20,000 થી ઓછી
  • શહેરી વિસ્તાર માટે વાર્ષિક આવક ₹1,50,000 થી ઓછી
  • સ્પોર્ટ્સ સાધનોનો અનુભવ અથવા તાલીમ

ગુજરાત સ્પોર્ટ્સ સાધન સહાય યોજના કેટલી રકમ મળશે

રમતગમત સાધન સહાય યોજના ની વાત કરીએ તો ગુજરાત સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ આ યોજનામાં 1.5 લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે તમને

 એસસી, એસટી, ઓબીસી અને કામદારોને 1 લાખ લોન મળશે થશે મોટો ફાયદો, જાણો અરજી કેમ કરવી 

સ્પોર્ટ્સ સાધન સહાય યોજના કઈ વસ્તુ પર મળશે 

બોલ, બેટ, કપડાં, શૂઝ, બેગ, સ્ટમ્પ, સન ગ્લાસ, ટેનિસ રેકેટ, બેડમિન્ટન રેકેટ, કાર્ટેટ, યોગા મેટ, ડમ્બેલ, સ્વિમિંગ સૂટ, વગેરે.

સ્પોર્ટ્સ સાધન સહાય યોજના જરૂરી દસ્તાવેજ:

  • આધારકાર્ડ/પાનકાર્ડ/ચૂંટણીકાર્ડ
  • જાતિનો દાખલો
  • આવકનો દાખલો (રાશનકાર્ડ, ગ્રામ પંચાયતનો દાખલો)
  • અનુભવ/તાલીમનું પ્રમાણપત્ર (જો હોય તો)
  • 2 પાસપોર્ટ સાઇઝના ફોટા
  • બેંક ખાતાનું પાસબુક

સાધન સહાય યોજના વ્યાજ દર Gujarat sports sahay yojana 2024

ગુજરાત સરકાર દ્વારા સાધન સહાય યોજનામાં તમને ચાર ટકા વ્યાજ દર રહેશે જો તમે એ વ્યાજ ભરવામાં સમય લગાડશો તો તમને બીજા બે ટકાનો વ્યાજ દંડ આપવામાં આવશે જે તમારે ભરવું પડશે

સાધન સહાય યોજના અરજી ફોર્મ:

Gujarat sports sahay yojana 2024 અરજી કરવાની રીત:

યોજના હેઠળ અરજી કરવા માટે ઓફલાઈન પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે.
આદિજાતિના વ્યક્તિઓએ પ્રાયોજના વહીવટીદારશ્રીની ભલામણ સાથે અરજી મોકલવાની રહેશે.
બિન-આદિજાતિના વ્યક્તિઓએ મદદનીશ કશ્નરશ્રી આદિજાતિ ધ્વારા કોર્પોરેશનને અરજી મોકલવાની રહેશે.

Leave a Comment

close