ખેતી જમીન માંથી હક્ક કમી Anyror 7 12 Utara માં નામ કઈ રીતે કમી કરવું , ગુડ ન્યૂઝ ખેડૂત મિત્રો જાણી લો

ખેડૂત મિત્રો આજે આ લેખ માં તમને માહિતી આપીશું કે જમીન માં નામ કંઈ કઈ રીતે કરાવા , તમારે ખેતીવાડી 7 12 Utara માં નામના રાખવા હોય અને કમી  કરવા હોય તેની પ્રોસેસ કઈ રીતે થાય તેની માહિત્તી આપીશું

ખેતી જમીન માંથી હક્ક કમી/ફારગતી દસ્તાવેજ કયારે થઇ શકે?

hak kami affidavit

hak kami affidavit :જયારે જમીન કે મિલકત ધરાવનાર કોઇ વ્યક્તિનું અવસાન થાય વારસાઈ દ્વારા તેનાં વારસદારોના નામ દાખલ થયેલા હોય અથવા ફારગતી દસ્તાવેજ તો કોઇ વ્યક્તિ પોતાની હયાતીમાં હક દાખલ કરાવીને પોતાના વારસદારોનાં નામ દાખલ કરાવેલ હોય કે પછી કોઇ પિતા ,બા , બહેન વગેરે જમીન મિલક્ત સંયુક્ત નામે ચાલી આવતી હોય તેવા સંજોગોમાં તેમાં નામ ધરાવનાર વ્યક્તિ કે વ્યક્તિઓની તરફેણમાં પોતાનો ભાગ, હક-હિસ્સો જતો કરી જમીનમાં હકકમી કરાવી શકે છે. આવું હકકમી કે ફારગતી દસ્તાવેજ કોઇ નિશ્ચિત રકમ/વળતર લઇને કે પછી કોઇ પણ જાતની રકમ કે વળતર લીધા સિવાય પોતાની હકકમી કરાવી શકે છે.

  1. આ પણ વાંચો : ગુજરાતની બધી જ સરકારી યોજના અને સર્વિસમાં ક્યાં ક્યાં ડોક્યુમેન્ટ જોવે જાણો એક જ PDF માંથી

જમીન વારસદાર 7 12 Utara માં તમારું નામ કંઈ કરવા માટે શું કરવું 

તમારી ખેતી ની જમીન માં વારસાઈ માં હયાતીમાં હક દાખલ થયા બાદ જમીન સંયુક્ત નામે ચાલવા માંડે છે એટલે કે સીધી લીટી ના સંયુક્ત વારસદાર ના નામ સંયુક્ત રીતે ચાલવા માંડે છે.

  1. દાખલ તરીકે : પિતાની જમીન માં હયાતી ના હક દાખલ માં તમામ ના નામ ખાતામાં ચડાવ્યા ,માતા ,પિતા બહેન ,મમ્મી , તમામ નામ ચડાવ્યા એમાંથી કોનું નામ રાખવું પિતા નું ,બહેન , વગેરે ,

મિલકતમાં નામ કમી કરવા બહેન ની સહમતી હોવી જોઇએ?

હા , સહમતી હોવી જૉઈએ સહમતી એફીડીવીર પર સહી કરાવવામાં આવે છે કે આ ખેતી મિલકત માંથી નામ કમી કરાવું છું ,મને કોઈ પ્રકાર નો વાંધો કે તકરાર નથી તેવો એફીડીવીટ કરવામાં આવે છે

  1. આ પણ વાંચો:આધાર કાર્ડ માં નમ્બર અપડેટ કરવા માટે 

હક્ક કમી સોગંદનામું (એફિડેવિટ ) કરવાની પ્રોસેસ કેટલા દિવસની

hak kami affidavit સોગંદનામું કર્યા બાદ 45 દિવસ ની પ્રોસેસ આવે છે 45 દિવસ અંદર નામ કંઈ થઇ જાય છે ,ઉતારા માં 4 નામચાલતા તા ,માતા ,પિતા ,બહેન ,ભાઈ નામ નીકળ્યા પછી એક ફોર્મ ભરવાની પ્રોસેસ આવે છે,

ફોર્મ ભરવામાં કઈ એક ભૂલ નમા કરવી જાણી લો ,

હક કમી પરિપત્ર સોગંદનામું કરાવો ત્યારે તેમાં બહેન સાસરિયે હોય તો પતિનું નામ ફરજિયાત લખવું  જોઈએ કારણ કે નોટિસ આવે તે રૂબરૂ અપાવવા આવે છે બીજા કોઈ ને અપવામાં આવતી નથી , હક કમી પરિપત્ર સાસરિયામાં તેના પતિ નું નામ ચાલે છે માતા પિતા નું નહિ એટલે નામ પતિ નું લખવામાં આવે છે 

જમીન માંથી હકકમી માટે કયા કયા ડોક્યુમેંન્ટ જોઈએ 

નિયત નમૂનાનું અરજી ફોર્મ ગામ નમૂના નં ૬ હક્કપત્રકની ઉત્તરોત્તર તમામ નકલો
3(ત્રણ) રૂપિયાની કોર્ટ ફી ટિકિટ પ્લોટ/મકાન ના કિસ્સામાં પ્રોપર્ટીકાર્ડ કે ગામ નમુના નં.૨ ની નકલ
ગામ નમુના નં.૭/૧૨, ૮-અ ની નકલ હકકમી/ફારતી થતા હોય તે તમામ વ્યક્તિઓનું સોગંદનામું

ઉપર ના ડોક્યુમેન્ટ મામલતદાર કચેરીમાં આપવાના રહેશે, પછી તમને એક સૂચના આપવામાં આવે છે  કે તમારૂ આ કામ પૂરું થઇ ગયું છે તારે સહમત છો ને તેવી હક કમી પરિપત્ર  પોસ્ટ દ્વારા નોટિસ આપવા આવે છે પછી 45 દિવસ પછી 7/12 ઉતારા આવે છે તેમાં નામ કમી કરેલ હોય છે.

 

Leave a Comment