અદાણીને પડ્યો બેવડો ફટકો, ટોપ-20માંથી એશિયામાં પણ તળિયે આવી ગયા 

 Gautam adani top 20 richest list down: અદાણીને પડ્યો બેવડો ફટકો, ટોપ-20માંથી એશિયામાં પણ તળિયે આવી ગયા ,મુકેશ અંબાણી પછી એશિયાના સૌથી ધનિક અબજોપતિ હવે ઝોંગ શાનશાન અને ગૌતમ અદાણી છે. જો કે, એશિયાના બીજા અને ત્રીજા અબજોપતિઓ વિશ્વના સૌથી ધનિક લોકો

[uta-template id=”824″]

અદાણી  ટોચના 20 અબજપતિઓની યાદીમાંથી બહાર કેમ 

વિશ્વના અબજોપતિઓની યાદીમાં ખળભળાટ મચી ગયો છે.ભારતીય અબજોપતિ ગૌતમ અદાણીને બેવડો ફટકો પડ્યો છે.અદાણી ગ્રૂપના ચેરમેન ગૌતમ અદાણી માત્ર વિશ્વના ટોચના 20 અબજપતિઓની  Gautam adani top 20 richest list down રહ્યા પરંતુ એશિયામાં તેમનો દરજ્જો પણ ઘટી ગયો છે.ચીનના અબજોપતિ ઝોંગ શાનશાને એશિયાના બીજા સૌથી અમીર વ્યક્તિ તરીકેનો દરજ્જો છીનવી લીધો છે.તે જ સમયે, બિલ ગેટ્સ લેરી એલિસને પાંચમા સ્થાને ધકેલ્યા છે.

JP પાવરે રચ્યો ઈતિહાસ, આખી બાજી પલટાઈ ગઈ ગઈ, ટાર્ગેટ 5 ₹કે  100 ₹નો ,જાણો સંપૂર્ણ માહિતી

 Gautam adani top 20 richest list down

બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સ યાદી

બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સ દ્વારા બહાર પાડવામાં આવેલી યાદી અનુસાર, ગૌતમ અદાણી પાસે $61.7 બિલિયનની સંપત્તિ છે  Gautam adani top 20 richest list down તેઓ 22માં સ્થાને પહોંચી ગયા છે.તેમની ઉપર ઝોંગ શાનશાન છે, જેની કુલ સંપત્તિ $62.6 બિલિયન છે.આ રીતે મુકેશ અંબાણી બાદ હવે એશિયાના સૌથી અમીર અબજોપતિ ઝોંગ શાનશાન અને ગૌતમ અદાણી છે.જો કે, એશિયાના બીજા અને ત્રીજા અબજોપતિઓ વિશ્વના સૌથી ધનિક લોકોની ટોપ-20 યાદીમાંથી બહાર છે.

બેંક ઓફ બરોડાના લાખો ગ્રાહકો પર સીધી અસર પડશે RBI આપ્યો દંડ , જાણો શું છે મામલો

વિશ્વના 10 સૌથી અમીર લોકોને  $1.38 ટ્રિલિયનની કિંમતના છે -રિપોર્ટ  બ્લૂમબર્ગ

Gautam adani top 20 richest list down

 

Leave a Comment