ફોન ચોરાઈ કે ખોવાઈ જાય પછી તમારા સિમ કાર્ડનો દુરુપયોગ નહીં થાય, જાણો કેવી રીતે લૉક કરવું સિમ કાર્ડ?

ફોન ચોરાઈ કે ખોવાઈ જાય પછી તમારા સિમ કાર્ડનો દુરુપયોગ નહીં થાય, જાણો કેવી રીતે લૉક કરવું સિમ કાર્ડ?

How To Lock SIM Card: શું તમારો મોબાઈલ ફોન ખોવાઈ અથવા ચોરાઈ ગયો છે અને તમારા સિમ કાર્ડના દુરુપયોગથી ડરતા હોવ તો તમારે ચિંતા કરવાની જરૂર નથી કારણ કે હવે સિમ કાર્ડને લોક શકો છો આ લેખમાં તમને બતાવશું કે સિમ કાર્ડ કેવી રીતે લોક કરવું?

અમે તમને જણાવવા માંગીએ છીએ કે તમારું સિમ કાર્ડ લૉક કરવા માટે, તમારે તમારો સક્રિય મોબાઇલ નંબર તમારી પાસે તૈયાર રાખવો પડશે જેથી તમે તમારું સિમ કાર્ડ લૉક કરી શકો જાણો સંપૂર્ણ પ્રક્રિયા.

How To Lock SIM Card:વિગત 

નામ  સિમ કાર્ડ કેવી રીતે લોક કરવું?
પ્રક્રિયા  ઓનલાઈન
મોબાઇલ Android અને iOS

જાણો તમારા સિમ કાર્ડને Android/iOSમાં કેવી રીતે લૉક કરવું

Android અથવા iOS માં સિમ કાર્ડને કેવી રીતે લૉક કરવું તે અંતર્ગત,તમારે તમારું સિમ કાર્ડ બંધ કરવા માટે નીચે સ્ટેપ્સ આપેલ છે.આ સુવિધા થી તમારે કોઈ તકલીફનો સામનો ન કરવો પડે.અમે તમને સમગ્ર પ્રક્રિયા વિશે જણાવીશું જેથી કરીને તમે સરળતાથી તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવી શકો અને લેખના લાસ્ટ માં લિંક આપેલ છે , 

How To Lock SIM Card

એન્ડ્રોઇડમાં સિમ કાર્ડ કેવી રીતે લોક કરવું પ્રોસેસ?

  1. એન્ડ્રોઇડમાં સિમ કાર્ડ લોક કરવા માટે તમારે તમારા સ્માર્ટફોનની સેટિંગ્સમાં જવું પડશે,
  2. જ્યાં તમને વધુ સેટિંગ્સનો વિકલ્પ મળશે જેના પર તમારે ક્લિક કરવાનું રહેશે,
  3. ક્લિક કર્યા પછી, તમને સિમ કાર્ડ લોકનો વિકલ્પ મળશે જેના પર તમારે ક્લિક કરવાનું
  4. નવું પેજ ખુલશે જ્યાં તમને PIN SET કરવાનો વિકલ્પ મળશે, જેના પર તમારે તમારો PIN સેટ કરવાનો રહેશે
  5. પિન સેટ કર્યા પછી, તમારે સિમ કાર્ડ લૉક વિકલ્પ પર ક્લિક કરવું પડશે જેના પછી તમારું સિમ કાર્ડ લૉક થઈ જશે.

આ પણ વાંચો:

આયુષ્માન કાર્ડ ઓનલાઇન, આયુષ્માન કાર્ડ Download, જાણો આયુષ્માન કાર્ડ ના ફાયદા

BOB e Mudra loan 50000 રૂપિયાની લોન લો, ગેરંટી વિના અને ઓછા વ્યાજે બેંક માંથી મુદ્રા લોન કેવી રીતે મેળવવી જાણો

e shram card balance check તમે પણ મિનિટમાં ચેક કરો ઈ-શ્રમ કાર્ડ બેલેન્સ ,જાણો આ સરળ પ્રક્રિયા

હવે ખેડૂતને વીજળી બિલ નહિ આવે , ઘરની દીવાલ પર લગાવો ફ્રીમાં સોલાર પેનલ , જાણો કોને મળશે ફાયદો

એપ્પલ ફોન માં સિમ કાર્ડ કેવી રીતે લોક કરવું ?

  1. IOS માં સિમ કાર્ડ સૌ પ્રથમ તમારે તમારા iPhone ના સેટિંગ્સમાં જવું પડશે,
  2. તમને મોબાઇલ ડેટાનો વિકલ્પ મળશે જેના પર તમારે ક્લિક કરવાનું રહેશે,
  3. એક નવું પેજ ખુલશે જ્યાં તમને સિમ પિનનો વિકલ્પ મળશે જેના પર તમારે ક્લિક કરવાનું
  4. જ્યાં તમારે ડિફોલ્ટ પિન ટાઇપ કરવો પડશે અને પિન ચેન્જ વિકલ્પ પર ક્લિક કરવું પડશે.
  5. હવે તમારે નવો PIN સેટ કરવો પડશે અને
  6. નવો પિન સેટ કર્યા પછી, તમે તમારા સિમ કાર્ડ વગેરેને સરળતાથી લોક કરી શકો છો.

તમારે કોઈ પણ જાહેરાત આપવી હોય તો અમારા whatsapp ગ્રુપમાં જોડાઈ ને મેસેજ કરો અમને 

 Author : pravin Contact Email : anyror gujarat@gmail.com Notice : અમારા લેખની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. Hello Readers ,anyrorgujarat.com is a private website and does not represent any government organization or department. Here we share information on automobiles, finance, recruitment, mobiles and gadgets, schemes, news, and various official websites, newspapers, and other websites of Gujarat government

Leave a Comment

close