ખેડૂતોને 15 મો હપ્તો આ દિવસે ખાતામાં જમા થશે ! જાણો આ ખેડૂતોને નહીં મળે લાભ આ 3 રીત કરી લો જલ્દી આવી જશે

Pm kisan 15 hafta list: પીએમ કિસાન યોજના હેઠળ 15મો હપ્તો જાહેર કરશે. PM મોદી’આદિવાસી ગૌરવ દિવસ’ના દિવસે ઝારખંડના બિરસા કોલેજમાંથી યોજનાનો હપ્તો બહાર પાડશે.પીએમ કિસાન યોજના હેઠળ કુલ 8 કરોડ ખેડૂતોના ખાતામાં 2000-2000 રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવશે. 

Pm kisan 15 hafta list

WhatsApp ગ્રુપ જોડાઓ
ટેલિગ્રામ ગ્રુપ જોડાઓ

પીએમ કિસાન યોજના 2000 એ ભારત સરકાર દ્વારા ચલાવવામાં આવતી એક ખૂબ જ મસ્ત યોજના છે. આ યોજના હેઠળ ખેડૂતોના ખાતામાં દર વર્ષે 6 હજાર રૂપિયાની સહાય આપવામાં આવે છે. 6 હજાર રૂપિયાની સહાય દર વર્ષે ત્રણ હપ્તામાં આપવામાં આવે છે.ચાલો જાણીએ કે સરકાર ખેડૂતોના ખાતામાં 15મા હપ્તાના પૈસા કયા દિવસે મોકલી શકે છે. 

Pm kisan 15 hafta list 2023

યોજના  પ્રધાનમંત્રી કિસાન યોજના 2023
સહાય 2000/- લેખે વાર્ષિક 6000/ સહાય 
લાભાર્થી ખેડૂતો
કેટલામો હપ્તો 15 મોં હપ્તો

આ લોકોને પીએમ કિસાન યોજનાનો લાભ નહીં મળે

  • છેલ્લા કેટલાક વર્ષોમાં પીએમ કિસાન યોજના હેઠળ ઘણા ખેડૂતોના નામ યાદીમાંથી હટાવી દેવામાં આવ્યા છે.
  • જે લોકોને અયોગ્ય જાહેર કરવામાં આવ્યા છે તેમાં સરકારી કર્મચારીઓ,
  • વર્તમાન મંત્રીઓ, ધારાસભ્યો, પંચાયત પ્રમુખો અને 10,000 રૂપિયાથી વધુનું પેન્શન મેળવતા લોકોનો સમાવેશ થાય છે. 

 

પીએમ કિસાન યોજનામાં કેટલા પૈસા મળે 

  1. પીએમ-કિસાન યોજના હેઠળ, લાભાર્થી ખેડૂતોને વર્ષમાં ત્રણ વખત 2,000 રૂપિયાના હપ્તામાં 6,000 રૂપિયા મળે છે. 
  2. કેન્દ્ર સરકાર દ્વારા તમામ લાભાર્થી ખેડૂતોના બેંક ખાતામાં રૂ. 2000ની રકમ સીધી જમા કરવામાં આવે છે.

 આ પણ વાંચો:

પીએમ કિસાન યોજના યાદીમાં તમારું નામ શોધો 

PM કિસાન યોજનાનું નવું લિસ્ટ આવી ગયું છે, તમે તેમાં તમારું નામ પણ ચેક કરી શકો છો. તમે પીએમ કિસાન યોજનાના પોર્ટલ પર પાત્ર ખેડૂતોની યાદી જોઈ શકો છો. આ માટે તમારે આ પોર્ટલ પર જવું પડશે. અહીં તમે તમારું નામ ચકાસી શકો છો, અને જો તમે બીજા ગામના ખેડૂતનું નામ પણ તપાસવા માંગતા હો, તો તમે પણ જાણી શકો છો.

પીએમ કિસાન યોજના 2023 15 હપ્તો કેવી રીતે મળે 

  • પ્રધાનમંત્રી કિસાન યોજના માટે આ પી એમ કિસાન વેબસાઇટ pmkisan.gov.in પર જાઓ.
  • પછી , ખેડૂત કોર્નર પર ક્લિક કરો 
  • અહીં લાભાર્થી યાદીનો વિકલ્પ પસંદ કરો અને હવે ફોર્મ ખુલશે.
  • તમારે પહેલા રાજ્યનું નામ, પછી જિલ્લો, બ્લોક અને ગામ પસંદ કરો.
  • તમારા ગામના પીએમ કિસાન યોજના લિસ્ટ તમારી સામે ખુલશે.
  • યાદીમાં જોઈને તમે જાણી શકશો કે તમારું નામ લાભાર્થી ખેડૂતોમાં છે કે નહીં.
  • PM KISAN 15 મા હપ્તાનુ સ્ટેટસ ચેક કરો

Tata Technologies IPO Allotment date , ટાટા ટેક્નોલોજી આઇપીઓ એલૉટ્મેન્ટ સ્ટેટસ જોવો અહીંથી

પીએમ કિસાન યોજના માટે લિંક 

કિસાન યોજના વેબસાઈટ અહીં ક્લિક કરો
હાલમાં ચાલુ યોજના  અહીં ક્લિક કરો
About Author : pravin Contact Email : anyror gujarat@gmail.com Notice : અમારા લેખની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. Hello Readers ,anyrorgujarat.com is a private website and does not represent any government organization or department. Here we share information on automobiles, finance, recruitment, mobiles and gadgets, schemes, news, and various official websites, newspapers, and other websites of Gujarat government

Leave a Comment