jamin mapani fees in gujarat:જમીન માપણી માટે ઓનલાઈન અરજી કરવાની પ્રક્રિયા ખેડૂત મિત્રોને સૌપ્રથમ જમીન લેવી હોય અથવા કોઈપણ જમીનમાં આપ્યું હોય તો તેમને મોટો પ્રશ્ન હોય છે અરજી કેવી રીતે કરવી જમીનમાં આપણે ઓનલાઇન કેવી રીતે કરવી તો આજે અમે તમને સંપૂર્ણ માહિતી નીચે આપેલ છે કે તમે ઘરે બેઠા અરજી કરી શકો છો
જમીન માપણી કેલ્ક્યુલેટર જમીન માપણી ના નિયમો અને જમીન માપણી નકશો પ્રમાણે જમીનની માપણી કરવામાં આવે છે તમને એવો પ્રશ્ન થતો હશે કે જમીન માપણી અરજી કેવી રીતે કરવી તેની સંપૂર્ણ રીતે અમે તમને અહીં જણાવી દઈશું
જમીન માપણી માટે દસ્તાવેજો કયા જોવો ?
- 7/12 ની નકલ
- 8-અ ખાતાની નકલગામ નમુના નંબર 7
- આધાર કાર્ડ
- ઓળખનો પુરાવો
- મોબાઈલ નંબર
- ઇમેઇલ
જંત્રી એટલે શું? ક્યાંથી જાણવા મળે જંત્રી? દસ્તાવેજ કયા જોવો , જંત્રી કેવી રીતે ગણાય ,જાણો સંપૂર્ણ માહિતી અહીં થી
જમીન માપણી ઓનલાઈન અરજી કેવી રીતે કરવી ?
- પહેલા તમે https://www.iora.int/ વેબસાઈટ પર જાઓ.
-
જમીન માપણી અરજી 2024 “ઓનલાઈન અરજી” પર ક્લિક કરો.
- પછી “જમીન માપણી” પસંદ કરો.
- જરૂરી માહિતી ભરો અને દસ્તાવેજો અપલોડ કરો.
-
જમીન માપણી ફી ચૂકવો.
- અરજી સબમિટ કરો.
jamin mapani gujarat online 2024 જમીન માપણી અરજી ટ્રેક કેવી રીતે કરવી
- તમે “https://www.iora.int/” વેબસાઈટ પર અરજી ટ્રેક કરી શકો છો.
જમીન માપણી ના નિયમો jamin mapani gujarat online 2024
- જમીન માપણી અરજી મંજૂર થયા પછી, તમને તારીખ અને સમયની જાણ કરવામાં આવશે.
- જમીન માપણી માટે સર્વેયર તમારી જમીનની માપણી કરશે.
- જમીન માપણી પૂરી થયા પછી, તમને રિપોર્ટ આપવામાં આવશે.
1951 થી આજ સુધી 7/12 ઉતારા ઘરે બેઠા મેળવો
જમીન માપણી ફી કેટલી હોય ? jamin mapani gujarat online 2024
જમીન માપણી ની ફી ગુજરાત સરકાર દ્વારા નક્કી કરવામાં આવે છે.
ફી ની ચુકવણી ઓનલાઈન કરી શકાય છે.
જમીન ની સરકારી માપણી કેવી રીતે થાય:
ઓનલાઈન અરજી મંજૂર થયા પછી, તમને તારીખ અને સમયની જાણ કરવામાં આવશે જ્યારે સરવેયર તમારી જમીનની માપણી કરવા માટે આવશે.
સરવેયર તમારી હાજરીમાં જમીનની માપણી કરશે.
માપણી પૂર્ણ થયા પછી, સરવેયર એક રિપોર્ટ તૈયાર કરશે જેમાં જમીનનું ક્ષેત્રફળ અને અન્ય વિગતો